________________
કરનારી, દુરંત દુરિત અને અરિવર્ગ તેને નાશ કરનારી તથા સંસાર રૂપ જલધિને વિષે તરણિરૂપ, એવી એક જીવદયા જાણવી. વિપુલ રાજ્ય, રોગ વર્જિત એવું રૂપ, દીર્ઘ આયુષ્ય, બીજું પણ સુખ જીવદયાથી પ્રાપ્ત થાય છે. જે જીવદયાથી સુખ થાય છે, તે બીજાથી થતું નથી. વળી હે કુમાર ! આ પ્રકારની દેશના સાંભળી ચંદ્રકુમાર બેધ પામે, તેથી ગુરુની પાસે સંગ્રામદિક કાર્યવિના સ્થૂલ પ્રાણાતિપાતાદિક મારે કરવું નહિં અર્થાત્ મુનિ પાસે સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ નામે ત્રત અંગીકાર કર્યું. પછી તેજ નગરને વિષે તેને રાજા જયસેન નામે હતું, તેની સેવા કરવામાં તે ચદ્રકુમાર રહ્યો, તેમ કરતાં તે પ્રીતિપાત્ર થશે. એક દિવસ તે જયસેન રાજાએ કહ્યું કે આપણે કુંભ નામે સામત છે, તે ઘણે જ પ્રચંડ છે, માટે ત્યાં જઈ તેને તું છાની રીતે મારી નાખ. ત્યારે ચંદ્રકુમારે કહ્યું કે તે સુદર્શન મુનિ પાસે છાને મારવાનો નિયમ લીધે છે, તે વચન સાંભળી રાજા અત્યંત ખુશી થઈને તેને પિતાને અંગરક્ષક બનાવ્યું. તેને પુત્રપણે રાખે, અને સામતની કન્યાએ પણ તેને પરણાવી. સર્વ રાજ્ય કાર્યમાં તેની ચેજના કરી. હવે તે પછી એક દિવસ સૈન્ય સડુિત ચંદ્રકુમાર સામત એવા તે કુંભ રાજાને સ ગ્રામમાં જીતી તેના નગરના કિલ્લાને ભાગી કુંભ રાજાને બાંધી, પિતાના સ્વામી જયસેન રાજાને સ્વાધીન કર્યો. શરણ થયેલા કુભરાજાને સન્માનપૂર્વક જયસેનરાજા બે છેડી મૂક્યા પછી ચંદ્રકુમાર મનહર ચંદ્રસરખા નિર્મલ યશથી શોભવા લાગે.
- હવે તે ચદ્રકુમારને ચેષ્ઠ ભ્રાતા શર કુમાર, પિતાને યુવરાજ પદ પિતાએ આપ્યું છે, તે પણ અસંતુષ્ટ ચિત્તથકે પિતાના બાપને મારવા માટે ઉદ્યક્ત થયે, કારણ કે તેણે વિચાર કર્યો કે મારા પિતાને જે હું મરણ શરણ કરુ, તે તેમનું મને સ્વત ત્ર રાજ્ય મલે? તેમ વિચાર કરી પહેરદારને છેતરી શયનગૃહમાં પ્રવેશી ખગો કર્કશ એવા પ્રડારાથી પિતાના બાપને મારવા લાગ્યું, તે વખતે ત્યાં રાઈ હતી તેણે મટે બું બારવ કરવા માંડ્યો, તેવામાં ત્યાં રાજાના પહેગવાવા હતા, તેણે આવીને તત્કાલ તેને બાધે, બાધીને તેને ન્યાય કરવા માટે રાત્રિએ તે તેજ ઠેકાણે રાખે છે. પ્રાન કાલને વિષે જયાં જુવે, ત્યાં તે શુરકુમાર છે? પછી રાજા પાસે જઈ નિવેદન કર્યું જે મહારાજ ! આ તે આપને મારનારે આપને પુત્ર શ્રેરકુમાર જ છે? તે સાંભળી શત્રુ જય રાજાએ પણ પુત્રમારણ અપવાદના ભયથકી માયા વિના તેનું સર્વ ધન વગેરે લુટી લઈને હુકમ કર્યો કે મારા રાજ્યમાં તારે કઈ ઠેકાણે રહેવુ નહિ ? એમ કહી પુરથી બહાર કાઢી મૂકે પછી પિતાના બહાર ફરતા દૂતે થકી તે ચંદ્રકુમારનુ સર્વ વૃત્તાંત જાણુને આમા પાસે કાગળ લખાવ્યું કે, “હે ચંદ્ર' તમારા ભાઈને, તમારા પિતાએ મારવાના પ્રયત્નથી કાઢી મકેલે છે, તે માટે તમે જલદી અહીં આવજે” એવી હકીકતો લખેલો કાગળ આપી માણસને હાથી પર બેસાડી ચંદ્રકુમાર પાસે રત્નપુરમા મેલ્યા, તે માણસોએ પણ ત્યાં જઈને તે કાગળ ચંદ્રકુમારના હાથમાં દીધે, ચંદ્રકુમાર પણ તેમાં લખેલે સર્વ લેખ