SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ४. ७] आप्तनिरूपणम् । तावेव वदन्ति लौकिको जनकादिलोंकोत्तरस्तु तीर्थकरादिः ॥७॥ ६१ प्रथमादिशब्देन जनन्यादिग्रहः । द्वितीयादिशब्देन तु गणधरादिग्रहणम् । ६२ ये तु श्रोत्रियाः श्रुतेरपौरुषेयत्वे पौरुषं स्फोरयांचक्रः, ते कीदृशीं श्रुतिमम्मास्थाय-किं वर्णरूपाम् , आनुपूर्वीरूपां वा ? यदि प्राचिकीम् , तदस्पष्टम् , उपरिष्टात् “अकारादिः पौद्गलिको वर्णः' (४. ९) इत्यत्र वित्रास्यमानत्वादस्याः । अथोदीचीनाम् , तर्हि तत्र तत्प्रतीतो प्रत्यक्षम् . अनुमानम् , अर्थापत्तिः, आगमो वा प्रमाण प्रणिगद्येत । न प्रत्यक्षम् , अस्य तादात्विकभावस्वभावावभासमात्रचरित्रपवित्रत्वात् , "सम्बद्धं वर्तमानं च गृह्यते चक्षुरादिना" [ मी० श्लो० प्र० ८४ ) इति वचनात् । यैव श्रुतिर्मया प्रागध्यगायि, सैवेदानीमपीति प्रत्यभिज्ञाप्रत्यक्षमझूण लक्ष्यत एवास्याः सदात्वमवद्योतयदिति चेत्, नन्वसौ "समुदयमात्रमिदं कलेवरम्" इत्यादिलोकायतागमेष्वप्येकरसैवास्तीति तेऽपि तथा स्युः । तथा च तत्पठितानुष्ठाननिष्ठा पटिष्ठता विप्राणामपि प्राप्नोति, अन्यथा प्रत्यवायसंभवात् । अथात्रेयमभिधानानन्तरानुपलम्भेन वाध्यते, किं न श्रुतावपि ? । अभिव्यक्त्यभावसंभवी तदानीमनुपलम्भः श्रुतौ, नाभावनिवन्धन इति चेत् । किं न नास्तिकसिद्धान्तेऽप्येवम्, इति सकलं समानम् । ફુલ લોક-સામાન્ય જનમાં જે હેય, તે લૌકિક અને ક્ષમાગને ઉપદેશ કરવાથી લેકથી ઉત્તર-પ્રધાન તે લેકોત્તર છે. ૬. તે બને વિષે કહે છે – જનક-પિતા આદિ લૌકિક અને તીર્થકર આદિ લોકેત્તર આપ્ત છે. ૭. ઉ૧ સૂત્રમાં જનક શબ્દ સાથે રહેલ આદિ પદથી માતા આદિનું અને તીર્થકર શબ્દ સાથે રહેલ આદિ પદથી ગણધર આદિનું ગ્રહણ જાણવું. $ર જે મીમાંસકે વેદમાં અપૌરુષેયત્વ-નિત્યત્વ સિદ્ધ કરવાને પુરુષાર્થ ફેરવી રહેલ છે, તેમને અમે પૂછીએ છીએ કે કૃતિવેદને કેવા પ્રકારે તેઓ માને છે-વર્ણરૂપ કે આનુપૂવરૂપ? જો કૃતિને વર્ણરૂપ માનવામાં આવે તે त योग्य नथा, २५-माग "अकारादिः पौगालिको वर्णः" ४.९. मे सूत्रमा આ વર્ણરૂપ વેદની અપૌરુષેયતાનું નિરાકરણ કરવામાં આવશે. શ્રુતિને આનપૂવરૂપ માનીને અપષેય કહે તે-તે આનુપૂવરૂપ અપૌરુષેયત્વ-નિત્યત્વને સિદ્ધ કરનારું પ્રમાણ પ્રત્યક્ષ છે, અનુમાન છે, અર્થાપતિ છે કે આગમ છે? પ્રત્યક્ષ પ્રમાણ તે કહી શકશે નહિ. કારણ કે-“સંબદ્ધ અને વર્તમાન १२
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy