________________
હાથીના ગારવથી આકુલ, ચિત્કાર થતાં, ઘણાં નગારાં વાગતુ‘ એવુ' એક સૈન્ય અમે સામું આવતું દીઠું. તે વખતે અમે ભયથી આકુલ થયા. સ અમારા સુભટ સન્નધખદ્ધ થઇ રહ્યા. એટલે એક અસ્વાર આવ્યે. તે કહેવા લાગ્યા કે, ભય પામશે મા, અમે તમને પૂછિયે છીયે, જે કેાઇ અસ્વાર ઘેાડે જાતે તમે જોયા ? એવુ પૂછતાં તેણે રથમાં બેઠેલા કુમાર દીઠા, ત્યારે તેના હૃદયમાં અત્યંત હર્ષ ઉપજ્યું. સમયે દીજને જઈ જય જય શબ્દ કહી વધામણી દીધી, વિજયરાજાના પુત્ર જયસેન કુમાર - તુ ચિર કાલ જીન્નતા રહે પછી ત્યાં સૈન્યસહિત રાજા સાથમાં આવ્યેા. તેવારે જયસેન કુમાર રથી ઉતરી ભક્તિ સહિત પિતાના ચરણે નમ્યું. પિતા હું પામી તેને વૃત્તાંત પૂછ્યું. ત્યારે કુમારે સવ હકીક્ત કહી, જે ત્તશેઠે મને જીવિતદાન દીધું. વકશિક્ષિત ઘેાડા મને આ અટવી મધ્યે લાળ્યે, હું ક્ષુધા તૃષાથી પીડાઈ મૂર્કીંગત થઈ, મા મધ્યે પા. અશ્વ મૃત્યુ પામ્યા. ઇત્યાદિક સર્વ વૃત્તાંત પિતા આગળ કહીને કહ્યુ કે, મને આ ધર્માં એ જીવતા રાખ્યા, ત્યારે રાજાએ કહ્યુ, તે કયે પુરુષ તારા માંધવ ? ત્યારે જયસેનકુમારે રાજાને મારૂં માઢું દેખાડ્યુ. ત્યારે રાજા મને તેડીને પુત્રની જેમ આલિંગન દઇ મલ્યા. ઘણાં આદરમાન દઇ ઘેાડે અસ્વારી કરી સાથે લઇ ચાલ્યે.. મારા સથવારાની રક્ષા કરવા માટે રાજાએ પેાતાના અરવાર માલ્યા અને અમે દેવશાલપુરે રાજભુવને ગયા. પાછળથી સવ સથવારાના લેાક પણ આવી પહાચ્યા. ત્યાં રહેતાં રાજાએ તથા રાજકુમાર મારી સાથે જેમ મને મારા ઘર પરિવાર કાઇ સાભરે નહિં તેમ ઘણું હૅત કીધું.
તે વિજયરાજાની શ્રીદેવી રાણીથી ઉત્પન્ન થયેલી, તથા જયસેન કુમારની નાની બહેન, તિલેત્તમા સરખી રૂપવતી, જેવા માત્રથી મન તયા નયનને હરે એવી, ચેાસઠ કલાની ધરનારી છે, માટે તેજ યુક્ત હાવાથી તેનુ નામ પણ કલાવતી છે, પશુ તે સરખા વર તેને જોઈએ, તે કોઇ ન મળ્યા, ત્યારે વિજયરાજા ચિંતારૂપ અગ્નિથી દશ્ય થયા. તે કન્યાનાં માતા તથા અધુ સ` ચિંતાતુર રહે છે. પુત્રી આવે પિતાનુ દીન વદન થાય, પુત્રી માટી થાય ત્યારે પિતાને ચિંતા થાય. પારકા ઘર પણુ ઢીપાવે, વિધવા થાય તે પિતાને મડા દુખ ઉપજાવે, તે માટે પુત્રીના જન્મ સમયે માતાની આંખમા આંસુ આવે.
તે માટે હું રાજન્ ! તે કલાવતીનાં માતા પિતા વરની ચિંતા કરતાં દેખીને મે “કહ્યુ'. હું રાજન્ ! બહુરત્ના વસુંધરા” પૃથ્વી મધ્યે ઘણુા રૂપવંત ઉત્તમ પુરુષ છે. તે માટે એનું રૂપ ચિત્રામણું પટ્ટમા ચિત્રાવી આપે, એટલે હુ' એ સરખેા વર પ્રગટ કરી આવું. તે રાજાએ મારૂ વચન માન્યું. પછી મેં ચત્રપટ્ટ તૈાર કર્યું. અને તે લઈ ગઈ કાલે હુ અહી આવ્યું. ત્યારે મેં ચિત્તમાં ચિંતવ્યું. આ કન્યા શખ રાજાને ચેાગ્ય છે. પેાતાના સ્વામીને મૂકીને એ રત્ન ખોજાને કાણુ આપે. એવું વિચારીને તે કલાવતીના રૂપનું પ્રતિષ્ઠિ ́ખ (રાજા) પ્રભુ આગળ મૂક્યું. જે તથ્ય ઘટતુ હાય તે આદરવું,