________________
૨૦૧
થશે ત્યારે તેની પર રાજ્યભાર આરેપણ કરીને પ્રવજ્યા લેજે. એમ તેને ઘણી રીતે, સમજાવે, તે પણ તે વાત તેણે અંગીકાર કરી નહીં. ત્યારે તે શ્રીબલરાજાએ સર્વ રાજ્યભાર પિતાના પુત્ર ગિરિસુંદરકુમાર પર નાંખી અને યુવરાજપદ તે રત્નસાર કુમારને સેપી, જિનપ્રાસાદને વિષે પ્રતિમાનું અર્ચન કરી, સત્પાત્રોને મહાભક્તિથી દાન દઈ દીન અને અનાથજનેનો ઉદ્ધાર કરી સાર્થવાડ પ્રમુખ લેકેએ સહિત મેટા આડંબરથી ગુરુની પાસે આવી, તે શ્રીબલ રાજએ સાથે આવેલા શતબલ સામત પ્રમુખની સાથે દીક્ષા ગ્રડણ કરી. પછી જેમ ગુરુએ કહ્યું, તે પ્રમાણે વ્રતોનું આરાધન કરી તે સર્વે મહર્ષિએ થયા.
હવે ગિરિસુદર કુમાર અને રત્નાસાર પણ પિતે શ્રાવકના બાર વ્રતને ધારણ કરી પિતાના રાજાને સુખેથી ભગવે છે. તથા પિતાના પરાક્રમે કરી શત્રુવર્ગને જીતે છે, તેથી તેની સામે બીજા કેઈ પણ સુભટ રણયુદ્ધમાં ઉભા રહી શકતા નથી. વળી દાનથી તેઓએ સર્વત્ર દરિદ્રનું ઉનમૂલન કરી નાખ્યું છે. અર્થાત્ તે દાનના પ્રતાપથી બીજા છે દાનવ્યસની પુરુષ હતા, તેને જગતમાં કઈ યાચકેજ મલતું નથી, વળી તેઓએ મોટર અને ઉચાં એવા અનેક જિનપ્રસાદે કરાવ્યાં વળી આ પ્રમાણે જિનસામ્રાજ્ય વિસ્તૃત થવાથી સર્વ જગજીવનના બંધુ તુલ્ય એવા સાધુઓને શમરસ જે હતું, તે પણ અત્યંત શોભવા લાગે. અર્થાત્ જિન ધર્મને સર્વત્ર ઉદ્યોત હોવાથી સાધુઓને શમરસ ઘણે જ સશેજિત થવા લાગ્યો. આ પ્રમાણે યથાશાસ્ત્ર શ્રાવકના ધર્મને આરાધતાં થકા તે બને ભાઈઓના સર્વદિવસ સુખમાં જ જવા લાગ્યા.
એક દિવસે ભૂમિને વિષે ચંદ્રમા સમાન એવા તે ગિરિસુંદરકુમારને રાત્રે શય્યામાં સૂતા સૂતા પાછલી રાતે એક સ્વપ્ન આવ્યું, તેમાં જાણે પોતે એક કલ્પવૃક્ષની શાખા ઉપર જ રહ્યો હેય નહી ? એવું દેખવામાં આવ્યું, ત્યાં તે તેને પ્રતિદિન પ્રાત:કાલમાં જગાડવા આવનારા વાદક કે એ આવી. સૂર્ય વગાડવા માડયા. તેથી પોતે તુરત જાગી ગયે. અને તેણે પિતાને આવેલા સ્વપ્નના માહાસ્યને જાણ્યું, જે અહિ ! આ રેવનથી જરૂર મારુ સારુ જ થશે ? એમ જાણે મનમાં અત્યંત આનંદિત થયો થકે પંચ પરમેષ્ટીને નમસ્કાર કરી દેવામાં તે શય્યામાથી ઉઠવા જાય તેવામાં વળી વૈિતાલિક લોકો પ્રતિદિવસના ધારા પ્રમાણે આવી સ્તુતિ કરે છે તે વૈતાલિકેની સ્તુતિ સાંભળી તે રાજા, અત્યત હય માન થયા પછી શામાંથી ઉઠી દંતધાવન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી પિતાના ગામની બહારના ઉદ્યાનમા જે ઠેકાણે જિનાલય છે, ત્યાં આવ્યા. ત્યાં આવી વિધિપૂર્વક શ્રીજિનભગવાનનું અર્ચન કરી તે ભગવાનની સ્તુતિ કરીને સગરાગે કરી રંગત થયે થકે તે ગિરિસુંદર રાજા જિનાલયથી બહાર નીકળ્યે, તેવામાં તે તેણે એક આમ્રવૃક્ષની નીચે બેઠેલા, પ્રશાંત જેનું ચિત્ત છે એવા, નવયૌવનયુક્ત, જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણ રત્નોથી અલંકૃત, પાંચ મહાવ્રતને ધારણ કરવામાં શૂરવીર, ધર્મ