________________
૨૫૧
તિકારકજ છે. અહા । જગતને વિષે આવા સત પુરુષા જે હાય છે, તે પાપકારીજ હાય છે કારણ કે આ મેવ જે છે, તે પરોપકાર માટે જગતને વિષે પ્રતિવષ" વર્ષોજ કરે
છે, જગત ઉપર ઉપકાર કરે છે. તે આવા મુનિએ પરોપકારી હાય તેમા તે શું આશ્ચય છે? આ જગતમાં આવા ઉત્તમ ગુરુ સિવાય, સૌંસારથી જીવતુ કેાઈ પણુ રક્ષણ કરવા સમર્થ નથી તે આ ગુરુ, મારે સંસારસમુદ્રથી ઉદ્ધાર કરવાજ પધારેલા છે. કહ્યું છે કે, પિતા, માતા, ભ્રાતા, ભાર્યાં, પુત્ર, મિત્ર, સુન્ મોન્મત્ત એવા હસ્તી, ભટ, રથ, અશ્વ અને વળી ખીજે કાઈ પણ પરિકર નરકમાં ડુબતા જીવેાના ઉદ્ધાર કરી શકતે નથી પરંતુ ઘર્માંધ પ્રગટ કરવાને સમ એવા આવા ગુરુ જે છે, તે ઉદ્ધાર કરી શકે છે. વળી આ મારા ગુરુ તે મારે વિશેષ કરી ઉપકાર કરવા આવેલા છે. કારણ કે જ્યારે હુ ખાલક હતા, ત્યારે તે પૂર્વાવસ્થાએ મારા મામા હતા, ત્યારે પણ તેમણે મને સ'સારમાથી મુકત કરવા પધારેલા છે પરંતુ હુ મહુ મૂઢ છુ. કેમ કે મારા પિતાએ જયારે દીક્ષા લીધી, ત્યારે મને તેમણે પણ તે દીક્ષામાર્ગ ખતાન્યેા હતેા, તે પણ તે ઉત્તમ માર્ગીને વિષે વિષયામિષમાં લુબ્ધ થયેલા હુ હજી સુધી પ્રવૃત્ત થયા નથી. અને હા, ખરું છે કે, મેાડાધ એવા મારા સરખા પુરુષો, મૃગની જેમ ટપાશસઞાન, દુઃખ ખ ધરુપ આ રાજ્યમા પડે છે. પણ જ્ઞાનીજને પડતા, નથી. હવે જે બન્યુ તે ખરું ? પરતુ હવે હું જેમ ખનશે તેમ સૉંસારના સર્વાં વિચાર છેાડી ઇને આ સુગુરુના વચનને પાલીશ ? કારણકે જે વચનના પાલવાથકી આ સંસારરૂપ સમુદ્ર ૬ પેકરી તરી જવાય છે ? આ પ્રકારના વિચાર કરી તે સંવેગી રાજા ગુરુને નમન કરી કહે છે, કે હૈ ગુરૂ ' મારા નિષ્કારણુ ખધુ એવા જે આપ તે આપના વચનને હું સ્વહિતાથી તથા નિશ'કમન થઈ અવશ્ય પાલીશ ? એમ કહી તે નૃપ ભાવના ભાવવા લાગ્યે કે અહા 1 સર્વ ભાગ્યશાળી પુરુષમા હાલ હું મહાભાગ્યશાળી છે કેમ કે આજે આવા સૂરપુરુષ, મારી પર તુષ્ટાયમાન થયા છે? ભાવના ભાવીને ગુરુને કહે છે કે સ્ત્રામિન્ ! મારા કુમારને હાલમાજ રાજયાસન પર બેસાડીને હું આપની પાસેથી સથા નિરવદ્ય એવા સયમને ગ્રણ કરીશ તે માભળી સૂરીદ્ર પણ આજ્ઞા આપી કે હે રાજન્ ! એવા જે દૃઢ વિચાર હાય, તે ઘેર જઈ તમારા પુત્રને રાજ્ય આપીને જલદી પાછા અહીં આવે. તે સાભળી તે કુસુમાયુધ રાજા ઘેર આવી પેાતાના સિહાસન પર બેસી કુસુમકેતુ પુત્રને કહેવા લાગ્યા કે હૈ વત્સ , આ આપણા રાજ્યને તુ ગ્રહુણુ કરી રાજ્ય કારભાર ચાવજે કારણ કે હુ તે હવે સદ્ગુરુ પાસે જઇ ચાત્રિને સ્વીકારવા ઈચ્છું છુ ? તે સાભળી તે કુસુમકેતુ કુમાર એલ્સે કે હું પિતાજી ! આપે જે ધાર્યું છે, તે ચેગ્યજ છે. કેમ કે વિજ્ઞાતતત્ત્વ પ્રાણીને જે દીક્ષા લેવો તેજ ચેગ્ય છે પરંતુ હું તાત ! મને તે। આપના મુખદન વિના શાતા ઉપજતીજ નથી, તથા ચેન પણ પડતું નથી.
.
હૈ પિતાજી । આ રાજ્યના સુખમાં પણ આપના સુંદર મુખને જ્યારે હું વારંવાર
'