________________
અઘ્યાય
દેખાતાં નથી; નકના સરખી તેમની કાન્તિ છે; નિર્મળ, રૂડા અને રાગરહિત તેમના દેહુ છે; સાનાની શિલાના તળીયા જેવી, પ્રશસ્ત, અવિષમ, સમાંસલ, વસ્તીણુ અને પહેાળી તેમની છાતી છે; ધૂસરા સરખા, માંસલ, રમણીય અને માટા હાથના પાંચા છે; સુસ'સ્થિત, સુશ્લિષ્ઠ, ત્રિશિષ્ટ, મનાજ્ઞ, સુનિચિત-શુભ પુદ્દગલયુક્ત, વિશાળ, દૃઢ અને સુખદ્ધ અસ્થિના સ`ધી છે; મેટા નગરની ભાગળ સરખી વર્તુલાકાર તેમની ભુજાઓ છે; નાગરાજનું સેટુ શરીર સ્વસ્થાનકથી બહાર નીકળે તેવા રમણીય અને ગાળ અગલા જેવા દીર્ઘ તેમના ખાડું છે; લાલ હથેળીવાળા, મૃદુ, માંસલ, શુભ લક્ષણ યુક્ત, પ્રરાસ્ત, અછિદ્ર-અવિરલ આંગળીઆથી યુક્ત તેમના હાથ છે; પુષ્ટ, સુંદર અને ફામળ તેમની આંગળીએ છે; લાલ, પાતળા, પવિત્ર-ચેખા, રૂચિર-સુંદર, નિગ્ધ તેમની આંગળીઓના નખ છે; હાથમાં ચંદ્ર, સૂર્ય, શખ, ચક્ર, દક્ષિણાવર્ત સાથીયા એ પ્રકારની રેખાએ છે; સૂર્ય-ચંદ્ર-શંખ-ચક્ર દક્ષિણાવત સાથીએ એમ જૂદી જૂદી સુંદર હાથ માંહેની રેખા છે; મહીષ, શૂકર-વરાહ, સિંહ, શાર્દૂલ, વૃષભ, હાથી સમાન વસ્તીણુ તેમને કધપ્રદેશ છે; ચાર આંગળ પ્રમાણુની શખના સરખી તેમની ગ્રીવા~ ડાક છે; થાવસ્થિત, શાભાયુક્ત મૂળ છે; માંસલ, રૂડી, પ્રશસ્ત, સિહુ સરખી વસ્તીણુ હડપચી છે; કમાવેલા શિલાપ્રવાલ તથા પાકાં ખીબળ (ધીલેાડાંના ફળ) જેવા લાલ નીચેના હોઠ છે; ધેાળી, ચંદ્રમાના ટુકડા જેવી સફેદ, નિર્મળ શંખ જેવી, ગાયના દૂધ જેવી, સમુદ્રથીણ જેવી, કુદનાં