________________
તેને ચક્ષુમાં કંઈક રેગ થવાથી અંધ થઈ ગઈ હતી, તેની ચક્ષુ સારી દવા માટે તેને ઘણુ વૈદ્યોનાં ઔષધ કર્યા, પણ કોઈને ધધી આરામ થ નથી, ત્યારે મુજઈને તે રાજાએ ઠરાવ કર્યો કે જે વૈદ્ય આ મારી કન્યાની આ ચાર કરી તેનું અપ માટે તેને આ મારી કન્યા પરણાવું તથા મારું અધું રાજ્ય પણ આપી દઉં ? એ ઠરાવ કરી ગામમાં પટડ વગડાવ્યો, તેવામાં તે તે ગામમાં આવેલા ધન્યકુમાર પટને શબ્દ સાભ અને તુરત કહેવા લાગે છે હું રાજકન્યાને દેખતી કરું? ત્યારે રાજાએ તે વાત કબૂલ કરી અને તે ધન્યને પિતાની કન્યા પાસે તેડી ગો ધન્યકુમારે વનદેવતાએ આપેલી અંજન ગુટિકા લઈને રાજકન્યાની આંખમાં શ્રદ્ધાથી આંજી દીધી, તેથી ત્વતિ તે દિવ્ય નેત્રવાળી થઈ ગઈને, કહેવા લાગી કે અહે આ વધધી તે મારા જે પ્રઘમ નેત્ર હતાં, તેથી પણ ઘણું જ સારા થઈ ગયા? તે સાંભળી રાજાએ મોટા આડંબરથી પિતાની કન્યાને ધન્ય સાથે પરણાવી દીધી. તથા અર્ધી રાજ્ય પણ આપી પિતા સર કરી ગાદી પર બેસાડ્યો.
એમ કરતાં એક દિવસ, તે ધન્ય પિતે રાજ મંદિરથી નીચે ઉતરી માર્ગમાં જ હતે, તેવામાં કઈ એક બ્રાહ્મણે આવી આશીર્વાદ દઈ યાચના કરી કે હે ગેબ્રાહ્મપ્રનિપાલ હજી હમણા જ આપના પિતાના સુનંદનપુરથી આવેલા મને નવીન બહાણને પહેરવા માટે બે ઘેરીયા અને દક્ષિણ આપે. એ વચન સાંભળીને ધન્ય કુમાર, તે બ્રાહકને પિતાના પિતાના ગામથી આવ્યો જાણીને ઘેર તેડી લાવ્યા. અને પિતાના માતાપિતાનું સર્વે કુશળ પૂછયું. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે હે ભાઈ ! સહ ખુશી આનંદમાં છે પણ તમને અને ધરણને રસ્તામાં વાઘ મારવા દોડતે વાત ત્યાં ધરણે કહી, તે સાભળી તમારાં માતા પિતા બહુ જ કલેશ કરે છે, કે ધરણ તે અહીં આવ્યું પણ ધન્યનું શું થયું હશે? ત્યારે ધન્ય પૂછયું કે બીજું કાંઈ ધરણું બોલ્યો ? ત્યારે કહે છે ધરણ તે વાઘના મેળાપ સિવાય બીજું કોઈ પણ બે જ નથી ત્યારે ધન્ય કહ્યું કે એ તો ઠીક, પણ મારે લઘુ ભાઈ બીચારે તે ધરણે ખુશીથી ત્યાં પહોંચે છે? કારણ કે તે વનમાં નિસહાય એકાકી મારી પાસેથી ગયો હતો. ત્યારે બ્રાહ્મણ કહે છે કે તેની કોઈ ચિંતા કરશો નહિ, તે તે ની રેગી ખુશીમાં છે. તે સાંભળી ખુશી થયેલા ધન્ય તે બ્રાહાણુને લાડુ જમાડી ઉત્તમ બે વસ્ત્રો તથા દક્ષિણ પિતાની નામાંકિત મુદ્રિકા અને એક પત્ર લખી આપીને કહ્યું કે આ પત્ર મારા પિતાને આપજે એમ કહી તેને રજા આપી હવે તે બ્રાહાણ પણ સુનંદનપુરમાં ગયે, અને તેના માતા પિતાની આગળ જઈ તે ધન્યનાં આપેલાં વસ્ત્ર, દક્ષિણ અને નામાંકિત મુદ્રિકા તેને દેખાડીને ધન્યનો લખેલે પત્ર હતું, તે આખે, તે પત્ર લીધે પછી તેવી રીતના પિતાના પુત્રના શુભ સમાચાર લાવનારા તે બ્રાહ્મણને સુદત્ત શ્રેષ્ઠીએ ઘણું જ સત્કાર કર્યો અને તે ધન્યના લખેલા કાગળમાં પિતાના ભાઈ ધરણના કરેલા કર્મ વિના બીજી લખેલી સર્વ હકીક્ત વાચી સહુ કોઈ અત્યંત ખુશી થયાં અને સુદત્ત શ્રેષ્ઠીએ વધાઈ વગડાવી નગરમાં આનંદ આનંદ કરાવી