________________
૧૫૮
દેવા માટે પિતાના રાજ્યપર મંત્રીને બેસાડી તે હરિગે કાજલના સમૂહ સમાન કાળો પીળી અને વસ્તુળાકાર એવી સુવાલે, કેડીના હારથી અલંકૃત; મટે ગીવા તથા કપાળ રૂક્ત, વિશાળ ઉદરવાળો મનહર હાથ પગવાળે, સ્કૂલ દેહયુક્ત, શબ્દાયમાન થતી ઘુઘરવાળો તથા લેઢાની સાકળથી સહિત એ એક વૈકિય વિદ્યાર્થી મિંદડો બનાવ્યો. ગળામાં બાઘેલી સાકળને હાથમાં લઈને અત્ય ત ઉસુક થયે થકે તે હરિગ પિતાના મિત્ર પોતર કુમારના ગજનપુરના ચેકમા આવી ઊભો રહ્યો ત્યાં તે તે નગરનાં લેકે તથા ત્યાના રહેવાસી કેટલાક બ્રાહ્મણે એકઠા થયા અને તેની પાસે એવા મેટ ઉત્તમ મિ દડો જોઈને તે સર્વ હરિવેગને પૂછવા લાગ્યા કે હે પાથજન ! આ માર તમે મૂળ તે લઈને અમને આપશે? ત્યારે હરિવેશ બોલ્યો કે તેના મૂલ્યની કઈ તમને ખબર છે? ત્યારે તે લોકોએ પૂછ્યું કે તેનું શું મૂલ્ય છે? ત્યારે તે બે કે તેનું મૂલ્ય તે લાખ દિનાર થાય છે? તે સાભળી નાગરિકજને હસીને કહેવા લાગ્યાં કે આ તે તમે બે છો શુ? કેઈ ઠેકાણે આવા મારનું આટલું બધું મૂલ્ય હોય? જે તમે વિચારી બેલશે તે કઈ પણ લેશે? ત્યારે તે બે કે હે લેકે ' ગુણોનું મૂળ છે, પણ કેઈ વસ્તુનું મૂલ્ય નથી. મને ડર ગુણવાળુ કાષ્ઠ છે, તે લક્ષપરિમિત દ્રવ્યના મુલ્યવાળું થાય છે, અને જે ગુણહીન હોય છે, તે કોઈપણ ઠેકાણે મુલ્ય પામતેજ નથી. ગુરુ, દેવ, બ્રાહ્મણ, કપિ, હય, હસ્તી બેલ, પત્થર અને વસ્ત્રાદિક, તેમના ગુણપણાથી અને ગુણરહિતપણુથી મોટો ફેર ફાર હોય છે તેમજ માર મારમાં પણ મોટે ભેદ હોય છે અશ્વ અધમ હાથી હાથીમા, કાષ્ઠકાષ્ઠમ, પાવણ પાષણમાં, વસ વસમા, સ્ત્રી સ્ત્રીમાં, પુરુષ પુરુષમા, જળ જળમા, ઘણેજ ફેરફાર હોય છે. વલી દેવ દેવમાં, ધર્મ ધર્મમા, શ્રમણ શ્રમણમા, બ્રાહ્મણ બ્રાહ્મણમા, ભુવન ભુવનમાં પણ નિશ્ચય ફેરફાર હોય છે એ વચન સાંભળી તે નગરના રહેવાસી બ્રાહ્મણે બોલ્યા કે એ તે તમે ઠીક કહે છે, પણ આ તમારા બિલાડામાં એવા કથા ગુણે છે? કે જેથી તમે મોટી કિમત કરે છે? માટે તેમના ગુણો તે કહે? તે સાભળી હરિવેગ બે કે આ અમારા મી દડામાં કેટવધિ ગુણે છે તે ગુણે કઈ તમારી પાસે કહેવાના નથી. તેના ગુણે તે આ ગામના રાજા પસે કહીશુ કે, જેથી તે સાંભળી અમારા કહેવા પ્રમાણે તેની કિંમત તે રાજા આપી શકે? અમારી મહેનત પણ સાર્થક થાય ? તમારા જેવા ભીખારી પાસે તેના ગુણે કહેવાથી શું લાભ થાય? અને એવી લાભ વિનાની વૃથા માથાકૂટ કોણ કરે? શુધિત - એવા તથા કાદવ ખાનારા દેડકાઓ કઈ દિવસ નાળિયેરની તથા ખજુ ની લુંબે ખાતા નથી, અને શક્તિ રહિત જનોને રગ્રડેશુ કરવાને મનેરથે નિષ્ફળ થઈ જાય છે વળી છે બ્રાહ્મણે! આ વાણિયા જે છે, તે તે કેડી કેડીને હિસાબ ચેપડામા લખ્યાજ કરે છે, તેમ તમે બ્રાહ્મણે છે, તે જન્મથી ભિક્ષુકજ છે, માટે તે વાણીયા પાસેથી તથા તમારી પાસેથી આ અતિમુલ્યવાન માજનું મને શું મૂલ્ય મળે? વળી કદાચિન આવા
*કાંત