________________
મૃષાવાદ
૨૯
પાપકર્મના મૂલરૂપ વચન, અસમ્યક્ પ્રકારે દેખેલું અને અસમ્યક્ પ્રકારે સાંભળેલું હેાય એવુ વચન, વિચાર્યું વચન, નિજ વચન, લેાકનદ્ય વચન, જે વચનાથી અત્યંત વધ-બંધન અને પરિતાપ ઉત્પન્ન થાય તેવાં વચન, જરામરણ-દુઃખ-શાકના કારણરૂપ વચન અને અશુદ્ધ પરિણામે સલીન એવાં વચન ખેલે છે. વળી ખાટા અભિપ્રાયમાં પ્રવનારા, અછતા ગુણુને ખેાલનારા, છતા ગુણુને ઉડાડી મૂકનારા, હિ'સા વડે જીવના નાશ થાય તેવું વચન ોલનારા, મૃષાવાદયુક્ત વચન ખેાલનારા, સાવદ્ય (પાપકારી)-અકુશલ અને સાધુજનાથી નિદાયલું વચન મેાલનારા અને અયમજનક ખેલનારાએ પણ મૃષાવાદી છે. તે ઉપરાંત પુણ્યપાપના અજાણ, અધિકરણ-સાધનાથી થતી ક્રિયાના પ્રશ્નત, પેાતાના અને પરના અન તથા વિનાશના કરનારા એ બધા મૃષાવાદી છે.
હિંસક સૃષાવાદી.
બીજા કેટલાક ભેસ, ડુક્કરા, વગેરના ઘાતકાને (તેમના સ્થાનની) ખાર આપે છે; તેમજ સસલાં, જંગલી પશુઓ, રાઝ વગેરેની ખખર વાઘરીતે આપે છે; તે ઉપરાંત પારધીને (શિકારીને) તેતર, ટેરા, લાવા, કપિંજલ, કબૂતર વગેરે પક્ષીએની જાણ કરે છે; વળી માછીમારને માંછલાં, મગર અને કાચમા વગેરેની ખમર આપે છે; શખ, ફાડા વગેરે જીવડાંની ખખર ધીવરને આપે છે; અજગર, ફ્રહિત સપ, મંડલીક સર્પ, ફેધર સર્પ, સુકુલીન સ