________________
૩૦
શ્રી પ્રવ્યાકરણ સૂત્ર વગેરેની ખબર ગાર્ડને આપે છેઘ, શેળો, સલક, કાકીંડા વગેરેની ખબર તેના પકડનારને આપે છે હાથી–વાનરનાં ટેળાંની ખબર તેને પાશમાં બાંધનારને આપે છે પોપટ, મેર, મેના, કેયલ, હંસના ટેળાં, સારસ વગેરેની ખબર તેમને પકને પીંજરે પૂરનારાને આપે છે; વધ, બંધન અને પીડા 'ઉપજાવવાની રીત નગરના કોટવાળ વગેરેને બતાવે છે; ધનધાન્ય તથા ગાય વગેરે પશુઓની ખબર ચેરને આપે છે; ગામ, નગર, પટ્ટણ વગેરેની ખબર હેરૂને (ગુપ્ત ચાર) આપે છે. માર્ગને અંતે અથવા માર્ગમાં મુસાફરોને લૂંટવાને માટે લૂંટારાઓને-ગંઠી છોડાને ખબર આપે છે; ચોરી કરનાર વિષેની ખબર કેટવાળને આપે છે; પશુના કાન કાપવા, ખસી કરવી, ગાય વગેરેને વાયુ પૂર, દેહવું, પ્રાણ વગેરેથી પોષવું, વાછડાને બીજી ગાય સાથે હેળવવાં, પીડા ઉપજાવવી, બળદ વગેરેને ગાડે જોડવા, ઈત્યાદિ પ્રકારની રીતમાહીતી શેવાળીયા વગેરેને આપે છે; ધાતુ, મણસીલ, પ્રવાલ, રત્નાદિનાં ઉત્પત્તિસ્થાનની ખબર આગરીયાને (ખાણ ગાળનારને) આપે છે; ફળ-ફેલ વગેરે નીપજાવવાને વિધિ માળીને કહે છે; બહુમૂલ્ય મધ નીપજવાનાં સથાનની ખબર ભીલ લેકેને આપે છે; જૂદા જૂદા પ્રકારને અનિષ્ટ ઉપદેશ આપ, જે કે (ઉચ્ચાટનાદિકના) ચંને ઉપયોગ કરવાની રીત બતાવવી, (ગર્ભપાતાદિક માટે) વિષપ્રયોગ જણાવો, નગરાદિકને ભાવવું, (વશીકરણાદિના) મંત્ર તથા જી–બુટી (ઓષધ)ના પ્રયોગો બતાવવા, ચોરી–પરદાર ગમન-વગેરે બહુ પાપ કર્મની રીતિ શીખવવી, છળ-કપટથી