________________
૧૭
રાજકામાં વ્યગ્ર હાવાથી તેણે પેાતાના હૃદયથી તે કન્યાને તદ્દન વિસારી મુકી, તે કન્યા માટી થઇ ત્યારે ઘણા કાલે તેને રાજાએ દીઠી. તે વખતે પ્રધાનને પૂછ્યુ એ. સ્ત્રી- કાણુ છે ? ત્યારે મંત્રીચે કહ્યુ પૂર્વ તમે વરુણ શેઠની બેટી કમલાને પરણ્યા હતા તે એ છે. એવું સાંભળી તે રાજા ચિત્તને વિષે ચિંતવે છે કે, હા હા અરે ! મે એ કન્યાને કદના ઉપજાવી. એમ કહી વળી તેણે પ્રધાનને પૂછ્યું, કે એણે ભલાં આભરણુ કેમ પહેર્યાં નથી? એ દુલ કેમ દેખાય છે ? મંગલિક અર્થે એણે વલય માત્ર રાખ્યુ છે, એવુ' પૂછ્યું ત્યારે ફરી મંત્રી કહે છે, હૈ સ્વામિ ! કુન્નીના એ ધર્મ છે, જે ભર તારના વિરહે શ્રૃંગારાદિક ન કરે. શિયલરુપ આભરણથી શાભામાન રહે. લીલુ વૃક્ષ જેમ મુકાય તેમ કદની અગ્નિએ કરી એ ખુલી ગઇ છે. તે પણ શિયલમાન શીયલ નથી મુકતી, જેમાટે કુલવાન સ્ત્રી સદાચારી હાય છે, જે શિયલ પાસે, તે કુલવાન સ્ત્રીને નમસ્કાર છે. જેના મનરુપી કપલને વિષે મદન- રુપી ભમરો ભમીને તેમાં વલચે વસી જાય છે.
/
2
તેવા રાજાએ અતિ હેતે કરી તે સ્ત્રીને-તેડવા માકલ્યા. તેણે તેના માતા પિતાને જઈ કહ્યુ, જે કમલા ખાઈને રાજાએ તેડાવી છે, માટે મેકલે. ત્યારે તે પુત્રીને સાર શૃંગાર પહેરાવી સખી સાથે મેકવી તે રાજભુવને આવી. રાજા પણ તેના સંગમને વિષે ઉત્સુક થઈ સભા વિસર્જન કરી હષઁવંત થકે તે સ્ત્રી પાસે આવ્યા. તેને રાજા મીઠા વચને કહે છે. ઘણા કાલ થયે મે તને પરગ્રીને વીસારી મૂકી, તે મારો અપરાધ ક્ષમા કરજો, ઔ ખાલી, સર્વ વાતે તમે સાવધાન છે, તે શું પરણીને સ્ત્રી સભારી જ નહી ? પણ નિર્ભાગ્ય સ્ત્રીને સ્વામીનું દર્શન કર્યાંથી હાય ? સ્નેહે કરી ચિત્તને વિષે ધર્યો, નજરે ઘણીવાર દીઠા, પણ હે પ્રાણેશ! તમારા વિરહે કરી આ શરીર ખળ્યુ છે. એમ કહી તે કમલાએ લાજ મૂકી રાજાને રીઝવ્યે, અને તે સંપૂર્ણ રાત્રી રાજા સાથે ઘણા ચાતુર્યથી કામકીડા કરી ગુમાવી, પણ તે કમલાનું તિચાતુય જોઇતે રાજા મનમાંશ કાવત થયા. કેમ કે શુશુ તે દે! ભણી થાય છે પાછલી રાતે રાજાએ વિચાયુ કે, એ સ્ત્રીનું ચરિત્ર આશ્ચય'કારી છે. કુલસ્ત્રીને કામકીડાનું વિજ્ઞાન ચાતુરીપણું ધૈય પશુ ભરતાર સાથે પ્રથમ સંગમે એટલુ બધુ કેમ હાય ? તે શુ એ અસતી હશે ? પર પુરુષ સાથે રમી હશે ? એવી તે વખત રાજાના ચિત્તમાં શંકા ઉત્પન્ન થઈ.
તા હવે હું અને મારે હાથે શું મારુ' ? પણ સ્ત્રીહત્યા પોતાના હાથે કરવી ઘટે નહિં, એમ ચિંતનતે કાપવ ત થયેા. પ્રાત.કાલે નિજમંદિરથી નીકળ્યે. ત્યાં પ્રધાનને તેડીને કહ્યું, એ પાપણી સ્ત્રીને એકાંતે ખાંધે, પ્રધાને રાજાનુ વચન પ્રમાણુ કરી જાણ્યા સિવાય પરમા તે સ્ત્રીને વગર વાકે એકાંતે મૂકીને પ્રધાને ચિંતવ્યુ' જે રાગાંધ જે પ્રાણી હાય તે છતા દોષ દેખે નહિ, અને છતા જે ગુણુ તે દેખે. એવુ રાગાંધનું વિપરીતપણુ છે. એવું ચિંતવી ભલી મીઠી વાણીએ કરી પ્રધાને, પ્રથમ તા રોતી રાણીને આશ્વસન
'
પૃ. ૩