________________
૧૮૫
એવા કેઈએક રાજપુત્રને મને સથવારે મલ્યા. ત્યારે તે હું નિર્ભય થઈને તે રાજકુમારની સાથે ચાલ્યો. ચાલતા ચાલતાં એક ઉજજડ નગર આવ્યું, તે નગર એવું હતું કે જેમા પશુ પક્ષી કે મનુષ્ય કેઈપણ રહેતુ જ ન હતું. પછી એ નગરમાં અમે ચાલ્યાં, ત્યાં ચાલતાં ચાલતાં એક મનહર પણ ઉજજડ એ રાજમહેલ દીઠે. તે રાજમહેલને જોઈને વિચાર કર્યો કે અહીં આ કે સુશોભિત રાજમહેલ છે, ચાલે ઉપર ચડી જોઈએ?
એમ વિચારી અમો તરત તેની ઉપર ચડી ગયા, અને ત્યાં જઈ બેઠા. તેવામાં મને તો નિદ્રા આવવા માડી, તેથી હું તે સૂઈ ગયું અને મારી સાથે આવેલ જે રાજકુમાર હિતે, તે તો મારી પાસે જાગતે રહી મારું રક્ષણ કરવા બેઠે તેવામાં તે શું બન્યું છે કે જેનું ભૂખથી પાટા જેવું પેટ થઈ ગયું છે એવું અને અતિ ભયંકર એ એક સિંહ આવ્યું. આવીને અમારી પાસે ઉભે રહી તે જાગતા એવા રાજકુમારને મનુષ્યની વાણીથી કહેવા લાગે, કે હે કુમાર ! હું ઘણા દિવસને ક્ષુધાતુર છુ. કારણ કે આ નગરની નિકટના વનને વિષે મારા ઉદરપોષણ માટે મે ઘણું પ્રાણીઓની શોધ કરી, પણ ભાગ્યમે મને કેઈપણ પ્રાણી મળ્યું નહિં ત્યારે હું આ નગરમાં આવ્યું, ત્યાં મને મનુષ્યની ગંધ આવી તે ગંધના અનુસાર આ રાજમહેલ તરફ ચડી આવ્યો છું. તે માટે હું રાજકુમાર ! તું આ સૂતેલા માણસને મને આપ. કારણ કે તેને જે તું આપીશ, તેજે મારા પ્રાણનું રક્ષણ થશે, અને તેથી તેને પુણ્ય થશે. અને તે ભાઈ ! સંત પુરુષે જે હોય છે. તે તે અત્યંત દયાલુ તથા પરોપકારી જ હોય છે.
એ વચન સાંભળી કુમાર છે કે હે પંચાનન મેં કહ્યું તે તે જ છે પણ આ સૂતેલે જે પુરુષ છે, તે તે મારે શરણાગત થયેલ છે. માટે જયાં સુધી હું જીવું ત્યાં સુધી મારા શરણાગતને હુ કેમ આપુ ? અર્થાત્ હુ મર્યા પછી તેને તું લેજે. પણ મારા જીવતાં તો અપાય નહિ. કહ્યું છે કે કુટસાક્ષી સુદ્રોહી, કૃતધી દીધષવાન ચાર કર્મચાડલા, પચજાતિનાપ્યસૌ એક બેટી સાક્ષી પૂરનારે, બીજો શરણાગત તથા મિત્ર જનેને દ્રોહ કરનાર, ત્રીજે કૃતાનિ, ચે લાબા વખત સુધી રેખ રાખના. આ ચાર જણને તે કર્મચાડલ કહેવા. અને જે આ જગતમાં પ્રત્યક્ષ ચાડાલથી જન્મે છે, તે પાંચમે જાતિચાંડાલ જાણો. તે માટે હે સિંહ જે તું ભૂખેજ છે, તે આ સૂતેલા પુરૂષને બદલે મારું ભક્ષણ કરી જા. તે સાંભળી સિંહ કહે છે, કે હે પુરુષ ! સર્વરીતે પોતાનું રક્ષણ કરવું, આ સૂતેલા પુરુષને આપી દે ત્યારે કુમાર બેલ્યો કે સિંહ ! જે આ સૂતેલે પુરુષ જે છે, તે મારે શરણે રહેલું છે, અને તું જે છે, તે ભેજનાર્થી છે. હવે મારે મારા શરણાગત પ્રાણીને તારી પાસે મરાવી નંખાવ, તે પણ ઉચિત નહિ, તેમજ વળી ઘણા દિવસથી ભૂખે એ જે તું તે તારા હાથમાં આવેલ જે ખાજ, તે તને ન લેંપી ભૂખે મારવે, તે પણ ઉચિત નહિ તે હવે આ પ્રાણીને પણ બચાવ થાય અને તારી ભૂખ પણ મટે. જે એ બને થાય, તેજ એખ્ય થયુ કહેવાય છે તે બન્ને કાર્ય તો ક્યારે થાય છે કે
પૃ. ૨૪