________________
અર્થ – મુનિઓ જેમ બ્રહ્મતત્વને સંભાળે છે. હસે જેમ માનસરોવરને સંભાળે છે, નવાકુરિત એવા સલ્લકી ઝાડના વનથી યુક્ત એવી રેવા નદીનું જેમ હાથીઓ દવાન કરે છે, તેમજ અમે પણ આપના દર્શનનું પ્રતિદિન સ્મરણ કરતા હતા, માટે આજનો દિવસ ધન્ય છે કે જેમાં હાલ મને આપને સમાગમ થયે? તે સાભળી પડ્યોત્તરકુમાર કહે છે, કે હે મિત્ર ! આવા આપ સરખા સજન જનના સૌજન્યને કે વર્ણવી શકે ? અર્થાત્ આપના સૌજન્યને તે પાર જ નથી. અને અહે મિત્ર ! આપને મને મેલાપ થવાથી આજનો દિવસ સુદિવસ છે, અને આજની વેળા પણ સુખદાયક જ છે વળી આપના મેલાપ વિનાને જે મારે આજ દિવસ પર્વત કાલ ગયો, તે સર્વ નિરર્થક જ ગમે છે? હે ભાઈ ! આ શેક, ભય, તેને નાશ કરનાર, અને પ્રીતિ તથા વિશ્વાસ તેનું પાત્ર એવું મિત્ર એવા બે અક્ષરવાળું રત્ન, તે કેણે ઉત્પન્ન કર્યું હશે કહ્યું છે કે
વરસો દિવસે ન પુનનિશા, નગુનિશૈવ વર ન પુનર્દિવં ! ઉભયમથ વા જતુ ક્ષય, પ્રિયતમેન ન યત્ર સમાગમ ! ભુજઉ જ વા તે વા, નિવસિજજઉ પણેવ રખેવા | ઈદ્રજણ જથ્થ જોગે, ઠાણું ચેવ રમશું જ છે.
અર્થ - જે દિવસમાં પ્રિયતમ મિત્રને મેળાપ થાય તે દિવસ જ શ્રેષ્ઠ જાણો. પણ રાત્રિ નહિં ? અને જે રાત્રિમાં બિયતર મિત્રને સમાગમ થાય, તે નિશા પણ ઉત્તમ જ જાણવી, પણ દિવસ નહિ ? તેમાં પણ જે રાત્રિમાં અને જે દિવસમા પ્રિય મિત્રને સમાગમ થાય જ નહિ, તે દિવસ અને રાત્રિ અને ક્ષય પામે. અર્થાત્ બને કઈ કામનાં જ નહિ કદાચિત્ ખાવાનું મળે, અથવા ન મલે, કદાચિત્ નગરમાં વાસ થાય વા અરણ્યમાં વાસ થાય, પરંતુ જે ઠેકાણે ઈટજનને વેગ મલે, તે સ્થાન રમણીય જાણવુ. અર્થાત્ મેટા દુખો કદાચિત્ પ્રાપ્ત થયા હોય, તે પણ તેમાં જે આપ જેવા ઈષ્ટ મિત્રને મેલાપ થાય, તે તે દુખે પણ જાણતા નથી એમ સ્નેહ રસ યુક્ત એ પોત્તરકુમાર વિસ્મય પામી હરિવેગની સામું જોઈને પૂછે છે કે હે મિત્ર ! હવે આપના આજ પર્યત જેટલા
ભવ થયા, તે સર્વ ભવની સવિસ્તર વાત મને કહો. ત્યારે તે હરિગ વિદ્યારે શંખ - રાજા અને કલાવતીના ભાવથી માડીને હાલમાં થયેલા પત્તરકુમારના તથા પિતાના
હરિવેગ વિદ્યાધરના ભવ પર્ય તની સર્વ કથા કહી સંભળાવી અને પોત્તરકુમાર પણ જાતિ સ્મરણ જ્ઞાન હોવાથી જાણ્યું કે મારા મિત્રે જે વાત કહી છે, તે સર્વે બરાબર જ કહી છે,
પોત્તરકુમાર પિતાના સર્વ દેશમાં સર્વ સ્થળે ઉર્દૂષણ કરાવી કે અમારા દેશમાં રહેનારા માણસે જૈનધર્મ સિવાય બીજો કોઈ પણ ધર્મ પાળ નહિ. અને એમ કરતા જે કઈ પાળશે, તે તેને અમારા દેશથી બડાર કાઢવામાં આવશે ! કારણ કે જિનધર્મસમાન બીજે કઈ ઉત્તમ ધર્મ નથી હવે સુરપતિ રાજા પિતાના પુત્રને હરિવેગ સાથે મેળાપ