________________
વિષે કરી મેડિત થયેલા રાજાએ મત ગજેન્દ્રની જેમ મર્યાદા મૂકીને પિતાના સુમને આજ્ઞા કરી કે, તમે વિનયંધરને તેના પરિવાર સહિત પકડી લાવે, અને તેના ઘરને બંધ કરે. આ વાત બીજી પ્રતમાં ફરી નીચે પ્રમાણે લખી છે.
એવું વિચારી એક લેખ લખી મ. તેમાં રાજાએ લખ્યું કે તારે ઘેર સારી વસ્તુ છે તે મને આપ. તે મૃગાક્ષીને વિયેગથી એક રાત્રી તે મને હજાર રાત સરખી જાય છે. તે વિનયંધર શેઠે પરમાર્થ જાણી પુરહિતને અને પ્રજા લેકને કહ્યું, જે રાજો મારી દ્રષ્ટિએ જુએ છે, તમે જઈને સમજાવે. તે પ્રજાએ રાજાને કહ્યું ત્યારે રાજા તે પ્રજાલક મહાજનને કહે છે કે, એ તે હું માગી લઉં છું. તેમાં મને શો દોષ? ત્યારે પ્રજા લેકે કહ્યું. રાજા અઘટિત ન માગે, અન્યાય ન કરે, તમે કઈ પરીક્ષા અર્થે કરે તે પણ તે પ્રજાને - દખરૂપ થાય. જેમ યુદ્ધમા પૂરા ન ઘટે, તેમ તમને એ કર્તવ્ય ન ઘટે. જે મધુર દ્રાક્ષના આસ્વાદન કરનારા હેય તે કંટક વૃક્ષને વિષે કેમ મન કરે, આ પ્રમાણે રાજાને કહ્યું પણ રાજાનું પાપરૂપ વિષ ન ઉતર્યું. જેમાં નિર્મળ સ્ફટિકને વિષે કાળો ડાઘ લાગે તેમ ત્યાં નિપજયું. એમ પ્રજા લેકને પ્રતીકાર, વિનંતી રાજાએ હૃદયમાં ધારી નહિં, તે પ્રજાની મર્યાદા અવગણને રાજા અસંમજસ અકૃત્ય કરતું હતું. રાજાએ પિતાના સેવકેને કહ્યું, તમે જઈને શેઠની સ્ત્રીઓને બળાત્કારે લઈ આવે. તેના પરિવારને દૂર કરી ઘરને શીલ કરે.
રાજા નગરના લોકેને કહે છે. એને પક્ષપાત તથા ઉપરીપણું જે કરશે તેને લૂંટી લઈશ. એવાં કડવા વચન સાંભળી પ્રજા લેક સહ નિજ મંદિરે ગયા. તે વખતે રાજાના સેવક વિનયંધર શેઠને ઘેર ગયા. ત્યારે તેના સ્પર્શના ભેદથકી સ્ત્રીઓને લઈને તે વિનયંધર પિતે રાજા પાસે આવ્યું. તે સ્ત્રીઓનું અદ્ભુતરૂપ દેખી રાજા ચિતમાહે ચિતવવા લાગે કે, એ સાચું છે જે માટે સ્વર્ગને વિષે પણ એવી રૂપવત સ્ત્રીઓ નથી મારા ઘરને વિષે એ ચારે સ્ત્રીઓ અમૃત કુપીકા આવી. એ સ્ત્રીઓ માટે કઠે આલિ ગન દેશે. પણ હમણાં તે જોર ન કરે, કાલ વિલ બ કરૂ. ધીરે ધીરે કામ થાશે તે સ્ત્રીઓને તેરમથે મુકાવી. તેને આગ ભેગ સામગ્રી, આહાર પ્રાણી, શય્યા આશનાદિક અપાવી. અને તે વાણિયાને બેડીમાં રાખ્યું. હવે તે નારીઓ દુખી થકી રાજાની મુકેલી અંગભેગસામગ્રીને. તથા શયાની ભૂમિકાને તથા દાસીઓ એ સર્વને વિષવત્ જાણતી હતી. તે રાજાની દાસી તે સ્ત્રીઓને કહે છે. હે સખીઓ ' આજ તમારુ પુન્ય ખીયુ. જે માટે રાજ તમારી ઉપર અનુકુળ થયો. એ રાજા તુષ્ટમાન થયો તો ચિતામણિ.રન સરી છે. અને રૂઠે તે યમરાજ સરળ છે. એ સાથે કામ ભંગ કરશે તે કદી સંપદા પામશે. તે માટે તમે ચિંતા ન કરશે, એવા ગુણ ત ભરનારને સંગ મળ દુર્લભ છે. એ સાંભળી તે વ્યવડારિયાની સ્ત્રી વી.
અહો ! દાસીઓ એ સર્વ યોગ ભલે મળ્યો પણ અમે બીજે ભરતાર ન વાછીએ. શીયલથી ઉજળા છીએ, યદ્યપિ રાજા રૂઠે થકી અમારા પ્રણ લેશે, તે તે પ્રાણ ત્યાગ
-