________________
૧૩ કહેલું છે. જેમ કે કોઈ એક મોટા વનમાં અનેક વૃક્ષે છે પરંતુ જે વૃક્ષને સુગંધિત પુષે લાગેલા હોય છે, તે તે વૃક્ષથી જ તે વન સુગ ધિત કહેવાય છે, તેમ જિનમત૫ મહાવનને વિષે પુણ્યકારક બીજી કિયા૫ વૃક્ષે તે ઘણાં છે, પરંતુ એક સમ્યકત્વરુપ જે કુસુમિત વૃક્ષ છે, તે વૃક્ષ સારભૂત છે વલી આ જિનમતને શાસ્ત્રમાં તત્વશ્રદ્ધાન તે ઘણું જ કહેલું છે, કે કઈ પણ પ્રાણીને કયારે પણ હણને હણવા નડિ. માટે હે મિત્ર! આ જિન ધર્મ છે, તે પૂર્વોક્ત સર્વ રીતથી લદાયક જ છે. એમ તમારે નિશ્ચય કરી જાણવું, આ પ્રકારે રુપાતરધારી હરિવેગના મુખથી શુદ્ધ એવા અન્મતના ગુણની સ્તુતિ સાભળો પોત્તરકુમાર તે પરમ આનદને પ્રાપ્ત થયે. ત્યારે વલી રૂપાતરધારી' હરિવેગ કહેવા લાગ્યું કે હે કુમાર ' જે ધર્મના પ્રભાવથી ગયા ભવમાં આપણે બનને પ્રથમ રૈવેયકમાં દેવતા થઈ ત્યાંનું સુખ ભેગવ્યું હતું, તે તમને સાંભળે છે. કે ભૂલી ગયા ? વલી ત્યા આઠસે પ્રતિમાઓથી યુક્ત, મણિ અને રત્નથી જડિત, એક સિદ્વાયતન નામનું વિમાન આપીને પ્રાપ્ત થયું હતું, અને તેમાં બેસીને આપે આઠસે પ્રતિમાનુ વદન કર્યું હતું, તે પણ આપને સાભળતુ નથી શું? વલી આ પ્રકારના સુખદાયક એવા ધર્મને પૂર્વભવેથી જાણે તે છે, પરંતુ આદરતા શા માટે નથી? આવા પિતાના પૂર્વભવના મિત્ર હરિગના વચન સાંભળીને ઉત્પન્ન થયું છે, જાતિસ્મરણ જ્ઞાન જેને એ તે પોત્તર કુમાર આલ્હાદત થઈ કહેવા લાગ્યું કે અહો ! આ કેવું મનડુર જ્ઞાનદાન ! અહા ! આ કે વલી મારી પર દહને અહે ! આ કેવુ આપનુ પરોપકારી પણું ! અહો ! મે પણ હાલ જાણ્યું, કે ગયા જન્મમાં જ્યારે હું સૂરસેનકુમાર હતો, ત્યારે આપ મુક્તાવલી નામે સ્ત્રી હતા, તે મુક્તાવલી થયેલા આપ મારી સાથે રૈવેયકલેકને વિષે અહમિં દેવ થઈ ત્યાથી આવીને હાલ હરિગ નામે વિદ્યાધર થયા છે, અને વળી મારી સાથે પૂર્વના ઘણા ભવની મિત્રતા હોવાથી માયાથી કરી માર વેચનારા પુરુષ જેવું રૂપ લઈને મને બે દેવા માટે આવ્યા છે ? તો હવે હે મિત્ર ! તે માયાકૃત રૂપને છોડી દઈને આપનું ખરુ સ્વરૂપ મને બતાવે તે સાભળી પાતરધારી હરિવેગે જે પિતાનું ખરું રૂપ હતું તે પ્રગટ કર્યું. અને પછી અન્ય ત પ્રેમ વિહવત થઈને તે પોત્તરકુમારનું દઢ આલિંગન કર્યું. પછી પોત્તરકુમારે કહ્યું કે અહે ' મને આપને મેલાપ થયે, તે ઘણું જ સારુ થય ? એમ કહીને તે હરિવેગને પિતાના અદ્ધ આસન પર બેસાડે. હવે હરિવેગ કહે છે, કે હે મિત્ર આપને મલવાને મને ઘણું જ અભિલાષ હોવાથી આપના દેયાનને ક્ષણે માત્ર પણ મે મનથી ઉતાર્યું નથી તે જેમ કે –
તવં બ્રહ્મ યથા અરતિ સુનિ હ સા યથા માનસ ! - યકપદ્ધવસલકીવનસુતાં ધ્યાયંતિ રેવાં ગાદ યુમદ્રશન લાલ અનુદિન તમરામે વયં ! . ધન્ય: સંપ્રતિ વાસડત્ર ભવતાં જાતશ્ચ યન્સ ગમ છે '