________________
Thક છે
ને
= 1
1
2
ઉપજી. હે રાજન્ ! ભયભીત કાયર પુરૂષ હેય તે ધીર પુરૂષને શરણે જાય છે. તે પર્યવંત પુરૂષ જ્યારે ધૈર્ય મુકે, ત્યારે કાયર નરને કેણુ શરણે રાખશે. તમે રાજ્ય મુકી, કુલ છેદ કરી, જીવિત હારી શત્રુનું ઇચ્છિત શું કરશે? એમ પિતાનું ઘર બળી અજવાળું કરે એ યુનર કેણ હૈય? તે સર્વની શિખામણને અવગણીને દુખી થકે તે રાજા પિતાને “પરિવાર સહિત ડેસ્વાર થઈ પ્રધાન પુરૂષે વા છતા પણ આપઘાર્ત કરવાને નગર બહાર નીકળ્યે તે શંખરાંજા સેવક જનને દુખ ઉપજાવતે, ધમિજન ને વૈરાગ્ય ઉપજાવતે, શેક સંબંધી, સુથી ભર્યા છે ને જેમનાં એવી નગરની ‘ીઓએ નીરખતે, છત્ર ચામર, વાજીંત્ર રહિત થક, રાજાનંદનવને ઉદ્યાને ગયે. બીજે ઉપાય કેઈને ન સૂળે, ત્યારે તે રાજાના જીવને આપઘાતથી બચાવવાને દંતકુમારે એવી વિનંતી કરી કે, તે સ્વામિન, આ વનમાં દેવાધિદેવ શ્રીજીનેશ્વરને પ્રાસાદ છે, તેમની
ત્રા પૂજાદિક સે કરે પછી તમારા મનનું ધાર્યું કામ કરે. વળી હે રાજન! આવનમાં મિતતેજ નામે જ્ઞાનવંત સાધુ સમોસર્યા છે. તેને પણ વંદના કરીયે જે થકી આલેક - તથા પરકમહાસંગલિક પામીએ. એવું સાંભળીને શંખરાજાએ વિચાર્યું કે દત્તનું વચન - પણ ઉલંઘવું નહીં એ- વચનથી પરભવનું પણુ-શંખલ થાય, એવું વિચારી
જાએ દેવ યાત્રા પૂજા કરી પછી અમિતતેજ સાધુને વાદીને બેઠે. તે વેળાતે, સાધુએ રાજાને ધર્મદેશ દેવા લાગ્યા. કે , સંસાર સમુદ્રને વિષે જન્મ, જરા, મરણ એ દુઃખરૂપ પાણી ભર્યું છે, રાગ કેવદિકથી સંસાર સમુદ્ર ભર્યો છે, તે દુખે તરી શકાય. તેમા ચાર ગતિને વિષે અનેતાજી
અનંતીવાર એ દુખ ભેગવ્યાં છે. તેમાં કોધાદિક ચાર કષાયરૂપી સર્ષે તેણે ડસ્યાથી સર્વ જગત - કલકલાટ કરે છે. તે કાર્યઅકાર્ય, હિતઅહિત, યુક્ત અયુક્ત સાર અસાર કાંઈ જાણતા નથી. ઠણઅવગુણું પણ નથી જાણતા. કારણ ક્રોધ પ્રીતીને નસાડે છે, માને વિનયને નસાડે છે, માયા તે મિત્રતાને નસાડે છે, અને લેભ સર્વને નસાડે છે. તે કષાયને વશ જે અજ્ઞાની જીવ પડ્યા છે તે ઘણાં કર્મ કરે છે. તેથી આભવ પરભવને વિષે દુ ખ પામે છે. શલ્યની -પરે અનર્થકારી જેમ પૂર્વે પદ્મરાજાને થયું તેમ બીજા પ્રાણુને થાય છે. એવું સાભળી શંખ રાજા ગુરુને વિનંતી કરે છે કે, હે મુનિ, તે ચરિત્ર મને સંભળાવે તે કથા ગુરૂ મહારાજ સંભળાવે છે ! - પૂર્વે પદ્મપુર નગરમાં પદ્મસમાને સુકેમલ એ પદ્ધ નામે રાજા હતો
તે ઘર મંદિર વાહનાદિકે સૂર્યોદયવત્ ઋદ્ધિવંત છે. તે એકદા રાજા વકીડાને અર્થે જાય ક. એટલે ત્યાં વરુણ શેઠની બેટી કમલા નામે રુપ સંપદાથી સાક્ષાત્ લમસમાન છે તેને સખીઓ સંઘતે કીંડા કરતી તેણે દીઠી. તે રાજાને બીજી ઘણી અંતેઉરી છે તે પણ તે તેના ઉપર તલ્લીન તન્મય થયે. જેમ પંડિત સુભાષિતે અતૃપ્તા છે. તેમ પૃથ્વીમાં ધનના લેભી સ્ત્રીનાકામી એવા રાજા ઘણા અતૃપ્તા છે. એટલે કામી જીવ ઘણું છે. અતિ હ પ્ર તે રાજાએ વ્યવહારીઓ પાસે તે કન્યા માગીને પરણી. પણ રાજાનું ચિત્ત