________________
k
૩
।
તે
મારી સીએની સાથે એકાંતમાં બેઠેલે છે! તે માટે તેના આઠે અંગાને વિષે પાંચ પાંચ લાકડીઓના હું પ્રડાર કરું । જેથી કરી મારો કાપ પણ સલ થાય ! પણ જરા હું... સાંભળું ખર જે મારી સ્ત્રીઓની સાથે તે શુ વિચાર કરે છે ! તેવી રીતે વિચાર કરીને છાનેમાના યા હું સાંભળવાને ઉભે છું, ત્યાં તે તે સાધુ ધર્મોપદેશ દેવા લાગ્યા કે હું ધ શિલાએ તમે યત્નકરી સાવધાન થઇ સાંભળેા, સવ એવા જીવાને જિન ભગવાને ધર્મોનું મૂલ યાજ કહેલી છે. તે માટે તે દયાને વિષે જ ડાહ્યા પુરુષાએ પ્રયત્ન કરવેા. ત્રણસેા ને ત્રેસઠ પાખડીના લે છે, પરંતુ તેમા કાઈ પણુ દયા ધર્મની નિંદા કરતા નથી. માટે જ્યાં દયા ત્યાં જ ધર્મ છે. જેમાં યાનુ આરાધન થાય, તેજ દાન, તેજ તપ, તેજ ધ્યાન અને તેજ પૂજા, તેજ ક્રિયા, તે વિના સ બ્ય જ જાણવુ.. તે દયાંથી જ ધ ચિરાયુ થાય છે. વલી સપત્તિ, આરોગ્ય, સૌભાગ્ય, ભાગસંગમ, પ્રીતિ, સુગતિ, ધૃતિ, ભક્તિ, એ સવ યારુપ કલ્પવેલીનાં લે છે યત॥ યા સ્વસ્ય સે।પાન, દયા મેાક્ષસ્ય વત્તિની ॥ દયા ચહુતિદ્વારે, પિધાન મુનિના કૃત ॥૧॥ અથ ઃ——યા તે સ્વર્ગમાં જવાનું સેાપાન છે, તે દયા, મેક્ષમાં પહેાચાડનારી છે, અને દયા તે દુર્ગતિના દ્વારને ઢાકવાનુ કમાડ છે એ મુનિએ કહેવુ છે. તેમજ વલી વેાને હિંસા છે, તે કડવા ફુલની દેવા વાલી છે. એમ જ્ઞાની પુરુષોએ કહેલુ' છે, કારણ કે હિં ંસક પ્રાણીએ જે છે, તે સવ વિપત્તિ અને અન તેને સંપાદન કરવામા સમ` છે. દુિ ંસક પ્રાણીએ ગર્ભસ્ત્ર, જાતમાત્ર, ખાલયૌવનશાલી ચકાજ મરણુ પામે છે. તે હિંસક ભેગી હાય તા પણ સ્વલ્પજીવી હેાય છે. વલી તે જીવઘાતક પ્રાણીએ મૂક, અંધ, બધિર, પશુ, કુખ્ત, કુષ્પી, જડ, રાગી, શાકી, ભયાકાંત, ક્ષુધાન્ત, દુર્ભાગ, દુ સ્વર થાય છે, જાજુ શુ' કહીએ પરંતુ જે હિંસા થકી નિવૃત્તિ પાણતા નથી, તે દુ:ખના ભાજન૪ થાય છે. અને જે ડિસાના ત્યાગ કરે છે, તે પવિત્ર થાય છે. અને જે Rsિ'સાથી નિવૃત્ત થ જ નથી, તે પેાતાના માપને પણ મારી નાખે છે,
.
પણ તેને દયા આવતી નથી. અને તે પ્રત્યેક ભવમા નરકમાં જાય છે. તે કડે છે કે, શત્રુ જય રાજાના શૂર કુમારની જેમ તેવારે તે સ્ત્રીઓએ પૂછ્યુ કે મટ્ઠારાજ 'તે શત્રુ જય રાજા કેણુ હતા? અને તેને પુત્ર શૂર કાણુ હતા ? તે સવ વૃત્તાંત સવિસ્તર કહે. તેવારે મુનિ કહેવા લાગ્યા.
આજ વિજયને વિષે વિજયપુર નામે નગર હતું, ત્યા શત્રુ ંજય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શૂર અને ચંદ્ર નામે બે પુત્ર હતા, તેમાં જ્યેષ્ઠ પુત્રને રાજાએ યુવરાજનુ પ૬ કીધુ. અને તેથી લઘુ જે ચદ્રકુમાર હતા, તેને પ્રીતિના અભાવથી શત્રુંજય રાજાએ કંઈ પણુ આપ્યું નહી. માટે તે ચદ્રકુમારે જાણ્યું જે માન છે, તેજ ધન છે, એમ જાણી એકદમ દેશાતર ગયે અને ત્યાં કૌતુકકુ પૃથ્વીને જોતા થકે અનુક્રમે રતપુર નામે નગરમાં આન્ગેા. ત્યા સુદર્શનાભિધ મુને બહાર ઉદ્યાનમા સમેાસર્યાં હતા, તેમને હષૅ કરી નમસ્કાર કર્યાં, મુનિએ પણુ આ પુરુષ ચૈગ્ય છે, એ જાણી દેશના દેવા માડી. કેટિકલ્યાણુને ઉત્પન્ન