________________
अभावनिरूपणम् ।
[ ३. ६०
(१०) तत्प्रतीति ज्ञानं प्रति । तस्येति अन्धकारस्य । तत्त्वंप्रसक्तिरिति प्रागभावत्वप्रसङ्गः । वाच्यमिति न चैवमपि वाच्यमिति योगः । नक्तञ्चरादाविति उलूकमार्जारादौ । तद्भावेऽपीति अन्धकारभावेऽपि । तद्भावादिति रूपज्ञानभावात् ॥५९॥
५८
(टि० ) यस्य पदार्थस्य निवृत्तावित्यादि । क्वचिदिति निशाचरादौ ॥ तन्निवृत्ताविति अन्धकारनिवृत्तावेव । न ह्यन्धकारपूरपरिप्लावितापवरककूण के रूपघटादिज्ञानं कस्याप्युन्मज्जेत ॥ तत्प्रतीति रूपिज्ञानं प्रति । तस्येति अन्धकारस्य । तत्त्वप्रसक्तिरिति प्रागभावत्वप्रसंगः। तद्भावेपीति अन्धकारसद्भावेऽपि । तद्भावादिति ज्ञानसंभवात् ॥५९॥
अत्रोदाहरन्ति -
यथा मृत्पिण्डनिवृत्तावेव समुत्पद्यमानस्य घटस्य मृत्पिण्डः ॥ ६० ॥ પ્રાગભાવનું ઉદાહરણ
જેમકે-માટીના પિ’ડની નિવૃત્તિ થવાથી જ ઉત્પન્ન થનાર ઘડાના, માટીને पिंड मे आगभाव छे. १०.
प्रध्वंसाभावं प्राहु:
यदुत्पत्तौ कार्यस्यावश्यं विपत्तिः सोऽस्य प्रध्वंसाभावः ॥ ६१ ॥ $१ यस्य पदार्थस्योत्पत्तौ सत्यां प्रागुत्पन्नकार्यस्यावश्यं नियमेन, अन्यथातिप्रसङ्गाद् विपत्तिर्विघटनम्, सोऽस्य कार्यस्य प्रध्वंसाऽभावोऽभिधीयते ॥६१॥
उदाहरन्ति
यथा कपालकदम्बकोत्पत्तौ नियमतो विपद्यमानस्य कलशस्य कपालकदम्बकम् ॥६२॥
પ્રધ્વંસાભાવનું લક્ષણ—
જેની ઉત્પત્તિથી કાર્યના અવશ્ય નાશ થઈ જાય તે તેના પ્રઘ્ન'સાભાવ છે. ૬૧, ૭૧ જે પદાર્થની ઉત્પત્તિ થવાથી પ્રથમ ઉત્પન્ન થયેલ કાર્યના અવશ્ય નાશ થાય, તે પદાર્થ તે કાના પ્રસાભાવ કહેવાય છે. કાર્યની વિપત્તિ(નાશ) અવશ્ય માનવી જોઈ એ. અન્યથા અતિપ્રસંગ છે. અર્થાત્ કાર્યંની અવસ્ય વિપત્તિ ન સ્વીકારવામાં આવે તા-અધકારની ઉત્પત્તિ થવાથી રૂપજ્ઞાનને કત્રચિત્ નાશ થાય છે, તે અંધકાર પણ રૂપજ્ઞાનના પ્રધ્યસાભાવ થઇ જાય. આમ અતિવ્યાપ્તિ થાય. પણ સદા એમ નથી બનતુ કેઅંધકાર થવાથી રૂપજ્ઞાનને નાશ જ થાય. માટે સૂત્રમાં કહ્યુ છે કે કાયની વિપત્તિ આવશ્યક છે. સૂત્રગત 'ते' सेटसे पहार्थ भने 'तेन' मेटले अर्थना, शेभ अर्थ समन्व. ६१.
પ્રધ્વસાભાવનું ઉદાહરણ~~
જેમકે-કપાલસમૂહ-(ઠીકરાં-ટુકડા) ઉત્પન્ન થવાથી અવરય નાશ પામનાર घटना पाससमूह (हीरां) मे प्रध्वंसाभाव छे. १२.
इतरेतराभावं वर्णयन्ति
स्वरूपान्तरात् स्वरूप व्यावृत्तिरितरेतराभावः ॥ ६३॥