________________
હતા. ત્યાર પછી રાજાએ પૂછ્યું, 'હે દત્તકુમાર ! કાઇ દૈવી અથવા માનવીની એ મૂત્તિ છે? એ કાણે ચિત્રપટ્ટ ચિતર્યાં છે? તે દત્ત કહે છે, હું રાજન્' એ માનવીનું સ્વરૂપ છે તમારા સંગથી રાણીપટ્ટ દેવીથનારી છે. તેનું રૂપ લખ્યું ન જાય. એતા ચિત્રકારે લેશમાત્ર લખ્યુ છે. ઉત્તમ રૂપવતીઓમાં પણ શ્રેષ્ઠ રૂપવંત છે.
રાજા કહે છે, એ ચિત્રમાં શી ખામી છે? એના કેશ કેવા સારા છે, એનાં નેત્ર કેવા ચંચલ છે, એનુ* વદન કેવુ હાસ્યયુક્ત છે, એ લખેલ. ચિત્રપટ્ટ દેખી ચિત્ત હરે છે, તેા સાક્ષાત્ એ સ્ત્રી કેવી હશે! તે સમયે દત્ત કહે છે, તે સ્ત્રીની અપાર લીલા છે, એના શરીરની સુંદરતા જે છે તે લખ્યું ન જાય એવુ છે? એતે સ્મૃતિમાત્ર લેશ થકી ચિત્રપટ્ટ લખી છે. તે રાજા વિસ્મય પામી પૂછ્યું, એ કાણુ માનવી છે? દત્ત ખેલ્યું, એ મારી બહેનનું રુપ છે રાજાએ કહ્યુ, એમ કેમ ? દેવશાલપુરે તારી મહેન તે કેમ દીઠી ? એમ પુછ્યુ, તે દત્તકુમારે શરૂઆતથી માંડીને ખરેખરુ પેાતાનુ' વૃતાંત રાજ્ય આગાળ કહે છે હે રાજેન્દ્ર ! હું મારા પિતાની આજ્ઞાથી ધનની આશાએ દેશાંતર જોવાને અર્થે અને વ્યાપારથે કરીયાણા લઈ ઘર થકી ચાલ્યા, તેમાં અનેક દેશ ઉર્દૂ ઘતા, વિવિધ દેશનાં આશ્ચય જોતા થકા દેવશાલ નગરના દેશનીસિધે એક ભય કર અટવી છે ત્યાં પહોંચ્યાં ત્યારે ત્યાં પ્રૌઢ ઘેાડા ઉપર સ્ત્રારી થઈને આવતા કેટલાક સુભટને ચારની—ભિલ્લુની શકાથી મેં જોતાં તુરતજ જલ્દી ચાલવા લાગ્યા, ત્યાં આગળ તેવામાં રૂપવત પુરૂષ પ્રાય: મૃત થઈ પડયે હા, તેના આગળ મરેલા ઘેાડા પડચા હતા, ત્યાં હું ઊંચા, તે પુરુષના મુખ ઉપર પાણી સીઢ્યું, તેથી પુરુષ કૉંઈ ચેતના પામ્યા, ત્યાર બાદ તે ક્ષુધાવાળા હાવાથી લાડવા ખવડાવ્યા તે સ્કુરાયમાન થયા ત્યારે મે પૂછ્યું કે આવી અટવીમાં કેમ આવ્યા1 ઘેાડા કયા કારણથી મૃત્યુ પામ્યા !
'
જેવાં કમ પૂર્વે ખાંધ્યાં છે, તેના ઉદય કાલે પ્રાણીને અભિલાષ પણુ તેવેાજ ઉપજે છે. તે માટે દેવનદી નામે દેશ, મધ્યેથી દેવશાલપુર નગરને રાજા તેના હું પુત્ર છુ, તે ઘેાડાના વેગ જોવા નીકળ્યેા, પશુ અવલી ગિતને ઘેાડો હતેા તે મને અત્રે લાન્ચેા. અહી દારી મૂકી એટલે ઘેાડા ઉભે। રહ્યો. તે શ્વાસ ભરાણા તેથી મૃત્યુ પામ્યું. હું ક્ષુધા તૃષાથી પીડાયા મૂર્છાગત થઈ પા. હતેા તુ' પરંપકારી થયા. કયાંથી આવીને તે મને જીવિતન્ત્ર દાન દીધું ? હું દત્ત ભાઈ! તમે કયાં જાશે ? એવુ રાજકુમારે પૂછ્યું ત્યારે તે રાજેન્દ્રને મે કહ્યુ દેવશાલપુર જાશું. આપણા એના એક માર્ગ છે, એમ કહી તે રાજકુમારને મે’ મારા પેાતાના રથમા બેસાડી વિનેદની વાર્તા કરતાં અટવી મધ્યે ચાલ્યા જઇએ છીએ, તે અટવી છે, કે માં ઘણી નદીચે વહે છે, જ્યાં ઘણા ઘુવડના દ્યૂત્કાર, સૂઅરના સીત્કાર, મહાગીરિની ગુફામા સિંહના ગજા રવ ચાલે છે, વળી ઘણા દાવાનળ મળે છે. એવી વિકટ ભયંકર અટવી મધ્યે આવતાં બીજે દિવસે ઘેાડાના હૈષારવ, અર્થાત્ “હહુણુાટ,