________________
।
ܣ ܪ
આ પ્રમાણે જિનવચનને ભાવતી તથા ભૂખ, તૃષાપ્રમુખ દુ.ખેથી પીડિત એવી તે રાણી, ઘણા જ દુખેને ભેગવતી થકી તે વનને વિષે જ ભમવા લાગી, જ્યારે સાય કાલ થયા, ત્યારે તેને તે વનમાં રહેનારીએ અને પોતાની પફૂટીમાંથી બહાર ફરતી એવી કેઈએક તાપસી સ્ત્રીએ ખે દીઠી, તેથી તે સ રાણી પાસે આવી, અને તેને જોઇ તેની પર દયા આવવાથી પોતાના કમડલના જલે કરી સ્વસ્થ કરી.
કે પછી તે તાપસીએ તેને હાથ પકડીને પેાતાના આશ્રમમા લાવી અને તે સર્વ તાપસીની ગુરુણી એક વૃદ્ધ તાપસી હતી, તેને તે બતાવી. ત્યારે તે વૃદ્ધ તાપસીએ તેને આસન, તથા મિષ્ટ એવાં ફૂલ વિગેરેથી સત્કાર કરી પૂછ્યું' કે હૈ સ્રી ! આવા મનેાડુર અંગવાળો તથા મનેહુર અલંકાર અને વજ્રયુક્ત તુ આવા ઉગ્ર વનવાસરૂપ દુખને કેમ પ્રાપ્ત થઇ? તે સાભળી વાત્સલ્થવાન એવી તે વૃદ્ધા પાસે પ્રિયમતી રાણીએ પેાતાની ખનેલી સ હકીકત કહી આપી. તે સાંભળી વૃદ્ધા ખેલી કે હે મહેન ! આ અસાર એવા સંસારને વિષે જીવપ્રાણી માત્રને અણુધર્યુ અને અણુવિચાર્યું અકસ્માતૂ દુખ આવી પડે છે. તેથી હું વત્સે' તેમ' કાઈ પણ તારે વિષાદ કરવા નહિં અને અમને તે એમ લાગે છે કે તારી મેાટી પુણ્યાઈ છે. કે જે પુણ્યાથી સગર્ભા છતા તુ આવા વિકટ વનમા જીવતી રહી છે? અને વળી આ અમારાં તપાવનમાં આવી છે, હું બહેન ! હવે તુ ફિકર છેૉડી આજની રાત્રિ તે અહી અમારી સાથે જ રહે. અને સવારે અમે અમારા ગુરુને વિનતિ કરીને તને કોઈ પણ ગામમા પહોચડાવાના બ દેખસ્ત કરાવી આપશુ ? આવા વચન સાભળી રાણીએ ઋણ્યુ. જે હવે હું મરણુ તે પામીશ નહિં ? એમ જાણી તે રાણી તે રાત તે તાપસીએની સાથે જ રહી પછી સવાર પડવાથી સ તાપસીએ તે રાણીને એક કુલપતિને તાપસ હતેા, તેની પાસે લઈ આવી અને રાણીની કહેલી સ વાત કહી આપી ત્યારે યાલુ એવા કુલપતિતાપસે કાઈ એક વૃદ્ધ તાપસને ખેલાવીને આજ્ઞા કરી કે હે તાપસ 1 અડીથી થોડે દૂર એક શ્રીપુરનામે નગર છે ત્યા, આ રાજસ્ત્રીને ઠાડી પાછા આવ એમ તેને કાંને પાછુ રાણીને કહ્યું કે હે સુદર સ્ત્રી ! આ, તમને જે ગામ દેખાડે, ત્યા જજો અને ત્યાથી તમારા ગામની તજ વીજ કરીને પછી તમારે ગામ જો તે સાભળી પ્રિયમતી રાણી તે વૃદ્ધતાપસની સાથે ચાલી. પરતુ તે સગર્ભા હાવાથી મદ મદ રીતે મહાકષ્ટથી ચાલતા થાકી ગઇ. અને એમ ચાલતા વૃદ્વતાપસના ખતાવેલા શ્રીપુર નામે નગરના ઉદ્યાનમાં આવી પહેાચી. પછી તે રાણીને ગમ ખતાવી તે ઉદ્યાનથી પાછે વળી પાતાના આશ્રમે આવ્યેા. પ્રિયમતી રાણી થાકી જવાથી તે ઉદ્યાનમા એક મામ્રના વૃક્ષ હતા, તેની નીચે બેઠી ત્યાં તે તે ઉદ્યાનમા એક જિન ચૈત્ય હતુ, તેમા શ્રાવકે, સત્તરભેદી પૂર્વી ભણાવતા હતા, તેના શબ્દ સાભળી એકદમ ઉૌ થઈને તે ચૈત્યમા ઈ. પરંતુ પેાતાની પાસે પૂજાની સામગ્રી ન હોવાથી તે જિનપ્રતિમાને પ્રણામ જ કર્યાં, અને પછી ત્યા રહેલા સર્વ સાધર્મિકોને પ્રણામ કર્યાં.