________________
સૌભાગ્ય ભગવે છે, અને વલી કેટલાક પુરુષે દીર્ભાગ્યથી દગ્ધ થાય છે. જે સંસારને વિષે નિરંતર જન્મ, જરા, વિપત્તિ, મરણ, આધિ, વ્યાધિ, શેક, ઈષ્ટ અને અનિષ્ટના ચોગ વિયેગનું સહનપણું, કારાગૃહને વિષે સંધ, તિર્ય ચ, નારકી છે સંભવ જેને વિષે એવાં અસંખ્ય દુ ખ ભેગવે છે, તે દુખે જે સાભળ્યાં હોય, તે વિષયને વિષે એક ત્રાણ પણ મન આપવાની ઈચ્છા થાય નહિ. તો પણ તે પૂર્ણચન્દ્રકુમાર ! મારે વિશેષ વૈરાગ્ય થવાનું છે કારણ બન્યું, તે હું કહુ છુ, તે સાભળે એમ જ્યારે સૂરિએ કહ્યું ત્યારે તે સર્વ સભ્યજને સકંઠિત થઈ ગયા. ત્યાર પછી મુનીશ્વર કહે છે કે આજ વિજયને વિષે રત્નપુર નામે નગર છે. ત્યાં એક સુધી નમે શ્રેષ્ઠી વસે છે, તેનું જેવું નામ છે, તેવાજ તેના ગુણ છે અર્થાત્ સુધન એટલે ઘણું દ્રવ્ય પાત્ર શ્રેષ્ઠી છે. તેની લમી સમાન લક્ષણવાલી લક્ષ્મી નામે એક સ્ત્રી છે, તેને સુદર નામે હું પુત્ર હતો, હું જ્યારે યૌવન યુક્ત થયે, ત્યારે મારા પિતાએ મને ઉત્તમ કુલની બત્રીશ કન્યાઓ પરણાવી. ઉત્પન થયેલા પ્રાણ જરૂર મરણને તે પામે છે, તે જ પ્રમાણે કાલના નિયમથી મારા માતા પિતા મરણ પામ્યાં, તેના મરણ દુબરુપ અનલથી તપ્ત થયેલ હું ગૃહવ્યાપારની ચિંતામાં નિરત થયે પિતાના પ્રિય વિરહ થવાથી કઈ એક પ્રવજ્યા ગ્રતુણુ કરે, અથવા મરણ પામે, નહિ તે તેનું હદય, કચરાને પિંડ જેમ તપતા અગ્નિમાં પ્રતિદિવસ પાકતો જાય છે, તેમ પાકે છે. એમ અત્યંત રોગવાન હતા, તો પણ હું કાલે કરી નિ શેક થશે. પછી મારી સ્ત્રીઓ વ્યભિચાર કર્મ કરશે? એવા વહેમથી ઈર્ષાયુક્ત એ હું તે મારી સ્ત્રીઓને કેઈની સાથે બેલવા દઉં નહિં. અને તેના પિતાને ઘેર પણ જાવા દઉ નહિં. અને મારે ઘેર સારા માણસને આવવાને પણ મેં નિષેધ કર્યો. જાજું શું કહું, મારે જ્યારે બહાર જવાનું કંઈક કાર્ય આવે, ત્યારે હું ઘરને દરવાજે તાલ દઈને બહાર જાવું ? ત્યાં પણ ઘણું દુર્વિચારથી જાજી વ૨ બેટી થાઉ નહીં? તેમ કરવાથી ભિક્ષુઓથી તથા વિશેષ કરી જૈન સાધુઓએ મારા ઘરને સાવ ત્યાગ જ કર્યો. એક દિવસ કોઈ કાર્યને માટે ઉત્સુક થયે કે હું દ્વારે સાલું દીધા વિના એમને એમજ ઉતાવળથી બહાર, ગામના ચોકમાં ગયે, તેવામાં દેવગથી કઈક જૈનમુનિ મારે ઘેર વહેરવા માટે આવ્યા. તેને જોઈને હર્ષથી મારી સ્ત્રીઓ કહેવા લાગી કે અહે ! આજ અમારે ભાગ્યક૫ડ્રમ અંકુરિત થયે? એમ કહીને તેણે પ્રણામ કર્યા. આસન અને પરિગ્રડને માટે મુનિને વિન નિ કરી. તેવારે મુનિએ જાયું જે મારે આસન તે કપે નહિં, તે પણ ભાવિ લાભને જાણનારા એવા તે મુનિ, સ્ત્રીઓના લાવી આપેલા આસન પર બેઠા, અને તેમણે ધર્મની દેશના દેશો આરંભ કર્યો. તેમાં હું પણ મારે ઘેર આવ્યો અને દૂરથી જોઉ ત્યા તે મારી સ્ત્રીઓથી પરિવૃત તથા
પવાન એવા મુનિને જેવા, જેઈને મારા ઘરના ઠર પાસે આવી છાનામાને ઉભે રહ્યો. અને પછી વિકલ્પરૂપ સર્ષે કશેલે રૂ.પપ રાક્ષસેડણ કરેલ દુર્બદ્વિરુપ શાકિણીથી પીડિત એ હું ચિંતવવા લાગ્યું કે અહા ! આ મુનિ કે અધમ છે ! વલી દુષ્ટ કે છે !