SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ हेतुनिरूपणम् । [૨. કરૂ पक्षवचनादीनां पूर्वाचार्यप्रवर्तितां संज्ञां कथयन्ति एते पक्षप्रयोगादयः पञ्चाप्यवयवसंज्ञया कीर्त्यन्ते ॥५३॥ ६१ अपिशब्दात् तच्छुद्धीनामप्यवयवसंज्ञा विज्ञेया ॥५३॥ પક્ષવચનાદિની પૂર્વાચાર્યોએ કહેલ સંજ્ઞાનું કથન–એ પક્ષપ્રાગાદિ પાંચ પણ “અવયવ” નામથી ઓળખાય છે. ૫૩. સૂત્રગત પણ શબ્દથી પક્ષાદિની પાંચ શુદ્ધિની પણ અવયવ સંજ્ઞા જાણવી. ૫૩. प्रागुक्तमेव हेतुं प्रकारतो दर्शयन्तिउक्तलक्षणो हेतुर्द्विप्रकार:-उपलब्ध्यनुपलब्धिभ्यां भिद्यमानत्वात्॥५४॥ પૂર્વે કહેલ હેતુના ભેદ– પૂર્વે કહેલ હેતુના બે પ્રકારે છે– ઉપલબ્ધિરૂપ, અને અનુપલધિરૂપ. ૫૪. अर्थतयोः साध्यमाहुःउपलब्धिर्विधिनिषेधयोः सिद्धिनिबन्धनम् , अनुपलब्धिश्च ॥५५॥ यथा चैतदेवं तथा वक्ष्यते ॥५५॥ બને પ્રકારના હેતુના સાધ્યનું કથન ઉપલબ્ધિ હેતુથી વિધિ અને નિષેધ બને સિદ્ધ થાય છે, અને અનુપ લબ્ધિ હેતુથી પણ. ૫૫. આ કેવી રીતે છે તે વિષે કહેવાશે. ૫૫. विधिमभिदधति વિધિ સંશા કદ્દા १ सदसदंशात्मनो वस्तुनो योऽयं सदंशो भावरूपः, स विधिरित्यभिधीयते ॥५६॥ વિધિનું લક્ષણસત અંશ વિધિ છે. પ૬, હું ૧ સત અને અસત ઉભય સ્વરૂપ પદાર્થને ભાવરૂપ જે સત્ અંશ છે, તે વિધિ કહેવાય છે. પ. प्रतिषेधं प्रकटयन्ति પ્રતિઘોડસર્વશઃ કળા ६१ तादृशस्यैव वस्तुनो योऽयमसदंशोऽभावस्वभावः, स प्रतिपेध इति જીયતે પછી પ્રતિષેધનું લક્ષણઅસત અંશ પ્રતિષેધ છે, પણ હું ૧ સત્ અને અસત્ ઉભય સ્વરૂપ પદાર્થનો અભાવરૂપ જે અસત અંશ છે તે પ્રતિષેધ કહેવાય છે. પ૭.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy