________________
રહs તેની સર્વ ઈન્દ્રિયે કેવી સુગુપ્ત છે? તેમની ગતિ પણ મંદ છે. આ વેષ, મેં પણ કેઈક ભવમાં અનુભવ્યું હોય ? એમ લાગે છે. એમ વિચાર કરતા તે ગુણસાગરને તુરત આ યંત મુચ્છ આવી ગઈ. તે જોઈને સ ભ્રાંત જેનાં ચિત્ત છે એ સર્વ મિત્રવર્ગ એકદમ દેડી, ઠંડુ જળ લાવીને તે ગુણસાગર પર છાંટવા લાગ્યા. અને તેને શીતલ એવા ચ દનનો લેપ કર્યો. તથા તાડના પંખાથી પવન નાખે. આમ એક ક્ષJવાર કરવાથી તે કુમાર સ્વસ્થ થશે. ત્યારે દુખિત થયેલા તેના માતા પિતા વગેરે, તેને પૂછવા લાગ્યાં કે હે પુત્ર! આમ અકસ્માત્ તને શું થયું ? શું તારું યુવાનવય હોવાથી આ ઘરની બારીમાંથી કેઈયુવતી સ્ત્રીને રસ્તામાં ચાલતી જેઈને કામાતુર થવાથી તેને મુછ આવી કેશુ સામંતની અથવા મંત્રીની કન્યા જેઈને મુછ આવી? કે શું થયું ? તે કહે અને બે પુત્ર ! જે કારણથી તારા મનમાં દુઃખ થયું હોય, તે કહે. અને તું જેમ કહીશ, તેમ હું કરી આપીશ? તે સાભળી ગુણ સાગર કુમાર બે કે હે પિતાજી ! મોહના સુજ્યથી સુખને દેનાર, અતિ મૂર્ખ જનને પ્રિય, દુઃખના મૂલભૂત, એવા ભેગને વિષે તો રેગની જેમ મારું મન, કેઈ દિવસ આસક્ત થતુ જ નથી. કારણ કે એ પૂર્વે ઘણાં સુખ, દેવ લેકેને વિષે ભગવ્યાં છે, તે પણ હજી મારી તૃપ્તિ થઈ નથી. તે તુચ્છ એવા આ લેકના ભેગથી તે શુ તૃપ્તિ થવાની છે? કઈજ નહિં અર્થાત્ દેવલોકન ભેગો મારા મનને હરણ કરી શક્યા નહીં તે વળી આ બીભત્સ એવા મનુષ્યભેગો, તે શું મારા મનને વશ કરી શકશે ? અને જે કંઈ કાલે અમૃતનું પણ પાન કરતા નથી, તે શું વિષનું પાન કરશે ? અને હે પિતાજી! તમે મારા મને રથજ પૂરવાની ઈચ્છા કરતા હો, તે મને આપ આનંદથી શ્રામય લેવાની રજા આપો. કે જેથી હું મને ડર એવા શ્રમણ્યને સ્વીકારૂ ? હે તાત ! હાલ રસ્તામાં ગોચરીએ જતાં એવા મુનિને જોઈને પૂર્વ ભવમાં જે મે ઘણાં કાળ ચરિત્ર પાળ્યું છે. તે મને હાલ સ્મરણ થઈ આવ્યું છે તેથી હવે આ ગહન એવા સંસારના વિષે એક ક્ષણ વાર પણ હું રહેવાને શક્ય નથી. જેમ શ્વેતપક્ષવાળે હસ છે, તેને જે માનસરોવરને વેગ મળે, તો પછી તે કઈ દિવસ બીજા પદાર્થનું અવલંબન માગે ? ના નજ માગે. અને વળી તે માનસરેવરને મૂકીને પોતાની ઉત્તમવર્ણવાળી પાંખને કચરામાં બળવા ઈછે ? ના નજ ઈચછે. તેમ હું આવા સારભૂત સ યમને છેડી કાદવસમાન સંસારમાં કઈ દિવસ આસક્ત થાઉ? ના નજ થાઉં ? આવા વચન સાંભળી તેના પિતા કહેવા લાગ્યું કે હે પુત્ર? આ તું શું બોલે છે? અરે આમ તને કેણે ભરમાવ્યા છે ? શુ હાલ તારે સ યમ લેવાને વખત છે ? ના, જે વિજ્ઞાન કે એ મનુષ્યને પિતાની આયુષયના ત્રણ ભાગમાં ત્રણ વર્ગ, યથા. સમય સાધવાનું કહ્યું તે તેમા એક અર્થ, બીજે કામ, ત્રીજે મિક્ષ. તેમાં બુદ્ધિમાન મનુષ્ય પ્રથમ યુવાવસ્થામાં તે અર્થ અને કામ એ બેજ સાધવા. પછી જ્યારે પ્રૌઢાવરથા થાય, ત્યારે મુકતભેગ એવા પ્રાણીને ધર્મારાધન કરવું. કહેવું છે કે
પ્રથમેનર્જિતા વિદ્યા, દ્વિતીએ નાજિત ધનમ ! તૃતીચેનાધિર્મ, ચતુર્થે કિં