________________
ર૩૬ ભણેલા એવા તેના મિત્રી વિગેરેએ કહ્યું કે મહારાજ ! આપ કલેશ ના કરો. આપની રાણી કઈ પણ ઠેકાણે કુશલ છે, અને તેને પુત્ર પણ પ્રસવશે? એમ અમને નિમિત્ત શાસ્ત્રના રોગથી જાણીએ છે. આવા વચન સાંભળી રાજાને જરા શાંતિ થઈ ત્યારે તેણે વિચાર કર્યો કે કદાચિત મા ! ભાગ્યોદયથી જે મને પાછી સ્ત્રી મળશે, તે પણ હું હવે આ દુ ખાવાસ એવા ગૃહાવાસમાં રહીશ નહીં? એ નિશ્ચય કરીને પછી દે સ્થિતિને માટે ભેજન વિગેરે કરવા લાગે
હવે તે વ્ય તરીયે હરણ કરી વિકટ વનમાં નાખી દીધેલી પ્રિયમતી રાણીનું શું થયું ? તે કહે છે કે તે ઉગ્રવનમાં નાખેલી રાણીને શેડી વાર પછી ભાન આવ્યું, ત્યારે ગભરાઈ ગઈ અને ચોતરફ જેવા લાગી અને જ્યા જુવે, ત્યા તે સર્વત્ર ઉજ્જડવન જ દીધુ. તે જોઈને ભયભીત થઈ થકી કહેવા લાગી કે અરે આ શું ! હું મારા મહેલમાં સુતી હતી, ત્યાંછી વળી અહીં કયાં આવી ' અરે આ તે શુ ઈન્દ્રજાલ હશે ! કે આ તે મને ભ્રમ થયા છે કે આ તે મને સ્વપ્ન આવ્યું છે ! અરે મનેર એ મારે મહેલ કયા ગચ અને જેમા જાજા હિંસક જ રહે છે, તેવું આ ભયંકર વન કયાથી આવ્યું ! અરે મને અહીં કેણે લાવ્યું હશે ! તે લાવનાર પણ કેમ દેખાતું નથી હા ! ! ! હવે કેમ કરૂ ' કયાં જાઉં ! કેને કહું ! હે સ્વામીનાથ ! તમે ક્યાં છે તે તમારી પ્રાણપ્રિયા હુ તરસુ. છું, તેને ઊત્તર કેમ નથી આપતા? હવે જે ઉત્તર ન આપે, તો તમને મારા શપથ છે !
હે પ્રાણનાથ ! હે પ્રાણપતે ! તમે જીવતા છતા વિનાપરાધ મને આવા વિકટવનમાં જેણે નાખી ? હા પાપિષ્ટ એવી મે પૂર્વભવે કાંઈ પાપ કર્મનું આચરણ કર્યું હશે, જેથી મને અણધાર્યું દારુણ દુ ખ આવી પડ્યું ' આમ વિવિધ પ્રકારના વિલાપ કરતી, અને રાત્રિ પડવાથી ચોતરફ ફરતા એવા સિહપ્રમુખ હિંસક પ્રાણીઓના શબ્દથી કપાયમાન થતી અને વાર વાર “નમોડર્દવ્ય ” નમોહહર્દય :” એમ બોલતી, કરમાઈ ગયું છે મુખ જેનુ એવી તે રાણી, ત્યાંથી એકદમ ઉભી થઈ. અને પછી વિચારવા લાગી કે હવે હું કયા જાઉં ? અરે ! નિર્ભય રીતે રહેવાય એવું કહ્યું ઠેકાણુ છે? એમ ચિંતાથી કરી વ્યાકુળ થતી રાણી મુ જઈને ત્યાં જ પડી રહી. પછી સવાર પડવાથી દક્ષિણ દિશાના માર્ગ તરફ ચાલવા લાગી. ત્યાં સિહ, વ્યાધિ, સાકર, શીયાલિયાં., તેના ભયંકર શબ્દોથી ક પાયમાન છે ચિત્ત જેનુ અને સૂર્યના તાપથી તપેલી વેલમાં તપી ગયા છે પગ જેના, અને પગમાં કાંટા વાગવાથી જેને ઘણુ જ રુધિર ચાલ્યુ જાય છે, એવી તે રાણી, શૂન્યવનમાં પિતે અત્ય ત કમલાગવાલી હોવાથી મૂડ પામી ગઈ. પછી થોડી વારે શીતલપવન આવવાથી પાછી સાવધાન થઈ, વિચારવા લાગી કે અમે પૂર્વભામા અજ્ઞાનના પેગથી ઘણાજ ઘેર પાપ કર્યો હશે એમ લાગે છે?