SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ.૬૬ ] अभावनिरूपणम् । $१ स्वभावान्तरान्न पुनः स्वस्वरूपादेव, तस्याभावप्रसक्तेः, स्वरूपव्यावृत्तिः स्वस्वभाकयवच्छेद इतरेतराभावोऽन्यापोहनामा निगद्यते ॥ ६३ ॥ ५९ उदाहरणमाहु: यथा स्तम्भस्वभावात् कुम्भस्वभावव्यावृत्तिः ||६४ || ઇતરેતરાભાવનું લક્ષણ— કોઈ એક સ્વરૂપને ખીજાના સ્વરૂપથી ભેદ તે ઇતરેતરાભાવ છે. ૬૩. $૧ અહીં ભેદ ખીજાના સ્વભાવથી સમજવાને છે, પરંતુ સ્વસ્વરૂપથી નહિ. જો સ્વસ્વરૂપથી પણ ભેદ હોય તા પોતાના જ અભાવ થઈ જાય. સ્વરૂપબ્યાવૃત્તિ એટલે અન્યથી સ્વસ્વભાવને વ્યવચ્છેદ તે ઇતરેતરાભાવ કહેવાય છે. અન્યાપેાહુ' એ તેની ખીજી સૌંજ્ઞા છે. ૬૩. ઇતરેતરાભાવનુ' ઉદાહરણ જેમકે-સ્તÆસ્વરૂપથી કુમ્મસ્વરૂપની જે વ્યાવૃત્તિ-ભેદ છે, તે ઇતરેતરા ભાવ છે. ૬૪. अत्यन्ताभावमुपदिशन्ति कालत्रयाsपेक्षिणी हि तादात्म्यपरिणामनिवृत्तिरत्यन्ताभावः ||६५ || ११ अतीतानागतवर्त्तमानरूपकालत्रयेऽपि याऽसौ तादात्म्यपरिणामनिवृत्तिरेकत्वपरिणतिव्यावृत्तिः, सोऽत्यन्ताभावोऽभिधीयते ॥ ६५॥ निदर्शयन्ति- यथा चेतनाऽचेतनयोः ||६६ || ११ न खलु चेतनमात्मतत्त्वमचेतनपुद्गलात्मकतामचकलत्, कलयति, कलयिष्यति वा, तच्चैतन्यविरोधात् । नाप्यचेतनं पुद्गलतत्त्वं चेतनस्वरूपताम्, अचेतनत्वવિરોધાત્ ॥૬ ૬|| અત્યન્તાભાવનું લક્ષણ~ ત્રણે કાલમાં જે તાદાત્મ્ય-રૂપપરિણામની નિવૃત્તિ છે, તે અત્યન્તાભાવ છે. ૬૫. $í અતીત, અનાગત અને વર્તમાન રૂપ ત્રણે કાલમાં જે તાદાત્મ્ય પરિણામ—એકત્વ પરિણામની વ્યાવૃત્તિ (અર્થાત એક સ્વરૂપે ન થવું) તે અત્યન્તાભાવ કહેવાય છે. ૫. અત્યન્તાભાવનું ઉદાહરણ-~~ જેમકે-ચેતન અને અચેતનમાં અત્યતાભાવ છે. ૬૬. $૧ આત્મતત્ત્વરૂપ ચેતન કદી પણ અચેતન-પુદ્ગલરૂપે થયુ' નથી, થતુ નથી અને થશે પણ નહિ, કારણ કે-ચેતનમાં રહેલ ચૈતન્ય સ્વભાવના અચેતન સાથે વિરાધ છે. તે જ રીતે અચેતનત્વના ચૈતન્ય સાથે વિરેધ હોવાથી અચેતન-પુદ્દગલતત્ત્વ પણ ચેતનસ્ત્રરૂપને પામ્યું નથી, પામતુ' નથી અને પામશે પણ નહિ. ૬૬.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy