SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ४. ७] श्रुतेरपौरुषेयत्वनिराकरणम् । कसिद्धान्तेष्वपि । एकरसैवेति समानैव । तेऽपीति लोकायतागमाः । तथा स्युरिति अपौरुषेया नित्याश्च भवेयु ॥ तत्पठितेति तेषां लोकायतागमानां पठनाचरणपटुता । अन्यथेति तदपठनेऽनाचरणे च । प्रत्यवायेति अपवादोत्पत्तेः । अथात्रेति लोकायतागमे । इयमिति प्रत्यभिज्ञा । अनुपलम्भेति तदैव विनष्टत्वात् । अभिव्यक्त्यभावेति यैः कारणैः शब्दोऽभिव्यज्यते तदभावे संभवतीत्येवंशीलः । तदानीमिति अभिव्यञ्जककारणासाकल्ये प्रत्यभिज्ञा नुपलव्धेर्वेदनाऽभावहेतुः ॥ - ३ किंच । अनुभवानुचरणचतुरं प्रत्यभिज्ञानम्, अनुभवश्च प्रायेण प्रत्यभिज्ञां ताद्भविकीम्, जातिस्मृत्यादिमतः कस्यापि कतिपयभवविषयां च प्रभावयितुं प्रभुःइति कथमनादौ काले केनापि नेयं श्रुतिः सूत्रिता-इति प्रकटयितुं पटीयसीयं स्यात् । तन्न तत्र प्रत्यक्षं क्षमते । ____ नाप्यनुमानम्, तद्धि कञस्मरणम्, वेदाध्ययनवाच्यत्वम्, कालत्वं वा । तत्रैतेषु सर्वेष्वपि प्रत्यक्षानुमानागमबधितत्वं तावत्पक्षदोषः । तत्र प्रत्यक्षवाधः तावत्तथाविधमठपीठिकाप्रतिष्ठशठवठराध्वद्गातृहोतृप्रायप्रचुरखण्डिकेषु यजुःसामर्च उच्चैस्तरां युगपत् पूत्कुर्वत्सु कोलाहलममी कुर्वन्तीति प्रत्यक्ष प्रादुरस्ति, तेन चापौरुषेयत्वपक्षो बाध्यते । अभिव्यक्तिसद्भावादेवेयं प्रतीतिरिति चेत् । तर्हि हंसपक्षादिहस्तकेप्वपि किं नेयं तथा ?--इति तेऽपि नित्याः स्युः । वर्णयिष्यमाणवर्णव्यक्तिव्यपाकरणं चेहाप्यनुसन्धानीयम् । ૬ ૩ વળી, પ્રત્યભિજ્ઞાન અનુભવનું અનુસરણ કરવામાં ચતુર છે. અર્થાત જેવો અનુભવ હોય તેવું પ્રત્યભિજ્ઞાન થાય છે. અને અનુભવ સામાન્યરીતે તે જ ભવ (જન્મ)માં પ્રત્યભિજ્ઞાને ઉત્પન્ન કરવા સમર્થ છે અને કયારેક વળી જાતિ મરણ (પૂર્વજન્મના સ્મરણ) વાલા પુરુષને કેટલાક પૂર્વભવવિષયક પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરવા સમર્થ છે. પરંતુ અનાદિ કાળમાં કેઈએ આ કૃતિ વેદ)ની રચના કરી નથી એ વાત પ્રકટ-(સિદ્ધ) કરવાને આ પ્રત્યભિજ્ઞા કઈ રીતે સમર્થ થશે ? આ પ્રત્યક્ષ કૃતિ–વેદના અપૌરુષેયત્વ નિત્યત્વ) ને સિદ્ધ કરવા સમર્થ घारे नथी. અનુમાન પ્રમાણ પણ કૃતિમાં નિત્યત્વ સિદ્ધ કરવા સમર્થ નથી, કારણકે. અનુમાનમાં કર્યો હેતુ છે? શું કર્થસ્મરણ અર્થાતુ, કર્તાનું સમરણ નથી તે, કે વેદાધ્યયનવાવ કે કાલ છે? આ બધા અનુમાનમાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી બાધ હોઈ પક્ષષ છે. તેમાં પ્રત્યક્ષથી બાધ આ પ્રમાણે છે— મઠની પીઠિકામાં બેઠેલા શઠ-વંચક અને બઠર-જડ એવા અવયું, ઉગા, હોત. मन तमना भने शिष्यो न्यारे यः (य ) साम-(साभवह) * (वह) ઉચ્ચ સ્વરે એકીસાથે પિકારતા હોય છે ત્યારે તેમને વિષે આ લેકે કોલાહલ કરી રહ્યા છે એ પ્રકારે પ્રત્યક્ષ પ્રમાણ ઉત્પન્ન થાય છે અને તેથી અપૌરુષેયત્વને બાધ થાય છે.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy