________________
૪૭
તૈયારી કરવા લાગ્યા, પણ રાજાને રાજપુત્ર નથી તેથી પુત્ર થયા બાદ દીક્ષા ગ્રડણ કરે એમ પ્રજાને કહ્યું, ત્યારે તે સમયે વૈજયંતી રાણીને છ માસનો ગર્ભ હતું, તેથી રાણીને રાજ્યાક્રિષેક કર્યો, પુત્ર થયા બાદ તેને રાજ્ય પર સ્થાપન કરજો એમ કહી મોટા મહોત્સવથી દીક્ષા લીધી
ત્યાર પછી વૈજય તી રાણીને સામંતદિએ આશ્વાસન આપ્યું, તે રાણી પણ પુત્રની આશાથી તે ગર્ભની પ્રતિપાલન કરે છે, સમય જાતે ગર્ભની અવધિ પૂરી થઈ સર્વ લેક સૂતાં ત્યારે તે રાણી મધ્ય રાત્રે શુભ મુહને રૂપવતી પુત્રી પ્રસવી તે પુરીને દેખીને રાણી ચિંતવવા લાગી કે, મેં પાપણીએ પુત્રી પ્રસવી પુત્ર ન પ્રસ. પછી તે પુત્રીને એકાંતે છાની રાખીને એક વિશ્વાસવંતી દાસીયે પ્રધાનને જણાવ્યું, ત્યારે બુદ્ધિવંત પ્રધાને પુત્રની પડે વધામણી આપી. લેકમાં એવી વાર્તા ચલાવી કે, ગણીને પુત્ર પ્રસર્યો છે. એમ કડી રણને એકાંતમાં રાખી પુત્ર જન્મની ઉદ્ઘોષણા કરી સામંતાદિ સર્વ આનંદને પામ્યા. એમ પુરુષને વેશે છાની રાખતાં તે પુત્રી મટી થઈ, યૌવનાવસ્થા પામી, તે દેખીને રાણી પ્રધાનને કહે છે કે, અવશ્ય હવે એને વર જોઈએ હવે ઢકયું નહી રહે. ત્યારે પ્રધાન મનમાં ચિંતવીને જેનો સત્ય પ્રભાવે છે. એ યક્ષ આરાધ્યો ત્યારે તે યક્ષ પ્રગટ થઈને બે કે, હું આજથી ત્રીજે દિવસે એ કન્યાને ગ્ય ઉત્તમ વર સરોવરની પાસે લાવીશ. તેને એ કન્યા આપવી પણ એગ્ય છે. તે પિતનપુર નગરના રાજાનો પુત્ર છે. તે આ દેશને સ્વામી થાશે, તે પુરુષ એ આ કન્યાનો પાછલા ભવને ભર્તાર પણ છે.
તે મંત્રી તળાવની પાસે પુરુષને વેષે જે કન્યા રાજા થઈ બેઠી હતી તેની સાથે યક્ષના આદેશથી તમો આવ્યા તે તમને હું મારા મદિર તેડી લાવ્યો. અને તે કન્યા રાજપુત્રી પિતાને મદિરે ગઈ એ પૂછયાને સર્વ વૃતાત તમને કહ્યો. શેષ વ્યતીકરતે સર્વ તમે જાણો છો. તમને જે સમયે દીડા તે સમયથી તમારે વિષે કન્યાને તીર રાગ થયે.
રાજાનું ચરિત્ર અધિકાર સાંભળીને શંખરાજાને જીવ જે રાજકુમાર તે પિતાનું મસ્તક ધૂણાવતા હતા. અને તે પ્રધાનનું વચન દાક્ષિણ ગુણે સંપૂર્ણ માનતે હતે. પૂર્વભવના ' અભ્યાસથી કુમારને તે રાજકન્યા ઉપર પ્રેમ થ હતું, તે સાભળી વૈજય તીરાણીએ અર્થાત્ કુંવરીની માતાએ કુવર આવ્યાની ખબર જાણી ત્યારે હર્ષથી કરી વિવાહને ઉત્સવ પ્રારંભે. કુંવરે, ગુણસેનાકુંવરી અતિ ગૌરવથી પરણી, પછી તે અંગ દેશને રાજા પિતે મહા પ્રતાપી થયે એક દિવસ વત્સદેશના અધિપતિ સમરસિંહ રાજાએ મત્સર ધરી દત મેક તે દૂતરાજા પાસે આવી પિતાના સ્વામિના વચન કહતે હતું કે હે રાજેન્દ્ર ' સાભળે રાજ્યનું પાલન કરવું હોય તે અમારા
સ્વામિની આજ્ઞા માને નહીં તે રાજ્ય છેડી દે. અથવા પરાક્રમી હોય તે તેની સાથે સગ્રામ કરવા તૈયાર થાઓ. વિના ચેાથે ઉપાય કેઈ નથી. એવુ દુતનુ વચન સાંભળી