________________
રહેઠ
એએ જોયેલા, તથા જોવા આવેલા માણસેાની ભીડથી સંકુચીત એવા રાજમાર્ગોમાં ચાલતા એવા તમને જોઈ એ ?
"
પર
માટે હે વત્સ ! તમે આ આપણા રાજ્યને સ્વીકારી વૃદ્ધ એવાં અમને અપ્રમિત એવા આનંદદાનને આપે. આવાં વચન સાભળી દાક્ષિણ્યનિધિ એવે તે કુમાર, કહેવા લાગ્યા કે અહા ! મારી પર પુત્રપણાના સ્નેહ હોવાથી મારાં માતા પિતા તે મને રાજ્યાસન બેસવા કહે છે, પરંતુ મારા જેવા વિષયેાન્મુખ પ્રાણીને તે રાજ્યાસન પર બેસવુ. વિરુદ્ધજ છે. જેમ હિમાલય તરફ જવા ઇચ્છતા જનને દક્ષિણમાગ તરફ ચાલવુ' અનુચિત છે ? પણ ગાઢસ્નેહવાળાં મારાં માતા પિતાને તે રાજ્યાસન પર બેસાડવાના અત્યંત આગ્રહ છે તે હવે હું શું કરું ? તેમજ વળી માતા પિતાનું વાકય ડાહ્યા પુરુષાએ માનવું પણ જોઈ એ. ', તે માટે મારે એમ કરવું, કે જ્યાં સુધી ગુરુનું આગમન ન થાય, ત્યાં સુધી રાજ્યાસન
1
પર રહેવુ', અને પછી મારે મારું ધાર્યુ કરવુ? એમ વિચારીને તે કુમાર કહેવા લાગ્યા, કે હું પિતાજી ! આ આપનું વચન હું કબૂલ કરું છું. કારણ કે મુજ કંકરથી આપની “ આજ્ઞા, ઉલ્લંધન થાય નહિં ? પરંતુ હું આપને કહું છું, કે આવા માટા, રાજ્યભાર ઉપાડવામાં હું કાયર, પુરુષ ચૈગ્ય નથી. પછી આપની મરજી ? તેવાં વચન સાંભળી રાજા આલ્યા કે અહા ! હુ પુત્ર ! તમારા કેવા વિનય છે? અને કેવી સમજણ છે ?, એમ કહી • અત્યંત ખુશી થઈને તેના મસ્તક પર હાથ મૂકી તે મસ્તકનું ચુંબન કરી સારા મુહૂત્તને વિષે હરિસિંહૈં. રાજાએ તે પૃથ્વીચંદ્રકુમાર પર રાજ્યાભિષેક કરાવ્યે, અને પોતાના રાજ્યાસન પર સ્થાપિત કર્યાં. ત્યારે ત્યાં માટે આનંદ થવા લાગ્યા.
રાજરાજોયત્યેવ, પ્રવૃત્તોમદિને ધ્વનિઃ ॥ વાદિતાનિ સુતૂર્યાણુ, નૃત્યતિ સ્મ પણાંગનાઃ ॥૧॥ સપદો બહુઘાડ્યાતા, પુર્યાં વૃત્તામહાત્સવઃ ॥ પૃથ્વીચંદ્રનૃપ. પ્રેક્ષ્ય, પિતરો સુદિતો ભશમ્ ॥૨॥
1
અર્થ :- તે સમયે ખદિલેાકાને તણા ચેાખદાર લેાકેાને “રાજરાજેશ્વર એવા પૃથ્વીચદ્રકુમારના જય થા ” એવા શબ્દ થયા. અને સજાતિનાં વાઘો વાગવા લાગ્યાં. તથા વારાંગનાઓ નૃત્ય કરવા લાગી -૧! વળી માંડલિક રાજાઓનાં અનેક પ્રકારના ભેટણાં આવ્યાં. અને તે અચેાધ્યા નગરીને વિષે મડ઼ા મહાત્સવ વરતાયે તે પૃથ્વીચકુમારને રાજ્યાસન પર એઠલે જેઈને તેનાં માતા પિતા અત્યંત પ્રસન્ન થયા 1ર1, હવે તે પૃથ્વીચદ્રરાજા, રાજ્યલક્ષ્મીને વિષે અક્ષુબ્ધ છે, તે પશુ પાતાના પિતાની પ્રસન્નતા માટે જેમ ઘટે, તેમ રાજ્ય, વહીવટ ચલાવે છે પરંતુ તે રાજ્યાસન પર રહેલા- કુમાર, કાઇ પખી જેમ પાંજરામાં પડ્યુ હાય, હાથી જેમ ખાડામા પચે હાય, તથા મૃગ જેમ આહેડીના કરેલા પાશમાં પડચેા હાય અને તે જેમ છુટવા માટે વ્યાકુળચિત્ત થાય, તેમ વ્યાકુલચિત્ત થાય છે. અને વિચારે છે, કે અરે! ક્યારે મને ગુરુ મળે, અને કયારે
L
3