________________
૧૫૭
હતા, અને તેણે શું સુકૃત કર્યું હશે ? જે તેને અનાયાસે સર્વ સુખ પ્રાપ્ત થયું છે? તે સાભળી કેવલી ભગવાને પ્રથમ થયેલા શ ખરાજા અને કલાવતી રાણીના ભવથી આરંભીને અડી બને જણના બાર ભવ થયા તેની સર્વ કથા કડી બતાવી અને હાલમાં તેરમા ભવે એ હરિવેગ કુમાર થયેલ છે, તે કહ્યું, તથા તેના પ્રત્યેક ભવમાં નિર્મળ થયેલા ધર્મના ભાવે, તથા ધર્મસેવન કરી જે પુણ્યાનુબંધી પુણ્ય વૃદ્ધિગત થયું તે તથા હાલમાં પણ તે પુણ્યના માર્ગે કરી બન્નેને સુખ પ્રાપ્ત થયેલું છે તે સર્વ જણાવ્યું.
તે સર્વ સવિસ્તર ચરિત્ર સાંભળીને ઉત્તમ પરિણામવાળો એ તરવેગ રાજા પિતાના પુત્ર હરિવેગને રાજ્યસન પર બેસાડીને કેવલી ભગવાન પાસે મને હર એવા ચારિત્રને અંગીકાર કહે છે અને હરિવેગ પણ પિતાના પૂર્વના બાર ભવ સાંભળી જિનમતને વિષે પ્રીતિવાળે થઈને ધર્મને અગીકાર કરે છે પછી પૂર્વજન્મના પ્રેમે કરી તે હરિગ કેવલી ગુરુને પૂછવા લાગ્યું કે હે ભગવાન તે અગ્યારમા ભાવમાં થયેલે શૂરસેન કુમારને જીવ બારમા ભવમાં દેવ થયે હતો તે ત્યાથી અવીને હાલ તેરમા ભવમા ક્યા અવતરેલે છે અવતર્યો છે, તે તેનું શું નામ છે? અને તે સુલભબોધી કે દુર્લભાધી? તથા તે જિનધર્મને પ્રાપ્ત થયેલ છે, કે મિથ્યાત્વી છે? તે સર્વ કહો તે સંસળી ભગવાન બેલ્યાં કે હે પુણ્યાત્મન ! સાંભળ હાલ તે સૂરસેનકુમારનો જીવ તે દેવપણાથી અને દક્ષિણ ભારત દ્ધના મેખડને વિષે ગર્જનપુરના રાજાને પદ્યોત્તર નામે પુત્ર થઈ અવતરેલ છે. પરંતુ તે જિનધર્મને પ્રાપ્ત થયેલ નથી. પામવાને ચોગ્ય છે, અર્થાત્ તે સુલભબેધી છે. અને હું કુમાર ! કઈ જીન ધર્મ પામવાને ચગ્ય , તે પણ ગુરુ સામગ્રીના અભાવથી તે જીવ ધર્મને પ્રાપ્ત થઈ શકતા નથી પ્રાણીઓને ધર્મ રનના રોગો હોય તો પણ તેને સુવિશુદ્ધ ધર્મનું આચરણ કરનારાઓને એવા ધર્માચાર્યને વેગ વિના ધર્મની પ્રાપ્તિ થતી નથી જેમ કે યુદ્ધ વિદલ પાષાણ હોય પણ તે પાષાણની પ્રતિમા સૂત્રધારના રોગ વિના કદાપિ બનતી નથી હે રાજન્ ! પૂર્વે બ્રાહ્મણોના ભયથી મુનિઓ વિહાર કરતા અટકયા હતા તેથી ગુરુ સામગ્રીના અભાવથી તે પોત્તર કુમાર સમ્યકૃત્વ પામ્યો નથી. તેમ વળી બ્રાહ્મણે પણ તે સુભબોધી હોવાથી તેને શિવધર્મવાસિત કરી શક્યા નથી. હાલ તે તે કાચમણિઓની મધ્યે મરકતમણિ હોય તે થઈ રહેલ છે પરંતુ હે ભાઈ ! તે પોત્તરકુમાર, તમારાથીજ જિનધર્મને પામશે. અને પછી સમ્યકત્વને પામશે એ પ્રમાણે સર્વવૃત્તાંત હરિગ વિદ્યાધર સાભળીને અત્ય ત હર્ષાયમાન થયો કે ભગવાનને નમસ્કાર કરીને પિતાના સ્થાનક પ્રત્યે આવ્યા. ત્યાં મોટી ત્રાદ્ધિવાળો થઈ, પૂર્વોક્ત જ્ઞાનીના કહેવા મુજબ વૈતાઢય પર્વતની ઉત્તર દક્ષિણ શ્રેણીના વિદ્યાધર રાજાઓએ અર્ચિત અને અતુલ તેજે કરી પ્રદીપ્ત કે અનુકૅમે ત્યા આવી સર્વ વિદ્યાધરેન ચકી કહેતાં સ્વામી
હવે એક દિવસે કેવલીનું વચન યાદ રાખીને તે પોત્તર કુમારને જિનધર્મને બોધ