SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. ૧ર ] उपनय-निगमननिरूपणम् । ५५ आद्यं प्रकारमाहुः - यत्र साधनधर्मसत्तायामवश्यं साध्यधर्मसत्ता प्रकाश्यते, स साधर्म्य - દમ્રાન્તઃ શાખા यथा यत्र यत्र धूमस्तत्र तत्र वह्निर्यथा महानसः || ४६॥ દૃષ્ટાન્તના પ્રથમ પ્રકાર— જ્યાં સાધનધર્મ (હેતુ) હેાવાથી અવશ્ય સાધ્ય ધર્મની સત્તા અતાવવામાં આવે તે સાધ દૃષ્ટાન્ત છે. ૪૫. જેમકે—જ્યાં જ્યાં ધૂમ હેાય ત્યાં ત્યાં અગ્નિ હેાય છે, જેમકે—સાડું, ૪૬ द्वितीयभेदं दर्शयन्ति ' यत्र तु साध्याभावे साधनस्यावश्यमभावः प्रदर्श्यते स वैधर्म्य - દક્ષાન્તઃ ॥૪॥ यथाऽग्न्यभावे न भवत्येव धूमः, यथा जलाशये ॥४८॥ દૃષ્ટાન્તના મીજો ભેદ— જ્યાં સાધ્યના અભાવથી અવશ્ય સાધનના અભાવ દેખાડાય તે વૈધ દૃષ્ટાન્ત છે. ૪૭. જેમકે-અગ્નિ નહિ હેાવાથી ધૂમ પણ છે જ નહિ, જેમકે-જલાશયમાં. ૪૮. उपनयं वर्णयन्ति—— हेतोः साध्यधर्मिण्युपसंहरणमुपनयः ||४९ ॥ यथा धूमात्र प्रदेशे ॥५०॥ ઉપનયનુ વર્ણન સાધ્યધમી (પક્ષ)માં હેતુના ઉપસ’હાર કરવા-(અર્થાત પક્ષમાં હેતુનુ પુનઃ કથન કરવુ) તે ઉપનય કહેવાય છે. ૪૯, જેમકે-આ પ્રદેશમાં ધૂમ છે. ૫૦ निगमनं लक्षयन्ति - साध्यधर्मस्य पुनर्निगमनम् ॥ ५१ ॥ ११ साध्यधर्मिण्युपसंहरणमिति योगः ॥ ५१ ॥ यथा तस्मादग्निरत्र ॥५२॥ નિગમનનું લક્ષણ અને ઉદાહરણ— પણ સાધના, તે નિગમન કહેવાય છે. ૫૧. આ સૂત્રમાં ઉપરના સૂત્ર ૪૯ માંથી સાધ્યધમી માં ઉપસ’હાર' એ અ’શના સબધ કરી લેવેા. ૫૧ જેમકે-માટે અહીં અગ્નિ છે, પર.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy