________________
श्रुतेरपौरुषेयत्वनिराकरणम् ।
[४. ७વસ્તુનું ચક્ષુ વિગેરે ઇન્દ્રિયેથી ગ્રહણ થાય છે.” એ વચનથી પ્રત્યક્ષ તત્કાલિક(વર્તમાન) પદાથને જ જણાવવામાં ચરિતાર્થ છે.
મીમાંસક–જે શ્રુતિનું મેં પહેલાં ગાન કરેલું તે જ અત્યારે પણ ગાઈએ પ્રમાણે શ્રુતિના નિત્યત્વને સિદ્ધ કરનાર પ્રત્યભિજ્ઞાન રૂપ પ્રત્યક્ષ સમર્થ છે.
तैन-त! 'समुदयमात्रमिदं कलेवरम्'-भूताना समुहाय मात्र३५ मा शरी२ છે, અર્થાતુ કેઈ આત્મા સિદ્ધ નથી–આદિ નાસ્તિના આગમને વિષે પણ તેવી પ્રત્યભિજ્ઞા સમાન જ છે, માટે નાસ્તિકના આગમે પણ નિત્ય થશે. અને એમ થતાં નાસ્તિકોના આગમમાં પતિ-જણવેલ આચરણની પટુતા વેદપાઠી બ્રાહ્મએ પણ પ્રાપ્ત કરવી પડશે અને તેમ નહિ કરે તે આપત્તિ આવી પડશે.
મીમાંસક–લોકાયતના આગમ વિષેની પ્રત્યભિજ્ઞા બાધિત છે; કારણ, તેના અભિધાન પછી તરત જ તે આગમની અનુપલબ્ધિ છે.
જૈન-તે જ પ્રમાણે વેદમાં પ્રત્યભિજ્ઞા કેમ બાષિત નહિ થાય?
મીમાંસક-અભિધાન પછી વેદને જે અનુપલંભ છે, તે અભિવ્યક્તિના અભાવને કારણે છે, પરંતુ વેદના અભાવના કારણે નથી.
જૈન–નાસ્તિકના સિદ્ધાન્ત વિષે પણ એમ કેમ નહિ બને ? આ રીતે તે વેદ અને નાસ્તિક આગમમાં બધી વાતે સમાન છે.
(प०) प्रथमादिशब्देनेति जनकादिरिति सूत्रस्थेन । द्वितीयादिशब्देनेति तीर्थकरादिरिति सूत्रस्थेन।
अकारादिरित्यादि । पुरुपप्रेरितभाषाद्रव्यवर्गणाभिनिष्पाद्यते एता वर्णरूपा श्रुतिपौरुपेयी। अस्या इति वर्णरूपायाः। तत्रेति आनुपूर्वीरूपश्रुतौ। तत्प्रतीताचिति अपौरुषेयत्वप्रतीतौ। तादात्विकेत्यादिगद्ये तादात्विकाः पुरोवर्तिनः।
__यैवेत्यादिपरः। अस्या इति श्रुतेः । एकरसैवेति परिपूर्णा । तथा स्युरिति सनातना स्युः। अथेत्यादि परः । अत्रेति लोकायतागमे । इयमिति प्रत्यभिज्ञा। किं न श्रुतावपीति सूरिः। अभिव्यक्तीत्यादि परः। तदानीमिति अभिधानानन्तरम् । अभावनिवन्धन इति अभिव्यक्त्यभावहेतुकः । किं नेत्यादि सूरिः। एवमिति अभिव्यक्त्यभावसम्भवी अनुपलम्भः ।
(टि.) ये तु श्रोत्रिया इत्यादि ॥ ते इति श्रोत्रियाः । आस्थायेति अङ्गीकृत्य । अस्या इति वर्णरूपायाः श्रुतेनिराचिकीर्पया प्रचिक्रंसितत्वात् । तर्हि तति श्रुतौ । तत्प्रतीताविति तस्याऽपौरुषेयत्वस्य प्रतीतिस्तत्प्रतीतिस्तस्याम् । अस्येति प्रत्यक्षस्य । तादात्विकभावेति वर्तमानकालभावपदार्थप्रकटनकृतार्थत्वात् ।
संवद्धमिति स्वयोग्यतया गोचरीभूत, न च वैशेपिकादिवदिमचक्रवशान्नेत्रसंलग्नं, तस्य प्रागेव प्राप्यकारिवादे व्यपास्तत्वात् ।
अध्यगायोति के गैरै शब्दे ॥ " संध्यक्षरान्तानामा.” [कातन्त्र ३।४।२०। पृ० २०६] अद्यतनीत "भावकर्मणोश्च" [कातन्त्र ३।२।३०। पृ० १८०] इच् । “आयिरिच्यादन्तानाम् कातन्त्र ३१।२०। पृ. २४८] "इचस्तलोपः" [कातन्त्र ३।४।३२। पृ० २११] अस्या इति श्रुतेः । सदात्वमिति सनातनत्वम् । नन्वसाविति प्रतिज्ञा ॥. लोकायतेति । नास्ति