________________
કરિષ્યતિ । ૧ અર્થ - મનુષ્યને પ્રથમ વયમાં વિદ્યા સંપાદન કરવી, બીજી યુવાવસ્થામાં ધન સંપાદન કરવું, ત્રીજી પ્રૌઢાવસ્થામાં ધર્મ સંપાદન કરો, અને પછી તુર્થ અવસ્થામાં શું કરશે ? કાઈજ નહિં. માટે હે પુત્ર! હાલ તે તારે અર્થ, અને કામ સંપાદન કરવાને ઉસુક રહેવું તે સાંભળી કુમાર છે કે હે પિતાજી ! તમેએ કહ્યું તે તે સાચું છે, “ પરંતુ જે સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે, તે સુખ કેઈ દિવસ, ઘણુ કાળ પયંત ભેગવેલા વિષયભેગથી પ્રાપ્ત થતું નથી કહેલું છે કે અવિદિતપરમાનંદે, વદતિ અને વિષયવ રમણીયઃ in તિલતેલમેવ મિઈ, ચેન દષ્ટ કવાપિ છે જેણે જ્ઞાન મુખને આનંદ લીધે નથી, તે મનુષ્ય તુચ્છ એવા વિષયસુખને સારું જ કહે છે, જેણે પ્રતને કઈ દિવસ દીઠું પણ નથી, તે જીવ તેલનેજ મીઠું કહે છે અને એ તાત ! આ અનાદિ સંસારને વિષે ફરતા એવા છે શ્રીગ, ભજન, ભૂષણ પ્રમુખ ને ભોગવ્યાં છે, તે સમગ્ર વિષયભોગદિકના પદાર્થ જે આપણા એકઠા કરીએ તે તે આખી પૃથ્વીમા પણ સંમાય નહિ એટલા થાય ? તેમજ વળી આ અનાદિ સંસારમાં ફરતા આપણે જે જેલ પીધાં છે, તે જલ જે આપણે એકઠા કરીએ, તે તે અનંતાં સમુદ્ર ભરાઈ રહેવાથી પણ વધે. વળી આ અનાદિસંસારને વિષે આપણું જીવ જે જે ફલ ખાધાં છે, તે ફલ જે આપણે એકઠા કરીએ, તે તે સર્વ ફલ આ પૃથ્વીને સર્વ વૃક્ષોના ફલ કરતા પણ વધી પડે? વળી હે પિતાજી ! આ સંસારને વિષે એવા કેઈ ભગ નથી, જે આપણે ભેગવ્યા ન હોય ? કારણ કે આપણું જીવે એક ભેગ અનંતી વાર ભોગવ્યા છે, તે પણ હજી આ જીવ તૃપ્ત થતું નથી જેમ કઈ રાંકને અપ્નામાં મિષ્ટાનભેજન મળે, તે જેમ તૃપ્ત થાય નહી ? અને વળી તે ભવાંતરને વિષે જે કાઈ સુખ મળ્યું છે, તે સર્વ સુખ આ હાલના ભવને વિષે સ્વપ્ન સમાન થઈ ગયું છે માટે હે પિતાજી ! તમે પણ કહું છું કે હવે સમજે, આ અસાર સંસારમા મેડ પામે નહિ હે તાત ! તમે ખરૂં જ જાણજે જે આ જીવને વિષયભેગના ભેગવવાથી તૃપ્તિ કેઈ કાળે થતી જ નથી, તે માટે જ મુકિત સાધનમા રક્ત એવા વિવેકીને તે ભેગને માટે કાંઈ પણ આચરણ કરતા નથી. પરંતુ મોક્ષ માટે કરે છે. માટે હે તાતહવે મને સંયમત્રતા ગ્રહણ કરવામાં વિદન કરશે નહિં? કારણ કે હું જરૂર પ્રવજ્યા ગ્રહણ કરીશ ? આ પ્રકારે તે ગુણસાગરને સંયમ લેવાને અત્યાગ્રડ જાણીને તે રન સ ચય શ્રેષ્ઠી કાઈ પણ બેલવા સમર્થ થયે નહિં ત્યાં તે વળી ત્યાં બેઠેલી તે ગુણસાગરની માતા, રુદન કરતી કહેવા લાગી, કે હે પુત્ર ! આ શું કહે છે? શું અમે બેઠા તમો દીક્ષા લે છે? હા ! તે કેમ બને? વળી હે વત્સ ! મારા મનપ પૃથ્વીને વિષે, “આ સપુત્રથી મને સર્વ લાભ થશે એવી આશારુપ દ્રમ ઉત્પન્ન ઘો છે, અને તે મને તમે એ વિના રુપ જલથી સિચી માટે પણ કર્યો છે, તે તેને આ સંયમ લેવા જવારુપ પ્રતિકૂળ પવનથી હાલ ઉછેર કરવા કેમ ધારે છે ? અને હે પુત્ર! તમારા વિના મારું આ હૃદય,
'