________________
મે ઘણું જ અકૃત કાર્ય કર્યું ? જે માણસ પરિણામ જાણ્યા વિના કાર્યકારક થાય છે, તે દુખી જ થાય છે સહસા કઈ પણ કાર્ય કરવું નહિં. અવિવેક છે, તે પરમ આપત્તિનું
સ્થાનક છે, અને વિચારીને કાર્ય કરનાર પ્રાણીને ગુણેથી લેભાઈ ગયેલીઓ સર્વ સંપત્તિઓ પરા પિતાની મેળે જ આવીને વરે છે. અથૉત્ જે સમજીને કાર્ય કરે છે, તે સુખી થાય છે, અને જે સાહસથી કાર્ય કરે છે, તે અત્યત દુઃખી થાય છે, એમ બેટ ઉપર વિલાપ કરીને ધન્યને કહે છે કે હે ભાઈ! તમારે એમાં કંઈ પણ વાક નથી પરંતુ મેં જ મુગ્ધભાવે કરી આ કામ કર્યું છે, હવે હું શું કરું ! ક્યા પકાર કરુ ! અરે હું હવે સગા વહાલાને મુખ્ય કેમ દેખાડી શકીરા ! ! ! ઈત્યાદી પરથી કહેવા લાગ્યો, તે જોઈને દયાશીલ ધન્ય, પ્રેમ કરી પિતાની પના નેહભાવની સર્વ વાત માનીને આશ્વાસના કરી કહે છે, કે હે પ્રિયભ્રાત ! તુ કંઈ પણ એક કર નડિ આમા તારે કઈ દેષ નથી, સર્વ જીવે છે, તે પિતા પોતાના કર્મને વશ થયેલા છે જેવા જેના કર્મો હોય, તેવી તેને બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને કર્મો પણ તેવા જ તે ભેગવે છે. માટે તું કંઈ પણ ખેદ કર નહિં એવી રીતે પરસ્પર કહેતા કહેતા કેટલેક માર્ગ કાપી દર ગયા. ત્યાં એકદમ ધરણ જે હો, તે ત્યાંથી દેહી જઈ કપટથી છેટે ઉપકાર કરી કહેવા લાગ્યા કે અરે ! આ સિહ, આપણને મારવા આવે છે, હા !!! હવે શું થશે? ત્યારે ધર્મિષ્ઠ ધન્ય, સનેહથી કહેવા લાગ્યું કે હે વત્સ! તું ગભરાઈશ નહિ અને જલદી ઘેર જા અને આપણા પિતાના વંશનું રક્ષણ કર કારણ કે આપણે બન્ને સિંહના મુખમાં આવી જાશું, તે આપ પિતાને વંશ ઉછેર થઈ જાશે? એમ તે ધરને ઘેર જવાની રજા આપી. પછી ખરાબ જેનું ચરિત્ર છે તથા દુષ્ટ ભુજ ગ સમાન એવો તે ધરણ, પિતાના આત્માને કૃતકૃત્ય માનતો કે, તે બીચારા અધ એવા એકલા ધન્યને ઉજડ વનમાં જ પડતું મૂકીને ઘર તરફ઼ ચાલ્યો આવે હવે ધન્ય જે હતું, તે ઈતસ્તત પરિભ્રમણ કરતે થકે સાંજે અટકલે અટક્કે એક મોટા વડવૃક્ષની નીચે ગયો, ત્યાં જઈને રાત્રિએ વિલાપ કરવા લાગ્યું કે અરે ! મારા ભાઈ એકલે નિરાધાર વનને વિષે કયા ગયે હશે !! એમ વિલાપ કરે છે, ત્યા તો તેજ વનની વનદેવતા હતી તે વિલાપ કરતા ધન્યની પ્રૌઢાનુભાવતા અવધિજ્ઞાને કરી જાણીને દયાથી કહેવા લાગી કે, હે ધન્ય! તે દુર્જન શિક્ષણ અને અતિદ્રોહી એવા તારા ભાઈ ધરણની ચિંતા કરવાથી હવે સયું? અર્થાત્ તે દુષ્યની ચિંતા તું શા માટે કર્યા કરે છે ? હે વત્સ ! આ નેત્ર રોગને નાશ કરનારી એક ગુટિકે મારી પાસે છે, તે તું ગ્ર કણ કર એમ કહીને પિતાની પાસે જે ગુટિકા હતી, તે તેના હાથમાં આપી અને વનદેવી પિતાના સ્થાનક પ્રત્યે ગઈ પછી ધન્ય પણ તે દેવીની દીધેલી ગુટિકા લઈને તેનું પિતાની આખમા અજન કર્યું, કે તુરત તેના દિવ્ય નેત્ર થઈ ગયા, તેથી તે વનદેવીનો ભક્ત થશે. પ્રભાતે ત્યાંથી ચાલવા લાગે, તે ચાલતો ચાલતો હળવે હળવે સુભદ્રા નામના નગરમાં આવી પહોંચ્યા. ત્યાં તેજ ગામમાં તે રાજાની એક જ એક ખેટની કન્યા હતી,
પૃ. ૧૨