________________
૪૯
સર્વ પુરુષની વૈરી તુલ્ય તે કન્યાએ રાજકુમારનારુપી રજિત થતી નથી. પર’તું આપના કુસુમકેતુ નામે પુત્રના રૂપને જોઈ અનગપીંડિત થયેલી હાવાથી આપના પુત્ર વિના સ્વસ્થ થાય તેમ ભાસતું નથી. તે માટે વિસેન રાજાએ મને આપની આગળ માલેલે છે. તે હે નાથ । કારુણ્યામૃતના સાગર એવા આપને હું વિનતિ કરુ છુ, કે આપે ` આપના કુમારને ત્યા મેકલીને તે કન્યાઓનુ આ કુમાર સાથે પાણિગ્રહણ કરાવી તેને જીવતી રાખવી. આવા તે મત્રીના વચન સાભળીને તેની પાસે પણ પૂર્વાંની જેમ તે કુમારના સ્વભાવનું વર્ણન કર્યું, તેવામા તેા વળી વત્સ દેશના જયતુગ નામે રાજાના સુભણિત નામે દ્રુત આબ્યા, તેણે પણ તે કુસુમાયુધ રાજાને વિનતિ કરી કહ્યુ કે હે દેવ ! મારા સ્વામી જયતુંગ રાજાએ આપને કહેવરાવ્યું છે, જે મારે ગુણાથી પરિપૂર્ણ ભણેલી, સ્વરુપવાન એવી સેલ કન્યાએ છે, તે કન્યાઓને કોઈ એક નૈમિત્તિકે આવી કહ્યું છે, કે તમારા સના તિ ચંપાપુરીના કુસુમયુધ રાજાને પુત્ર કુસુમકેતુ કુમારજ થશે ? તે માટે મારી પર અનુગ્રહ કરી તે કુમારને મારી સાથે માકલેા, કારણ કે તે કન્યાઓ આપના કુમારે વિના ખીજા કોઈનું પાણિગ્રહુણુ કરશે નહિ. આવાં વચન સાંભળી કુસુમાયુધ રાજા વિચારમાં 'પડયે કે અહા ! આ મારે કુમાર તે એક છે, અને આ ત્રણે ક્રુતના કહેવા પ્રમાણે ત્રણે સ્થળમાં તે ત્રણે સ્થળની કન્યાઓના લગ્ન દિવસ પણ એકજ છે. અને તે કન્યાઓના પિતા રાજાએ પણ સરખાજ છે. માટે એકજ દિવસે ત્રણે સ્થળે તે કુમારને લગ્ન કરવા જવાનુ કેમ બનશે ? વળી કાચિન હુ કુમારને એક રાજાને ઘરેજ માલુ, તા વળી ખીજા અને રાજાને દુખ લાગે, તે વૃથા વૈર થાય. તેથી એમજ કરવું કે ત્રણે જણને નાજ કહેવી, જેથી કેાઈને દુઃખજ ન લાગે ? એમ વિચાર કરી રાજા જ્યાં તે ત્રણે જણને ના કહેવા જાય છે, ત્યાં પોતાના મડાબુદ્ધિનામે મત્રીએ જાણ્યું જે રાજા વિચારમાં પડી ગયા છે, તેથી કા તે આ ત્રણે હૃતને નાજ કહેશે ? એમ જાણી તે મંત્રી ખેલ્યા કે મહારાજ આપ વિચાર શું કરે છે ? હાલ જે તે કન્યાઓના પિતાએ લગ્નશુદ્ધિ જોઈને જે દિવસ લગ્નના નિર્ધાર્ષ્યા છે, તે દિવસ, આપણને ખાર વરસે પણ મળવેા કઠિન છે માટે આપણા કુમાર એક હાવાથી એ ત્રણે સ્થળે જઈ એક દિવસે સવ` કન્યાઓનુ’ પાઙ્ગિ ુણુ કેમ કરી શકે ? તે માટે આ ત્રણે જણને કહેા, જે તે ત્રણે રાજાએ એકજ દિવસે પાત પેાતાનો કન્યાઓને આપણી નગરીમાં મેક્લે, જેથી ત્રણે રાજાએની સ કન્યાઓને એકજ લગ્નથી આપણેા પુત્ર વરે
,
* *
તે સાંભળી કુસુમાયુધરાજા એલ્યે કે હું મંત્રી ! તમે! મારા જેવા નામથી મહાબુદ્ધિવાન છે, તેમ ગુણુથી પણ તેવાજ છે, માટે આ વાત ઘણીજ ઉત્તમ કહી. તે સાંભળી ત્યાં બેઠેલા સહુ કોઇ બુદ્ધિમાન્ જનેા કહેવા લાગ્યા કે વાહ ઘણું જ જ સારું' ધાર્યું ? તે પછી કુસુમાયુધ રાજાએ મેઘના સરખી ગભીર વાણીથી તે ત્રણે દુતેાને કહ્યું કે હે દ્રુતા ! તમેા સર્વેએ અહી આવી એકજ દિવસના લગ્ન મારા પુત્રને પરણવા માટે કહ્યું તે તે મારા પુત્ર એક જ લગ્ને પૃ. ૩૨