________________
-
૨૦૯
L
પાકેલા ફૂલની જેમ તુરત ફાટી જશે ? વળી હૈ વત્સ ! તમારા જેવા સપુત્રને ,અમારા જેવાં જરાજરત માતા પિતાને છેડી ભાગી જવું ઉચિત છે ? ના નથીજ. માટે હે નંદન ! વધારે તૃષ્ણાથી ઉછેરેલા એવા તમારે અમારુ પાલનજ કરવું. હે પુત્ર , અમારે તા જે કાંઈ કહેવુ હતુ, તે કહ્યું હવે જેમ તમારા મનમાં આવે, તેમ કરો.
+
તે સાંભળી ગુણસાગર કુમાર ખેલ્યું કે હું માતા ! જે કાંઇ તમેાએ કહ્યુ:, તે સર્વ સત્ય છે પરંતુ મૃત્યુને કાઈ નિયમ છે? ના નથીજ તે મૃત્યુ ક્યારેક ખાલક હાય, તેને લઈ જાય છે, અને વૃદ્ધ તયા રાગી હાય, તેને રહેવા દે છે. માટે જો તે મૃત્યુ મિત્ર હાય, અથવા જે માણસ એમ જાણુતા હાય, કે હું અમર છુ, તે તે પ્રાણીને સયમ લેવામા પ્રમાદ કરવા ઉચિત છે. વળી હે માત ! તમારા કહેવાથીકદાચિત્ હું ધર્માચરણમાં આલસ્ય રાખું, અને એમને એમ મને કાલ લઇ જાય, તે પાછું મને` સ ́સારભ્રમણુ ' તે ઉભું જ રહે ? આ અનાદિ એવા અસાર સ'સારને વિષે કર્માંધીન એવા જીવા અનંતી,વાર પિતા, માતા, પુત્ર, ભગિની, ભાઈ, શત્રુ, મિત્ર, કલત્ર, સ્નેહીપણાને પામ્યા હશે ? તે તે જીવે માંઢ હું પણુ છું. અને તમે પશુ છે, તે તેમાં વળી મારે માટે આવા મેટ ખેદ શા માટે કરે છે? અને હું જનનિ ! તમાને એક લૌકિક દૃષ્ટાંતથી પૂછું છું કે કેઈ એક -માતા હતી, તે પેાતાના, કુમારપુત્રને લઇને એક સરોવરમાં વસ્ત્ર ધાવા ગઈ, તે પુત્રને સરોવરના કાંઠા પર એસાડયા, પછી પેાતે વસ્ત્ર ધાવા લાગી ત્યા તા સાથે આવેલા તે પુત્ર; સરોવરમાં સ્નાન કરવા પડયા, અને નહાતાં નડ્ડાતાં આગળ જતાં ખાડા આવવાથી તે ખાડામાં ડુબવા લાગ્યા. તેને ડુબતે જોઈ તેની માતાએ કલ્પાંત કરવા માંડચે. ત્યા તે દૈવયેાગે તે પુત્ર, પાણીના જોરથી તેની માતા જ્યાં ઉભી છે, ત્યાં તેની પાસે આવ્યા. તે હવે હુ માતા ! તેની માતાએ તે પુત્રને પકડીને બહાર કાઢવા, કે ઉલટા ધક્કો મારી : ડૂબાડી દેવા? તે કહેા. ત્યારે તેની માતા મેલી કે ના તુરત તે પુત્રને ખડ઼ારજ કાઢવા. તેને કાંઇ ધક્કો મારી મારી ન નખાય ? ત્યારે કુમાર કહે છે, કે તેમ હું પણુ આ સંસારમા ડુમતે હુતે, તેમાં કાઇક પુણ્યના ચેગથી તમારી કુક્ષીરુપ અવલખન પામ્યા છું અને નજીક કિનારે આવ્યે છુ, તે પાછા તમારે મને પૂર્ણાંકત રીતે સૌંસારરુપ સરેાવરમાં નાખવે ઘટે છે? ના નહીં’જ. અને મારે માથે જ્યારે જરૂર મરણુ છે, તે હું તમાને ઇષ્ટ છું, તે પણુ શા કામના છું ? અગાધ એવા સંસારસમુદ્રથી નીકળવા ઇચ્છતા એવા મને તમારે વારવા, તે ઠીક કહેવાય નહિ. અને હું જતિને ! અંધ કૂપ, સળગતું ઘર, સમુદ્ર, રાગ, ઇત્યાદિક મહાકષ્ટમાથી નિકળતા અને રાજ્યને પ્રાપ્ત થતા મને તમારે પણ વારવા ઘટે? ના નજ ઘટે. સ કા થઈ રહ્યુ હાય અને યત્કિંચિત્કાય બાકી રહ્યું હોય, તે તેને વિષે પણ જે વિલંબ કરવા, તે વિલંબને પણ હાનિકારક માનેલા છે અને ધર્માંની ગતિ તે ત્વરિત છે,’ એમ સત્ર લાકમાં પ્રસિદ્ધ છે, તે તે ધર્મોંમાં શા માટે વિલબ કરવે ? આ પ્રકારનાં તે કુમારનાં વચન સાંભળી વળી માતા કહે છે, કે હે પુત્ર! તે તે ઠીક, પણુ આવું
}
}
/
14
41
ד
-