________________
બે કે હું નૃપ અમને અડી લાવનાર, આવા વૈરીને મારનાર, એ આ વિમલ- - કીર્તિ રાજાને પુત્ર દેવરથનામે કુમાર છે? કઈ એક કારણને લીધે મને પિતાના નામથી નિર્માણ કરેલા આસન ઉપર બેસાડી પિતાના પનું પરાવર્તન કરી આવું વીણુધર ગાયકનું પ લઈને તે બેડેલ હતો. આ પ્રકારનાં વચન સાંભળીને અતિ હર્ષાયમાન થયેલ રાજ, દેશરથકુમાર પ્રત્યે કહે છે કે અહો પરાક્રમી દેવરથકુમાર - તમને તમારા શૂરવીરપણરુપ સૂર્યથી સ્વકુલરુપ મને પ્રકાશિત કર્યું ? વળી અમારું અંધારું પણ તમેએ દૂર ટાળી નાખ્યું ? એમ કહીને તે રાજાએ વાજિ ત્રો સર્વે વગડાવવાં માંડયાં, અને બંદી લે કેનાં વૃધપાસે બિરુદાવલી બોલાવવા માડી, તે વખતે દેવરથકુમારે રાજકુપારેને નાગપાશ બ ધનથી મુક્ત કર્યા અને પિતાના સ્વરૂપનું પ્રગટપણું કર્યું. તે પછી બધા રાજકુમારે વિયવંતુ થયા થકા દેવરથકુમારને પ્રશંસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે રત્નાવલી કન્યાએ ઘણું જ સારું કર્યું ' એમ કહીને તે કુમાર પાસે ક્ષમા માગી તથા પ્રણામ કરી હeત કરણયુક્ત થયા થકા પિતપોતાના નગરપ્રયે જાતા હતા. હવે તે રત્નાવલી પણ પૂર્વજન્મના સ બ ધથી અનરસને અનુભવે છે પછી અનુક્રમે દેવરથકુમારે રોગ્યલગ્નસમયે શાસ્ત્રવિધિ પ્રમાણે તે કન્યાનું પાણિગ્રહણ કર્યું, તેવી રીતે તે કુપાર રતિસમાન કન્યા સાથે અત્યંત આનંદ પામતે હતે. પછી તે કુમારને પિતા વિમલકીર્તિ રાજા પણ પિતાને કુમાર રત્નાવલી કન્યાને પરણ” તે વાત દૂતના મુખેથી સાંભળી સુધાથી પણ અધિક અમંદ આનંદના સમૂડને ધારણ કરતા હતા. તે દેવરથકુમાર અને રત્નાવલી એ બન્નેનુ ઉદાહિત જોવું જોઈને સહુ કેઈ કહેવા લાગ્યાં જે આ કુમાર જેમ અયુત્તમ છે, તેમ આ કન્યા પણ તેના સરખીજ અતિ કમનીય છે. આ બન્ને જણ ધન્ય છે, અને શુભ છે, આ બન્ને જણ સાથેજ સૌભાગ્ય કપરૂટ્સ નામક તપ, પૂર્વજન્મ કર્યું હશે? એમ સ્પષ્ટ રીતે દેખાય છે નહિ તે એ બન્ને જણ સરખાં સ્વરૂપવાનું થઈને દંપતીપણાને કયાથી પામે?
- હવે તે પછી દેવરકુમાર કેટલાક દિવસ શ્વમુકુલને વિષે રહી ને પિતાના નગર પ્રત્યે જવા તૈયાર થાય છે, તે સમયે તે રત્નાવલી વાર વાર પિતાના પિતાની નગરીને જોવા લાગી રહી, અને તેના પિતા વગેરે છેડે દૂર આવી કન્યાને સારી શિખામણ આપી પાછાં વળ્યા, જ્યારે સહુ પિયરી | પાછાં વળ્યા, ત્યારે જેની આખમાં આંસુ આવી ગયાં છે એવી રત્નાવલીનું મુખ જોઈ દેવરથકુમાર રસ્તામાં વનને વિષે જેવા જેવા વિનોદ દેખવામાં આવે તેવા તેવા વિદેથી આનંદ કરે છે વનને વિષે વનની લીલાઓ પિતાની સ્ત્રીને દેખાડતો, સરોવરને વિષે કીટા કરતો, ભમતો થકે તથા બીજી પણ કીમ કરવાનું જેને મન છે અને ગામેગામ વિષે માન પામતે પુરપુરને તિકને જેતે, દીન અને અનાથને
૭ી રીતે દાનાદિકથી પ્રસન્ન કર્સે એ તે દેવરથ કુમાર, કાતા સહિત પોતાના નગર પ્રત્યે આબે, પછી તે પિતાની પુરી સ્વતઃ અતિ મને ડર તે હતી જ, પરંતુ તે કુમારના