SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. ૭] कार्यकारणव्यवस्था। અરિષ્ટમાં. આ પ્રકારે કાલનું વ્યવધાન હોવા છતાં કાર્યકારણભાવ છે, એવું માનનાર પ્રજ્ઞાકરનું નિરાકરણ– અતીતકાલીન જાગ્રત દશાનું સંવેદના અને અનાગતકાલીન મરણ અનુક્રમે વર્તમાનકાલીન પ્રબોધનું અને અરિષ્ટનું કારણ નથી, કારણ કેકાલનું વ્યવધાન હેવાથી વ્યાપાર ઘટી શકતા નથી. ૭૨. હર જાગ્રત અવસ્થાનું સંવેદન અતીત છે, તેથી તે સુણાવસ્થા પછીના વર્તમાન જ્ઞાનમાં, અને એ જ રીતે મરણ એ અનાગત-ભવિષ્યત્ છે, તે વર્તમાનમાં ધ્રુવના અદશન રૂપ અરિષ્ટ–અમંગળ-માં, કાલનું અંતર હોવાથી વ્યાપાર રહિત છે. અર્થાત, તે તે કાર્ય પદાર્થની ઉત્પત્તિકાલે તે તે કારણ પદાર્થ છે જ નહિ, તો તેની ઉત્પત્તિ માટેનો વ્યાપાર કેવી રીતે કરે ? માટે જાગ્રદેવસ્થાનો બોધ પ્રબોધમાં અને મરણ અમંગળમાં કારણ રૂપ કઈ રીતે થઈ શકે ? વ્યાપાર રહિત પદાર્થને પણ કારણ તરીકે ક૯૫વામાં આવે તે–સર્વ પદાર્થો સર્વનાં કારણું બની જશે. ૭૨. (प०) प्रज्ञाकरमिति सौगतविशेषम् । वर्तमान प्रतीत्यतः पुरः व्यापारपराङ्मुखमिति गम्यम् । तदिति जाग्रहशासंवेदनं मरणं च । तति प्रबोधे अरिष्टे च । कथं तत्तत्र कारणत्वमालम्बेतेति जाग्रदृशासंवेदनं न प्रबोधस्य कारणं किन्तु क्षयोपशमः, मरणं चोत्पातस्य कारणं न, किन्तु धातुचित्तादिविपर्यय इति मर्म ॥७२॥ (टि०) ननु कालेत्यादि । तथेति कालव्यवधानेऽपि कार्यकारणभावावीक्षणात् । प्रतिजानानमिति प्रज्ञाकरं मन्यमानम् । कथं तदिति जाग्रद्दशासंवेदनमतीतं, मरणागत च ॥ तत्रेति वर्तमानज्ञाने अरिष्टवीक्षणादौ सांप्रतिके । तत्कल्पने इति कारणत्वकल्पने ॥७२॥ इदमेव भावयन्तिस्वव्यापारापेक्षिणी हि कार्य प्रति पदार्थस्य कारणत्वव्यवस्था, कुला - શૈવ ઢાં પ્રતિ ૭રૂા. ६१ अन्वय-व्यतिरेकावसेयो हि सर्वत्र कार्यकारणभावः । तौ च कार्यस्य कारणव्यापारसव्यपेक्षावेव युज्यते । कुम्भस्येव कुम्भकारव्यापारसव्यपेक्षाविति ॥७३॥ ઉપરોક્ત કથનનું સમર્થન– પિતાના વ્યાપારની અપેક્ષાએ જ પદાર્થને કાર્ય પ્રત્યે કારણતા છે. અર્થાત કાર્યની ઉત્પત્તિમાં વ્યાપારવાળે પદાર્થ જ કારણરૂપ મનાય છે. જેમ કે-કુંભાર પિતાના વ્યાપારની અપેક્ષાએ જ ઘટમાં કારણ છે. ૭૩. હલ કાર્યકારણભાવનો નિશ્ચય સર્વત્ર અન્વય અને વ્યતિરેકથી જ થાય છે. અને કાર્યને તે અન્વય-વ્યતિરેક કારણના વ્યાપારને જ આધીન છે. જેમકે – કુંભને અન્વય-વ્યતિરેક કુંભારના વ્યાપારને જ આધીન છે. ૭૩. (प.) ताविति अन्वयव्यतिरेको ॥७३॥ (टि०) अन्वयेत्यादि । ताविति अन्वयव्यतिरेकौ ॥७३॥
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy