________________
લખી, જે તમે દિલમધ્યે ધારી, તે તમને વરવાને સામી આવી છે. તેનું એ લશ્કર છે. તે માટે કોપ કેમ કરે છે ! એને શાતાનું કારણ છે જે માટે હું હવામી! સર્વ કલાથી સંપૂર્ણ મોટા પ્રતાપર્વત એ જયકુમાર સર્વ સર સૈન્ય સહિત અહીં આવે છે. - 1. તે વાર્તા સાંભળી શંખ.રાજા મહા આનંદમય થા. તે રાજા જેણે અમૃતના ઝૂંડમાં નાહ્યો, કે જાણે ચક્રવર્તિપણે પાપે. એ હવવત થયે, ત્યારપછી દત્તકુમારને સેનાની
જીભ, અંગના આભૂષણ વધામણીમાં આપીને કહે છે, જે એ-સુંદર–સારૂ કામ થયું. જે - માટે સુરત એ કન્યાને સામી લઈ કેમ આવ્યો. તેવારે દત્તકુમાર કહેવા લાગ્યા. સાહેબની પુસ્થાઈ થકી સર્વ ગ્ય મળે છે. તે વખતે રાજાને મતિસાગર પ્રધાન કહે છે. એ દક્ષકુમાર મેટા ચિત્તના ભાવને જાણે છે, બેલે ડું પણ સ્વામીનાં કાર્ય કરવામાં ત્રિપુણ છે. બીજા તમારે કેટલાક સેવક જે મુખે મીડું બેલે એવા તે ઘણુય. છે, પણ પાછળ ગુણગ્રાહી સ્વામીનું કાર્ય સંભારે એવા ઉત્તમ સેવક, તે. કેટલા હેય. અસાર પદાર્થને વિછે. આખર ઘા રહે છે. કાસ્મમાં જેટલો વની છે તેટલે સુવર્ણમાં નથીમાટે હે રાજન 1 એ દત્તકુમાર ગંભીર છે. મુખે ઘણું નથી બેલ; પણ એ કન્યાને સાહિબના ગુણ વર્ણવીને તમારી ઉપર ઘણું રગવંતી કીધી છે. એવું હું ચિત્તને વિષે સંભવું છું. તેથી ઉત્તમ ગુણવંતી બંધવને તેડીને ઉતાવળી એ કન્યા તમારી સામી આવી છે.
તે સમયે દત્તકુમાર કહે છે. અહે, મંત્રી તમારૂં નામ મંતિસાગર જે છે તે સંથાર્થ છે. જે પછવાડે નિપજયું છે તે તમે બુદ્ધિથી પ્રત્યક્ષ બુદ્ધિના ભંડાળ જણાએ છો, વળી ખરો હસીને કહે છે. હે મંત્રીશ્વર ! એ - દત્તકુમાર ! મનને મહા ગંભીર છે. જે માટે , સમય અવસરને માટે જાણકાર છે. તે માટે હવે સૈન્ય સામગ્રી નિવારી એ સમયે જે ઘટે તે ક્રિયા કરે, હાટ શ્રેણી શણગારે, બુદ્ધિવંત નર સન્મુખ જાઓ, મોટું સામૈયું કરી, નગર મથે પ્રવેશ કરાવે. હાથી, ઘેડ વિ. થી ઉત્તમ સામગ્રી કરે, રાજકુમારને ઉતરવાની જગ્યા હવેલી તૈયાર કરે તે સાંભળીને જે નિપુણ પુરુષ હતા તે રાજાની આજ્ઞાથી હત્કર્ષ થઈ સામા ગયા, અને જેમ રાજાએ કહ્યું હતું તેમ કાર્ય કરતા હતા. તે જયસેન કુમારને સન્મુખ પરિવાર સહિત પ્રધાન ગયા. ઘણે આદર દીધે. ત્યારે જયસેનકુમાર વિસ્મય પામ્યો. બંદીજન બિરૂદાવલીમાં કુલપરાક્રમની પ્રશંસા કરતાં વાજિંત્ર વાજતે ચિત્તમાં આનદ પામતા રાજાએ ઉતારા આપ્યા. તે ઘરને વિષે ઉતરી, સ્નાન મજબ તથા ભેજનાદિક કરી ગીત ગાન નાટકાદિ થાત તે દિવસ તેમ નિગમે. ત્યારપછી બીજે દિવસે મત્રીસામોથી પરિવ થકે જયસેન કુમાર સંભાળે આ શંખ રાજાને jજરે કરી આગળ ભેંટણું મૂકી પગે લાગે. ત્યારે રાજાએ પણ આલિંગન દઈ ઘણે આદર કરી પિતાને અને કુમારને બેસાડ., , , મહામતિ નામે સેન કુમારને મંત્રી કહેવા લાગ્યું. કે, હે રાજન! તમારા