________________
૬૫
આવવાથી અત્યંત મનહર થઈ હતી. તે સમગ્ર પુરીને વિષે મેટો ઉત્સવ થવા લાગે. પછી પિતાએ કુમારને આકાશપર્યત ઉચે તથા સ્ફટિકમણિસમાન શુ એ રહેવા માટે પ્રાસાદ કરાવી આપે. તદનંતર શ્રેગાર સારને જાગુવાવાલે કુમાર, ઈદનાં સુખ ભોગવવા તત્પર થશે. ત્યાર પછી પિતાના દેવરથ નામે પુત્રના મિત્રે તેના વિવાહના સર્વ સમાચાર કહ્યા, તે વિમલકિતિ રાજા, સાંભળીને આનંદ અને વિસ્મય તેથી ભરપૂર થઈ ગયે. પછી ઘણું લાખપૂર્વ પિતાની સ્ત્રીઓ સાથે ભેગ ભેગવતા ત્યાં એક દિવસ, બહાર વનને વિષે, કોધરુપ દ્વાએને નિવારણ કરનાર એવા ધર્મવસુનામક ધર્માચાર્ય ગુરુ આવી સમોસર્યા. પછી દેવરથ કુમાર ગુરુનું આગમન સાભળી મેઘના આવવાથી જેમ મયૂર હર્ષ પામી નૃત્ય કરે, તેમ હર્ષ પામી નાચતા હો, તે પછી વિમલકીર્તિ રાજા પોતાના સર્વ પરિવાર તથા પુત્ર સહિત ગજે દ્ર પર બેસીને ધર્મવસુ ગુરુને વાંદવાને આવ્યો, પછી પાચ અભિગમને સાચવતા એવા તે રાજાએ છત્ર, ચામરાદિક રાજ્ય ચિન્હાને છેડીને ત્યાં સમવસરણને વિષે આવી ગુરુની સ્તુતિ કરવા માંડી કે –ક્ષરુપ માર્ગને વિષે કલ્યાણકારી રથસમાન તથા વિષયકષાયપ તાપ શમાવવાને ચંદનસમાન, એવા હે મુનીશ્વર ' હું આપને નમસ્કાર કરું છું. એમ સ્તુતિ તથા નમસ્કાર કરી બીજા ૨ જાઓ અને પુરજનેની સાથે સ્વસ્થાને વિમલકીર્તિ રાજા બેઠે પછી પાપસંતાપને નાશકારક એવી દેના દેવાને આર , કરવા લાગ્યા. તે જેમ કે – હે ભવ્યજને ! આ સંસાર છે, તે રમશાન સમાન છે, એમ જાણજે. તેમાં નાશ પામ્યું છે, જ્ઞાન જેનું એવા પ્રાણી મૃતકની જેમ દૌથ્ય, દૌર્ભાગ્ય અને દુખ તે રુ૫ ચિ તચિતાકુથવરુપ ધૂસરતા ચાલ્યાજ કરે છે. જે સ સાર સ્મશાનમાં અપરાધી જનોને કષાયરુપ શ્લીપર ચડાવેલા છે. જેમાં કેટલાક પ્રાણી, કુમતિરુપ વૃક્ષને વિષે દુરાશા૫ રજજુના પાશેથી બાધ્યા છે. કેટલાક અને વિષયસુખરુપ વિષનું પાન કરાવીને ચોરાસી લાખ નિરુપ વંશજલને વિષે નાંખી દીધેલા છે. તે સ સારપ સ્મશાનમાં રાજકથા, સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથારૂપ મહાબિડાણ સ્ત્રીઓ રહે છે, માટે એ સ સારસ્મશાનમાં રહેનાર પ્રાણી પૂર્વોક્ત ઉપદ્રવથી પરાભવ પામે છે. માટે એવા સંસારમશાનમાં જે કંઈ પણ જીવ સાહસિક સિદ્ધિને એવી ચારિત્રરૂપ મહાવિદ્યાને સાધે છે, ઈચ્છનાર સિદ્ધિને પ્રાપ્ત થયેલ છવ, શિવપુરીને વિષે સુખને પામે છે. અને તે જ્ઞાનચેતના તે જીવને જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. અને તે આપ્તજનો તે રાગ, દ્વેષ, અજ્ઞાનાદિ રહિત સર્વ જીવ ઉપર દયાવંત હોય તે જાણવા, અને તે પરમાર્થથી જે જોઈએ, તે તીર્થકરજ છે. કારણ કે રાગ, દ્વેષ અને અજ્ઞાન, તેને ક્ષય તો તે તીર્થકોએજ કરેલો છે માટે તે તીર્થકરના વચનને વિષે રહેવું. વલી તે તીર્થકરને દીઠા છે પરંતુ જે પ્રાણીએ ભક્તિરહિતપણાથી પ્રભુપદ ઓળખ્યું નથી, તેણે દીઠા છે પણ ન દીઠા જેવા જાણવા તે માટે હે ભવ્યજને ! પંચપરમેષ્ઠીનું નિરંતર સ્મરણ કરવું. એમના સંસ્તવને વિષે અવશ્ય યાન કાવે, તે અરિહંતના દર્શનથી નિરંતર
-
ન