________________
કરીશું, પણ શીયલ નહિ ખડીએ, તે દાસીએ જઈ રાજાને કહ્યું. તે સાંભળી રાજા કેવું દુઃખ પામે, તે કહે છે. જેમ તપ્ત, નદીને તટે માછલું તરફડે, ક્યાંય શાતા ન પામે,
તેમ રાજા કામાતુર થકી ક્યાંય રતિ ન પામ્યો નીરાગી નિષ્કામી જે પુરુષ છે તે ડાભના સંથારે ' સૂતા. થકી પણ સુખિયા અને કામી જેવો હ સરામની તલાઈમાં, સૂતા થકા પણ દુઃખીયા
છે. તેમને નિદ્રા નથી આવતી. તે રાજાને તે એક રાત તે વર્ષ સમાન થઈ પ્રભાતે સર્વ શૃંગાર કરીને તે સ્ત્રીની પાસે આવ્યું તે સ્ત્રીએ રાજાને પ્રણામ ન કર્યો, તેમ સામું પણ ન જોયું. રાજા તેનું રૂપ દેખીને મોડ પામે તે સમયે કેઈક' કુલદેવી હતી તે ત્યાં વિરુપ કરીને આવી તેને મસ્તકે કેશ પિલા, બિલાડીના જેવી માંજ આંખ, ખરના સરખા દાંત, ઉંટના સરખા હેઠ, રાગી પુરુષને રોગ મટેએવા રુપે આવી તે દેખીને રાજા વિસ્મય પામે. રાજાનું કુશીલપણુ જાણી ઠપકે દેતી તેને કહેવા લાગી કે, રાજકપાસરખી તારા ઘરની પટરાણીનું છે તેને મૂકીને તું એ મધ્યમ સ્ત્રી એની ઉપર શુ રાચે છે, માન અપમાન, કીર્તિ, પત્ર અપાત્ર કાઈ જ નથી ! ધિકકા છે. તને, આ સાંભળીને રાજા અત્યંત શરમાયે, વળી દેવી બેલી કે, એ સ્ત્રીઓને પિતાને ઘેર પહોચાડ, નહિતે મહા દુઃખ પામીશ એવું સાંભળી રાજા આશ્ચર્યવંત થકે જોઈ રહ્યો, એવા સમયે ઉદ્યાનને વિષે સુરસેન નામે જ્ઞાનવંત મુનિ આવ્યા. તે જાણી પરિવાર સહિત રાજા અને વિનયંધર શેઠ તથા તેની ચાર સ્ત્રીઓ તે સર્વ સાધુને વાદવા આવ્યા રાજા પણ હર્ષસાથે ગુરુને વાંદીને બેઠે. જ્ઞાનીમુનિએ દેશના દધી તે પછી અવસર પામીને રાજા વિનયથી મુનિને એ પૂછે છે કે, હે પ્ર 1 વિનયંધર શેડ દેવાંગનાથી અધિક પવતી એવી સ્ત્રી કેમ પાપે? બીજ પુરુષે એવી પવતી સ્ત્રી કેમ નથી પામતા! એમાં શું કર્મ વિશેષ છે? એવું રાજાએ પૂછયું, ત્યારે નગરના લેક તથા તે વિનયંધર શેઠ અને તેની સ્ત્રીઓ તે સર્વે એકાગ્રમને થઈ પિતાના ભવન, સ્વરુપ સાભળે છે. જેમ આષાઢ મેઘને જોઈને મેર હર્ષે, તેમ સર્વ હર્ષ પામ્યા
તે ગુરૂદેવ સમયે ગુરુ કહે છે કે રાજા ! સુપ કુરુપનું કારણ તે સર્વ પૂર્વભવના ઉપાજ કર્મ છે. અને સુખ દુખ પામવું તે પણ પૂર્વ ભવના કર્મોપાર્જન થકી જ જાણવું. હે રાજન! વિનયધર શેઠને પાછલા ભવને અધિકાર તેને વિસ્તારે કરી કહું છું. પૂર્વે ગજપુરને વિષે વિચાર ધવલ નામે રાજ હતું. એ રાજાને કેઈક તાલિક હતું, તે બીજાને જમાડીને જમતે, તે રીતે સમય પસાર થતા ઉત્સાણિી કાલના નવમા જિનેશ્વર તિદુક વનમાં વિષે કાઉસગ્ગ મુદ્રાથી જોયા, જિનેશ્વરની ઉત્તમ સ્તવના કરતા હતા, તે પ્રભુ કેવા છે, જેમનું રૂપ નિરુપમ છે, જેની ઉપસમતા ગુણની બરાબરી અથવા મર્યાદાએ બીજે કઈ આવી ન પહોચે, જેમનું તપ પણ ઘણું છે. એવા મુનિને તે વૈતાલિક સ્તવન કરી જિનેશ્વર ઉપર બહુમાન ધરત, જિનેશ્વરની ભાવના કરતે તે વૈતાલિક ઘેર ગ. ભોજન કાલે તેને ઘરે તેજ પ્રભુ આંહારને અર્થે આવ્યા. તે પ્રભુને દેખી