SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ कार्यकारणव्यवस्था । [૩, ૭ ननु चातिक्रान्ताऽनागतयोर्व्यवहितत्वेऽपि व्यापारः कथं न स्यादित्यारेकामधरयन्ति न च व्यवहितयोस्तयोापारपरिकल्पनं न्याव्यमतिप्रसक्तेः ॥७४॥ ६१ तयोरतिक्रान्ताऽनागतयोर्जाग्रद्दशासंवेदन-मरणयोः ॥७४॥ વ્યવધાનયુક્ત હોવા છતાં અતીત અને અનાગત પદાર્થોને વ્યાપાર કેમ નહિ થાય? એ શંકાનો પરિહાર વ્યવધાનવાળા તે બંનેમાં પણ વ્યાપારની કલ્પના કરવી એ ન્યાયયુક્ત નથી. કારણ કે-એવું માનવાથી અતિપ્રસકિત દોષ આવશે. ૭૪, $૧. ‘બંનેમાં” એટલે અતીતકાલીન જાગ્રદશા સંવેદના અને અનાગતકાલીન મરણ એ બન્નેમાં. ૭૪. अतिप्रसक्तिमेव भावयन्तिपरम्पराव्यवहितानां परेपामपि तत्कल्पनस्य निवारयितुमशक्यत्वात् ॥७५॥ ३१ परेपामपि रावण-शङ्खचक्रवर्त्यादीनाम् । तत्कल्पनस्य व्यापारकल्पनस्य । १२ अथान्वय-व्यतिरेकसमधिगम्यः कार्यकारणभावः । ततो व्यवधानाविशेषेऽपि यस्यैव कार्यमन्वय-व्यतिरेकावनुकरोति, तदेव तत्कारणम् । अन्यथाऽव्यवधानाविशेपेऽपि किं न काष्ठकृशानुवत्तत्र स्थित एव शर्कराकणनिकरोऽपि धूमकारणं स्यात् ? ततो नातिप्रसङ्ग इति चेत् । નવચરતHવે માવા, લ વાત્ર તાવત્ નાચેવ ) ના દ્રારંવે-પરयोरभाव एव सर्वदा तत्कार्योत्पादात् । अथ स्वकाले सतोरेव तयोस्तत्कार्योत्पतेरन्वयः कथं न स्यादिति चेत्, तह-शोऽयं रावणादिमिरप्यस्यास्त्येव । सत्यम्, अस्त्येव व्यतिरेकस्तु रिक्त इति चेत् । અતિપ્રસક્તિ દોષનું સ્પષ્ટીકરણ– કારણ કે–પરંપરાથી વ્યવધાનવાળા અન્ય પદાર્થો વિષે પણ તેની કલ્પનાનું નિવારણ થઈ શકશે નહિ. હા, g૧. “અન્ય પદાર્થો એટલે રાવણ-શંખચક્રવતી આદિ. તેની કલ્પનાનું એટલે વ્યાપારની કલ્પનાનું. ૬૨ શંકા-કાર્યકારણુભાવનું જ્ઞાન અન્વય-વ્યતિરેકથી થાય છે, એટલે જે પદાર્થોમાં વ્યવધાનને કારણે કશી વિશેષતા ન હોય છતાં પણ જેની સાથે કાર્યને અન્વય-વ્યતિરેક હોય તે જ કારણ છે, એમ માનવું જોઈએ. અન્યથા અવ્યવધાનની સમાનતા છતાં લાકડાના અગ્નિની જેમ ત્યાં જ અવ્યવહિતરૂપે રહેલ રેતીને કણસમૂહ પણ ધૂમનું કારણ કેમ ન બને? માટે વ્યવધાન– અવ્યવધાન ગૌણ બાબત છે. તેથી ઉપરોક્ત અતિપ્રસંગ દોષ આવશે નહિ.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy