________________
૧૦૬ મને અભય દાન આપે. એમ પગમાં પડી કાલાવાલા કરે છે, તેવામાં તે પ્રભાત થઈ ગયું. તો પણ શીવસ દરીએ તે સિદ્ધપુરુષને કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહિ અને તે સર્વ વાત આખા નગરમાં પ્રસરી તે સાંભળી તે ગામને શુર રાજા, તથા બીજા માણસે વિસ્મય પામી તે કૌતુક જેવાને ત્યાં આવ્યા, અને ત્યાં આવ્યા અને ત્યાં આવી જ્યા જોવે, ત્યાં તે ચારે જણને જડીભૂત થયેલા દીઠા. રાજાએ તે સર્વને જોઈ પ્રધાન પાસે પૂછાડ્યું, કે તમે પૂછે કે એ ચારે જણ કેણ છે? આ સર્વ વૃત્તાંત કેવા કારણથી બન્યું છે? ત્યારે મંત્રીએ પૂછ્યું કે હે દુરાચારિઓ ! આ તમને શું થઈ ગયું છે, તે બેલતા પણ નથી? તે દેવીએ જડીબુત કરેલા હોવાથી કાંઇ બેલીજ શક્યા નહિ ત્યારે ત્યાં બેઠેલી શીલસુંદરીને પૂછયું કે હે બેન ! આ પુરુષે, આમ કેમ થઈ ગયા છે? અને તમે કોણ છે? ત્યારે તે શીલસુંદરી લજજા પામી નીચું મુખ કરી કહે છે, કે હું કોઈ પણ જાણતી નથી? તેવામાં તે તે સિદ્ધપુરુષ બોલ્યા કે મારે ગુને જે આપ માફ કરે, તે હું કહું તે સાભળી રાજાએ કહ્યું કે જા તારે ગમે તે ગુને હશે, તે પણ અમે માફ કરીશું, ત્યારે બનેલી સર્વ વાત યથાસ્થિત તેણે કહી, કે તરત દેવીએ તેને છોડી મૂક્યા. છૂટા થયેલા એવા તે ચાર જણાએ પણ તેવી જ રીતે સર્વ વાત કહી તે સાંભળી અત્યંત પાયમાન થયેલા રાજાએ કહ્યું કે તમારે મારા ગામમાં રહેવું નહીં અને કેઈ ઠેકાણે જઈને પણ આવું કામ કરવું નહિ. એમ તેને કહી સીપાઈઓને સ્વાધીન કરી દીધા, અને વલી પણ કહ્યું કે હે પાપિષ્ટ ! આ મારા ગામમાં હું રાખું તમે મારી પણ સ્ત્રીઓનું હરણ કરો કે? પછી તે સર્વને ધારા પ્રમાણે દંડ લઈ તિરસ્કારી પિતાના દેશથકી બહાર કઢાવી મૂક્યા પછી પુરજનની સાથે શુર રાજા તે શીલસુંદરીને પગે લાગ્યો. શીલસુંદરીને પિતા વસૂપાલ શ્રેણી પણ ત્યાં આવ્યા, ત્યારે શીલસુંદરીએ તેના પિતાને નમસ્કાર કરે છે, જેની પુત્રી તે શ્રેણીની પ્રશંસા કરીને કહ્યું. કે હે શ્રેષ્ઠિત્ ! તમેને ધન્ય છે કે આપને ધન્ય છે, જે આપના રાજ્યછાયાની અવનીનાં આવી સતીઓ વસે છે? પછી પ્રસન્ન થયેલા શુરરાજાએ તે શીલસુંદરીના પિતાને તથા તેને , પતિને પોતાના રાજવેરામાંથી મુક્ત કર્યો, તે શીવસુંદરીને સર્વ શૃંગાર, તથા મેટા મૂલ્યવાળા વસ્ત્રો આપ્યાં, પછી મેટા આડ બરથી તેને ગામમાં પ્રવેશ કરાવ્યું અને તે દિવસથી આ પૃથ્વીને વિષે તે શીલસુંદરી નામે પ્રસિદ્ધપણાને પામી શીલે કરી ઉજજવલ એવી તે શીલ દરી શીલમાડાથી ર્ગ પ્રત્યે ગઈ અને અનુક્રમે મેક્ષને પણ પામશે. જેનું દિવ્ય રાજાએ લૂંટી લીધું છે એવા તે દુર્લલિત પુરુષે ઘણે દિવસ પર્યત બ દીખાનું ભેગવી મરણ પામી પ્રથમ નરકમાં જશે પછી પણ ઘણા કાલ પર્યંત દુર્ગતિમા ભા જ કરશે. માટે હે શ્રાવિકાઓ ! આ પ્રકારે શીલના અને અશીવના ગુણ તમેને મે કહ્યા. આવી રીતે મુનિના મુખથી ઉપદેશ સાંભળ્યો. સર્વ સ્ત્રીઓએ તુરત પરપુરુષના સગ કરવાને નિયમ ઘડણ કર્યો. હવે મુનિ કહે છે, કે હે પૂર્ણચદ્રકુમાર ! તે ઈ મે મારા મનમાં ચિંતવ્યું જે આ તે ઠીક થયું, કારણ કે હવે આ સ્ત્રીઓ પર પુરુષનું ગમન કઈ દિવસ