________________
૨૭૫
આ હું રાજ્ય ખટપટમાંથી છૂટું? અને વળી તે કુમાર, પિતાના દેશમાં સર્વત્ર અમારીને પટડુ વગડાવે છે. બંદીલેકેને બે દીખાનેથી છોડી મૂકે છે. વ્યાપારીનાં દાણ મૂકાવે છે. જ્યારે તે કુમાર રાજી થશે, ત્યારે સર્વજન શાંતવૃત્તિવાળા થયાં, અને તે સારે ધર્મિષ્ઠ રાજા હેવાથી તે નગરીનાં સર્વ લેકે વિકથાને ત્યાગ કરી ધર્મકથા કરવા લાગ્યાં. કહેલું છે, કે યથી રાજા તથા પ્રજાઃ” જે રાજા હોય તેવી પ્રજા પણ થાય છે
હવે વિજય વિમાનમાં પૃથ્વીચંદ્રના જીવ સાથે દેવતા થયેલે જે જયસુંદર કુમારને જીવ હતું, તે કયાં અવતર્યો? તથા તેનું શું થયું ? તે કહે છે. કે એક દિવસ કઈ એક સુધનનામે સાર્થવાહ છે, તે મોટુ કૌતુક જેવા સારુ તે પૃથ્વીચંદ્ર રાજા પાસે આવવા માટે તેને દરવાજે ઉભો રહ્યો. ત્યારે દ્વારપાલે આવી પૃથ્વીચંદ્ર રાજાને વિનંતિ કરી કે, : મહારાજ! કેઈ સુધનનામે સાર્થવાહ આવેલ છે, તે દરવાજામાં ઉભે છે, જે આપ આજ્ઞા - કરે, તે તેને અહીં આવવા દઉં? તે સાભળી કુમારે હુકમ કર્યો કે તેને આવવા માટે : આમંત્રણ આપે ત્યારે પ્રકુલિત જેનું મુખપદ્ધ છે એ તે સુધન પ્રતિહારની રજાથી રાજ- . સભામાં આવી પૃથ્વીચંદ્રને પ્રણામ કરી કાઈક પિતે ભેટશું લાવ્યું હતું, તે તેમની સમીપે મૂકીને સન્મુખ બેઠે. ત્યારે તે પૃથ્વીચંદ્રે તેનું સન્માન કરી તેને કહ્યું કે તમારે કાંઈ જે વિજ્ઞપ્તિ કરવી હોય તે કરે, તે સાભળી સુધન, બે કે હે દેવ ! મારા ગામમાં એક -- આશ્ચર્યકારક ઉત્તમ વૃત્તાત બન્યું છે. તે ઉત્તમ વૃત્તાંતને જોઈને અત્યંત વિસ્મય રસથી પૂર્ણ થયેલું મારુ હદય, જાણે હાલ ફાટી જશે શું ? એમ થયું છે. તેથી તે વૃત્તાંત કહેવા - જેવું છે ખરું, પણ તે કહેવાને હું શકય નથી તે પણ આપના દર્શન કરવા આવેલ છું, તેથી તે વાતનું યત્કિ ચિત્ તત્ત્વ કહું છું તે સાંભળે; ત્યારે પૃથ્વીચ કહ્યું કે હે ભાઈ 1 તેવુ વૃત્તાંત કેનું છે? અને શું છે ? તે કહે ત્યારે તે સુધન સાર્થવાહ કહેવા લાગ્યું કે, તે એક તે મેં મારા નગરમાં જોયું છે અને બીજુ વળી અહીં આપને - ત્યાં થવાનું છે એમ સાંભળ્યું છે ત્યારે પૃથ્વીચ કે કહ્યું કે જે કૌતુક ત્યાં તમારા ગામમાં જોયું તે કેવું છે? તે કહો. ત્યારે તે કહે છે.
હે દેવ કુદેશનું ભૂષણ સ્વર્ગથી સુદર, મણિજડિત મદિરવાળું, સુવિસ્તીર્ણ છતાં પણું વ્યાપારીજાથી સંકીર્ણ, નરભટાદિથી મનેહર, એવું એક ગજપુર નામે નગર છે. અને તેમાં હું રહુ છું. ત્યાં નિર્મલ એવા ચિત્તથી તથા ધનથી નિર્ગર્વ, અને રત્નાદિકને સંચયવાળો, એ કેઈએક રત્નસ ચય નામે શ્રેષ્ઠી રહે છે તેની વિકસિત એવા પઢના પત્ર સમાન નેત્રવાળી, લક્ષ્મી સમાન લક્ષણયુક્ત રસરુપજલની તલાવડી, ગતિએ કરી હંસ , જેવી એક સુમંગલા નામે સ્ત્રી છે. તે સ્ત્રી એ રત્નસંચય પુરુષને જ જોઈએ, તેમ એ સોને એ રત્નસંચય પુરુષ જ જોઈએ, તેમ ઘણી વાર સુધી વિચારીને જાણે વિધિએ તે બને, સબધ કર્યો હોય નડુિં? એવા બને છે હવે અર્થ, કામમાં રત અને પુત્રની
છા કર, એવા તે દંપતીને જાણે પ્રત્યક્ષ પુણ્યને રાશિ જ ઉપલબ્ધ થયે હાય તેમ