________________
થિી શાંત કીધી. પછી રાજાને પ્રતિષેધ દેવાને મંત્રી રાજસભાએ ગયે, ત્યારે તેણે રાજસભા દીનાનવદનવાલી દીઠી. જેમ સૂર્ય ઉગે દીવાની કાંતી ઝાંખી દેખાય તેવી સભાને ઝાંખી દીઠી, કેધી જીવ શું શું ધ્યાન ન કરે? અર્થાત્ દુર્યાનજ દયાવે. એમાં શું આશ્ચર્ય છે? એ રાજાને જાણી પ્રણામ કરી મંત્રી સભા મળે બેઠે, અને રાજાને રેષ નિવારવા અનેક કૌતુકકારણી કથા સભાલકમાં કહેતે હતે. અહ, સભા લોકે! તમે કઈ આશ્ચર્યકારી વાત સાંભળી? તે વેળા એક ચતુર પુરુષ બે, હા. તેને સભાન - લેકેએ પૂછ્યું શી વાર્તા તે કહે. * ત્યારે તે ચતુર નર કહે છે. એ નગરમાં વ્યવહારમાં શિરામણી અને ધનવંતે એ ધનશેઠ વસતો હતો. તેને શ્રી નામે ભાર્યા, તેના ચાર પુત્ર એક ધને બીજો ધનદત્ત, ત્રીજે ધર્મ અને ચેાથે સેમ એ ચારે વિચક્ષણ પુત્રને ચૌવનવયે પિતાએ પરણુંવ્યા. તે મેટા વ્યાપારી થયા, ત્યારે ધન શેડને વૃદ્ધાવસ્થાએ અસાધ્ય રોગ ઉપ. વઘે પણ કહ્યું કે, તમે ધર્મ સાધન કરે. તેવારે શેડે સર્વ કુટુંબ પરિવારને તેડાવી, સર્વની સાથે ખમત ખામણ કીધાં. વ્રત પચ્ચખાણ કરી, આત્મસાધન કીધું. ત્યારે કુટુંબમાં જે વૃદ્ધ હતા તે કહેવા લાગ્યા, કે હે ધનશેઠ ! તમે તમારા નામે ધન્ય છે ! તમે તમારી ભુજાએ ઉપાર્જિત વિસે કરી સ્વજનને પડ્યા. સાતે ક્ષેત્રે વિત્ત વાવર્યા. નિર્મલ કિતિ ઉપાઈ. હવે તમે મૃત્યુ પામ્યા પછી પુત્રને વિખવાદ ન થાય તેમ કરે તે ડું થાય માટે સર્વ પુત્રને ધન સરખું વહેંચી આપે.
જેથી પાછળથી તમારે યશવાદ વધે. તે ધનશેઠે ચારે પુત્રને તેડીને કહ્યું, જે છે. તમે સર્વે ભાઈઓ સંપથી રહે જે કદાચિત કાજ ભાવે તમે ભેગા રહી ન છે, શક, પિત પોતામાં સાથે રહેવું ન બને તે એ ઊંડા મધ્યે ચારે ખૂણે ચાર કળશ દાટયા
છે, તે ઉપર તમારા પિત પિતાનાં નામ છે, તે કાઢી લેજે. મેં સર્વના સરખા ભાગ કરી |-- , વહેંચી મૂક્યા છે. તે રીતે લેજે. વિવાદ કરશેમા, એમ કહી પિતા પરલેકે પહોંચ્યા, તે , પછી ચારે ભાઈઓએ પિતાનું મૃત્યુ સબંધી લૌકિક કારજ કર્યું. કેટલેક કાલ ત્યાં એકઠા
- રહ્યા, પછી સ્ત્રીના વિવાદથી જુદા થયા. તે વેળાએ ઘરના ચારે ખૂણેથી ચાર નામાંકિત કળશ - કાયા. તે એક કળશમાં માટી, એકમાં હાડકા, એકમાં વહી એટલે ખતપત્રનાં ચેપડા અને 1એમાં સેવા ભર્યા હતા. તે જોઈ ત્રણ ભાઈના મુખ. નરમ થયા. જે નાના ભાઈને તે
પિતાએ નગદ ધન આપ્યું. અને અમને હાડકા, માટી અને કાગળ દીધાં. તે અમે કેમ 7 લઈએ? એમ કહી હૃદયે ત્રાડના કરી છાતી ફૂટી મૂચ્છ ખાઈ લેય ઉપર પડયા ' અહે,
પિતાએ શત્રુરૂપ થઈ અમને વિશ્વાસે વંચ્યા. સર્વ સાર ધન તે તેમને આપ્યું અને , અમને પૂલ તથા હાડકાં આપ્યાં. એમ કહી ત્રણે ભાઈ નાના ભાઈ સાથે વિવાદ કરવા
લાગ્યા. અને કહેવા લાગ્યા જે, અમારાં ગળા રહેંસીને તું એકલેં ધન લઈ જાઈશ? એમ - થાય નહ, એ ધન તે ચારે ભાઈ વહેંચી લેશું. એમ વિવાદ કરતાં સર્વ સજજન મલીને
વાર્યા. કહ્યું કે, તમે આપ આપણે વેપાર કરે. એ ધન હવે રહેવા દ્યો. રાજેદ્વારે પ્રધાન = 'પુરૂષ જે ન્યાંય કરશે, તે રીતે લેવાશે. એમ શિખામણ દઈ વિવાદ નિવાર્યો. પછી એક