________________
તે શખ રાજા તે કલાવતીનુ' પ્રતિરૂપ દેખી કામકિરાતના ઉગ્ર માણાથી પીડિત થરે છે. એમ જોઈ તેના મતિસાગર નામે પ્રધાન કહે છે કલંક રહિત ચંદ્રમાં સરખું' જેનુ' સુખ છે, વિશ્ર્વર છે નેત્ર જેનાં, રક્ત અશેક પદ્ભવનાં પત્ર સરખાં છે હાટ જેના, લાવણ્યરૂપ નીરની તે એ નદી છે, માટે જેમ હંસી હંસને ચેગ્ય હાય પણ કાગડાને ચેાગ્ય નહિ, તેમ એ કન્યા પશુ દેવને સેનાપતિ જે કાર્તિકેય તેના પરાક્રમ સરખું' છે ! પરાક્રમ જેતુ એવા અમારા મહારાજને મૂકીને ખીજા કયા પુરૂષને ચેાગ્ય છે ? વલી મતિસાગર મત્રી કહે છે. હું રાજન્ ! એ દત્તકુમાર મારા કરતા તમારા અધિક હિંતકારી છે. કેમકે જે અહીના રહેનારા છતાં પરક્ષેત્રે જઈને સ્વામીનુ` કા` કરે છે જગત્માંડે પરના કા ટાળી પેાતાનાં કામ સભારે એવા અધમ નર ઘણા છે, પણુ પેાતાનું કામ પડતુ મૂકીને પારકુ કામ સભાળે એવા ઉત્તમ નર ઘેાડા હશે.
તે દત્તકુમાર હસતાં કહેવા લાગ્યા કે, એવી સેવકની શી વડાઈ કરેા છે ? ક્રુજ અદા કરી વિગેરે એમ સભાને વિષે સીડી ગેષ્ટ કરતાં મધ્યાન્હ સમય થયેા. તે સમયે સેવકે આવીને કહ્યુ. કે દેવપૂજાના અવસર થશે છે માટે દેવ પૂજા કરો. ત્યાર પછી શખ રાજા સભા વિસ, સ્નાન અર્ચી જિનપૂજાકૃિત્ય કરી પછી ભેજન કરી પાગમાં બેઠા કે એ પ્રિયાને સમાગમ કેમ થાય એવી રીતે તેના ઉપાય ચિ તવતા હેતે હૈ દૈવ જેણે એવી અમરાંગના સરખી સુલેચના સ્ત્રી નીપજાવી છે. તેણે જેમ પંખીને પાંખ આપી તેમ જે માનવીને પાખ દીધી હોત તે, હુમણા જ હું ત્યા જઈને આ સ્ત્રીનુ મુખ નિરખત. તથા ઇ રાત્રી, અથવા યે દિવસ તે અમૃત સમાન થશે, કે જ્યાં પુણ્યના મર્હુિમા થકી તે દુભ સ્ત્રી પામીશું, એમ ચિંતારૂપી સમુદ્રના સકપરૂપ કલેલે કરી કપાયું છે હૃદય જેનુ' એવા રાજાએ ત્ય એમાં કેટલેક કાલ અતિક્રમીને પાછે સભાસ્થાન મડપે આવી સિહાસન વિરાજમાન કર્યું. ત્યાં મંત્રી તથા મહામત્રો પ્રમુખ સેવાકારી સ જન આવ્યા. તેની સાથે વાત વિનાદ કરતા શેષ દિવસ નિગમ્યા. બીજે દિવસે તેમજ રાજા સભામા બેઠા છે. એવો સમયે શ્ર્વાસે ભરાણા એના કાઇક પુરુષે આવી પ્રમાણ કરી કહ્યુ કે, દૈવસૂત્રની જેમ સવ સામ‘તાર્દિકે અજાણ્યું' એવુ, રથ, અશ્વ, સુભટોથી યુક્ત મહા સૈન્ય આવે છે. તે સૈન્ય વનના જીવને ત્રાસ પમાડતુ, કેટલાહુલે કરી વિશ્વને કપાવતુ' છે. એવુ' સાભળીશ ખ રાન્ત કેપથી ધિગ ધિગાયમાન થયે ઘા ખેલ્યું કે, રણુ ભ ́ભા ઢંકા વાડા, એ કાણું સૈન્ય આવે છે, તેને સામા જઇએ એમ કહી ગજ, રથ, અશ્વ, સુભટ્ટ, સન્તમદ્ધ સજ્જ થાય છૅ, લાક પણ સ એમ કહે છે કે, એ કાણુ આવે છે! એમ સત્ર કલાડુલ થાય છે, એવામા દત્તકુમારે આવી વિનંતી કીધી,
હું સ્વામિન્' અકાલે શા માટે કપ કો છે હે રાજન! જે કન્યારત્ન -તે ચિત્રપટ્ટ