SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ક૬] અમાનિત્તા (प०) तादृशस्यैवेति सदसदंशात्मनः ॥५७॥ अस्यैव प्रकारानाहु:स चतुर्दा प्रागभावः प्रध्वंसाभाव इतरेतराभावोऽत्यन्ताभावश्च ॥५८।। ६१ प्राक् पूर्व वस्तूत्पत्तेरभावः, प्रध्वंसश्चासावभावश्च, इतरस्येतरस्मिन्नभावः, अत्यन्तं सर्वदाऽभावः । विधिप्रकारास्तु प्राक्तनैर्नोचिरे । अतः सूत्रकृद्भिरपि नाभिदधिरे ॥५८॥ પ્રતિષેધના પ્રકારો તે ચાર પ્રકારે છે– ૧ પ્રાગભાવ, ૨ પ્રāસાભાવ, ૩ ઇતરેતરાભાવ, ૪ અત્યતાભાવ. ૫૮, S૧ વતની ઉત્પત્તિની પૂર્વે જે અભાવ તે પ્રાગભાવ છે. પ્રદáસ (નાશ) રૂપ અભાવ તે પ્રર્વાસાભાવ છે. ઇતરને ઈતરમાં અભાવ એટલે કે એક વસ્તુને બીજી વસ્તુમાં અભાવ તે ઇતરેતરાભાવ છે અને અત્યન્ત એટલે સર્વદા અભાવ તે અત્યન્તાભાવ છે. પૂર્વાચાર્યોએ વિધિના ભેદ કહ્યા નથી, માટે સૂત્રકારે પણ કહ્યા નથી. ૫૮. तत्र प्रागभावमाविर्भावयन्ति यन्निवृत्तावत्र कार्यस्य समुत्पत्तिः सोऽस्य प्रागभावः ॥५९॥ ६१ यस्य पदार्थस्य निवृत्तावेव सत्याम्, न पुनरनिवृत्तावपि; अतिव्याप्तिप्रसक्तेः; अन्धकारस्यापि निवृत्तौ कचिज्ञानोत्पत्तिदर्शनादन्धकारस्यापि ज्ञानप्रागभावत्वप्रसङ्गात् । न चैवमपि रूपज्ञानं तन्निवृत्तावेवोत्पद्यत इति तत्प्रति तस्य तत्त्वप्रसक्तिरिति वाच्यम्, अतीन्द्रियदर्शिनि नक्तञ्चचरादौ च तद्भावेऽपि तद्भावात् । स इति पदार्थः, અતિ વાર્થ બ3 પ્રાગભાવનું લક્ષણ જે પદાર્થની નિવૃત્તિ-નાશ થવાથી જ કાર્યની ઉત્પત્તિ થાય તે તેને પ્રાગભાવ છે. ૫૯. - અહીં સૂત્રમાં જે પદાર્થની નિવૃત્તિ થવાથી જ એમ કહી એ જણાવ્યું છે, કે–જે પ્રાગભાવ હોય તેની નિવૃત્તિ કાર્યોત્પત્તિ માટે આવશ્યક છે. એટલે કે તે નિવૃત્તિ ન હોય તે કાર્ય ઉત્પન્ન ન જ થાય. આ પ્રકારે તેની નિવૃત્તિને આવશ્યક ન. માનવામાં આવે તો જે પ્રાગભાવ ન હોય તે પણ પ્રાગભાવ થઈ જશે, અને તેથી અતિવ્યાપ્તિ દોષ આવશે. જેમ કે–અંધકારની નિવૃત્તિ થયે કવચિત રૂપજ્ઞાન થાય છે, માટે તે પણ રૂપજ્ઞાનનો પ્રાગભાવ થઈ જાય. પરંતુ રૂપજ્ઞાન અંધકારની નિવૃત્તિથી જ થાય છે એમ નથી. અંધકાર હોય છતાં પણ અતીન્દ્રિય દશિઓને તથા નકત ચોને રૂપજ્ઞાન થાય છે. માટે અંધકારને પ્રાગભાવ કહેવાય નહિ, કારણ કે તેની રૂપજ્ઞાન માટે નિવૃત્તિ આવશ્યક નથી. સૂત્રમાં “તે એટલે પદાર્થ અને તેને એટલે કાર્યને સમજવું. ૫૯
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy