SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ રૂ. 6 कार्यकारणव्यवस्था । સમાધાન–તમારી વાત ખરી છે. અન્વય એટલે તે(કારણ)ની સત્તા હેય તે તે(કા)ની સત્તા હોય છે. અને આ અન્વયે પ્રસ્તુતમાં છે જ નહિ, કારણ કે–જાગ્રશાસંવેદન અને મરણને અભાવ હોય ત્યારે જ તેના કાર્યોની (પ્રબોધ અને અમંગળની) ઉત્પત્તિ થાય છે. નહિ કે તેમનું સત્વ હોય ત્યારે. શંકા–જાગ્રશાસંવેદન અને મરણ સ્વકાલમાં વિદ્યમાન છે, તેથી જ તેમનાં ઉપરોક્ત કાર્યો ઉત્પન્ન થાય છે, તે અન્વયે કેમ નહિ? સમાધાનઆ પ્રકારને અવય તે રાવણ આદિ સાથે પણ છે. એટલે કે તેમને કારણ કેમ ન માનવાં? બૌદ્ધ–ખરી વાત. રાવણાદિ સાથે અન્યાય તે છે, પરંતુ વ્યતિરેક તે નથી, માટે કારણ ન બને. (प०) तत्कल्पनस्येति व्यापारकल्पनायाः । अथान्वयेत्यादि परवाक्यम् । कार्यमिति कार्य कर्तृ । तत्कार्योत्पादादिति प्रबोधारिष्टकार्योत्पत्तेः । ईदृशोऽयमिति अथमन्वयः । अस्येति कार्यत्य । (टि.) अथान्वयेत्यादि । तद्धावे इति धूमसभावे भावोऽग्निमत्त्वस्य । स चेति भावो बोधारिष्टवीक्षणलक्षणः । अत्रेति भवदुक्त जाग्रद्दशासंवेदने मरणे च ।। तत्कार्योत्पादादिति तयोर्जाग्रद्दशासंवेदनमरणयोः कार्यबोधोत्पातयोरुत्पत्तिसंभवात् ॥ तयोरिति जाग्रहशासंवेदनमरणयोः । तत्कार्योत्पत्तरिति तयोः कार्य बोधोत्पातलक्षणं तत्कार्य - तस्योत्पत्तिः । अयमिति अन्वयः । अस्येति व्यापारस्य कार्यस्य । ६३ ननु कोऽयं व्यतिरेको नाम ? तदभावेऽभाव इति चेत् । स तर्हि जाग्रदशासंवेदनादेः कथं स्यात् । तदभाव एव सर्वदा प्रबोधादेर्भावात् । स्वकाले त्वभावस्तस्य नास्त्येवेति कथं व्यतिरेकः सिद्धिमधिवसेत् ? इति न व्यवहितयोः कार्यकारणभावः संभवति ।। ७५ ।। ૬૩ જૈન–જે એમ જ હોય તે તમે વ્યતિરેક કેને કહે છે ? બૌદ્ધ-કારણના અભાવમાં કાર્યને અભાવ” એ—વ્યતિરેક છે. જનતે જાગ્રશાસંવેદનાદિને પિતાના કાર્ય સાથે આ વ્યતિરેક કઈ રીતે થઈ શકશે? કારણ કે-જાશાસંવેદનાદિના અભાવકાલમાં જ પ્રબોધાદિ. કાર્યોને સદા સદ્ભાવ છે અને જાગ્રહશાસંવેદનાદિને સ્વકાલમાં અભાવ તે છે જ નહિ. માટે વ્યતિરેક કઈ રીતે સિદ્ધ થશે? આ પ્રકારે વ્યવધાનવાળા પદાથેને કાર્યકારણભાવ સિદ્ધ થઈ શકતો નથી. ૭૫. (प०) तस्येति जाग्रद्दशासंवेदनादेः ॥७५।। (टि.) तदभावे इति धर्माभावे । अभाव इति हेतोरसत्त्वम् । स इति व्यतिरेकः । तदभाव इति तस्य जाग्रद्दशासंवेदनस्याऽसत्त्वे। तस्येति जाग्रद्दशासंवेदनस्य मरणस्य वा ॥७॥
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy