________________
- ૨૫૦
ત્રણે સ્થલે કેમ કરી શકે ? માટે તમારે તમારા સવામીઓને કહેવું કે જે તમારે કુસુમાયુધ રાજ પર ખરે નેહ હોય, તથા તેના કુસુમકેતુ પુત્રની સાથે જ તમારી પોતાની કન્યાઓને પરણવાનો દઢ નિશ્ચય હોય, તો તમારે જેવરલે જે લગ્નનો દિવસ છે, તે જ દિવસમાં લગ્ન થાય તેવી રીતે સ્વય વર કરવા તૈયાર થયેલી તમારી કન્યાઓને અહીં મોકલ આપે. કદાચિત્ તમે એમ જાણશે, કે અમારી કન્યાઓને સામી તમારે ત્યાં લગ્ન કરવા મેલવી, તે તે ઘણું જ અનુચિત કહેવાય ? તો તે એમ જાણવું નહિ. કારણ કે કન્યાઓને સામે પરણવા જવાને પણ ઘણે સ્થળે રીવાજ છે, તથા શાસ્ત્રમાં પણ કહેલું છે. વળી મારે પુત્ર પરણવા તે આવત, પરંતુ ત્રણે સ્થળથી જે તમે દુતે આવ્યા તેમાં તમે એ ત્રણે સ્થળને એકજ લગ્ન દિન કહ્યો છે? તે સાંભળી ત્રણે દુતે પિતાને ગામ જઈ તે સર્વ વાત, પિત પિતાના સ્વામીને કહી આપી. તે સાંભળી અત્યંત ખુશી થયેલા તે ત્રણે રાજાઓએ પોત પિતાની કન્યાઓને સામી લગ્ન માટે મોકલવા વિષે બુદ્ધિમાન લેકેને મત લીધે. પછી અનેક એવા હાથી, ઘોડા, તથા સહસ્ત્રપરિમિત રિ, લક્ષ એવા સુભ, રૂપુ, મણિ, કટિ સુવર્ણ- ઘણી દાસીઓ, દાસ તેણે સંહિત, તે સર્વ કન્યાઓને કેટલાક માણસોની સાથે ત્યા ચ પાપુરીમાં મેકલી. ત્યારે કુસુમકેતુ કુમારે પણ પિતાના પિતાની આજ્ઞાથી તે સર્વે કન્યાનું એકજ લગ્ન પાણિગ્રહણ કર્યું, અને પછી તેઓએ દેગુ દક દેવતાની જેમ મનહર એવા સુખસાગરને વિષે ઘણા દિવસ પર્યત ક્રીડા કરી. '
' હવે એક દિવસ સૂરિપદને વિષે આરૂઢ, અવધિજ્ઞાની, તે કુસુમાયુધ રાજાના મામા એવા સુંદરાચાર્ય નામે મુનિ કુસુમાયુધના વૃત્તાંતને ઉદય, અવધિ જ્ઞાનથી જાણીને પિતાના પુરંદરાદિક એવા પાસે શિષ્યથી પરિવૃત થકા તે નગરીના ઉદ્યાનમાં સમેસર્યા ત્યારે તેમના પધારવાની નવપલિકે આવી વધામણી આપી. તે સાંભળી કુસુમાયુધ રાજા તે વનપાલકને અતુલ દાન દઈ, સર્વ ઋદ્ધિએ યુક્ત, પિતાના પુત્ર, સર્વ સ્ત્રીઓ અને અમાત્ય, ગામના લોકે, તેણે સહિત, તે મુનિને વાદવા ગ. ત્યાં જઈ શમસપન એવા તે મુનિરાજના દર્શન કરી, ભક્તિભાવથી પ્રણામ કરી પ્રફુલ્લિત જેનું મુખ છે એ તે રાજા, મુનિની સમીપમાં ગ્યસ્થાન પર બેઠે પછી આચાર્યું પણ તે રાજાના ઉદ્દેશથી ધર્મદેશના દેવા લાગ્યા. ગુરૂ ભગવંત અમેઘ દેશના આપ્યા બાદ પુનઃ ફરમાવે છે કે હે રાજન ! તમેએ સર્વ ભેગ ભેગવ્યા છે, તથા ઘણુ દિવસ પથત આ કુસુમાયુધ રાજા સમાન, બીજે કે રાજા નથી તેવી કીસિ પણ સપાદન કરી છેનિર્મલ અને ગૂઢ એ રાજશબ્દ પણ સંપાદન કર્યો છે, વળી પ્રણજિનના મારાને પણ પૂર્યા છે, તે માટે હવે તમારે ભેગવી લીધું છે સાર જેને એવા રાજય ત્યાગ કરવોજ ઉચિત છે. અને વળી સંયમત્રત લેવામાં ન કરવું એગ્ય છે આ પ્રકારનાં સૂરીશ્વરના વચનરૂપ અમૃતથી સિક્ત ચેલે રાજા, પિતાના ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે અહ? આ પૂજ્ય મારા એકાતે