SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ प्रत्यभिज्ञाप्रामाण्यम् । [૩. – ૬૮. બૌદ્ધ—પણ બધા પદાર્થો ક્ષણભંગુર (ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળા) છે, માટે તેમાં ઐક્યનું જ્ઞાન તે બ્રાન્તિરૂપ જ છે. જૈન– આ બાબતમાં ક્ષણભંગવાદનો ભંગ એ જ અભંગ ઉત્તર છે અને ક્ષણભંગવાદ ભલે હોય તે પણ–એટલા માત્રથી બધાં જ પ્રત્યભિજ્ઞાનનાં પ્રામશ્યને ખંડિત કરવું શક્ય નથી. કારણ કે–અમે પૂછીએ છીએ કે પદાર્થમાં જે એકતાનું બ્રાન્તજ્ઞાન થાય છે, તેમાં કયું કારણ છે? બૌદ્ધ–એક પછી એક એમ કુમપૂર્વક ઉત્પન્ન થનાર ક્ષણે (પદાર્થો)નું સદશ્ય એ બ્રાન્તિજનક છે. જિન–તે શું સાદશ્ય એ કઈ પદાર્થ છે? જે સાદસ્ય પણ કોઈ એક પદાર્થ હોય તે કયાંઈક “આ તેની સટશ છે એવી ભગવતી પ્રત્યભિજ્ઞા નિર્ભયપણે પ્રમાણ સિદ્ધ થઈ જશે. -સ્વલક્ષણરૂપ બધા પદાર્થો વિલક્ષણરૂપ હોવાથી સારશ્ય નામને કઈ પદાર્થ છે જ નહિ. જૈન–સાશ્ય ભલે ન હોય આમ છતાં તમારે છૂટકારો નથી. કારણકે આ તેનાથી વિલક્ષણ છે–આ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન તો પ્રમાણરૂપ માનવું જ પડશે. બૌદ્ધ–વિલક્ષણતા પણ કોઈ સ્વતંત્ર પદાર્થ નથી, કારણ કે – સમસ્ત વસ્તુ પરમાણુના પુંજ (સમૂહ) રૂ૫ છે. જેન- જે એમ હોય તે પણ આ પ્રચય(સમૂહ) તેનાથી મોટા છે, અથવા તેનાથી નાનું છે—ઈત્યાદિ આકારની પ્રત્યભિજ્ઞા તે પ્રામાણ્યરૂપ શોભાને વહન કરશે જ. બૌદ્ધ–નીલપીતાદિ પરમાણુઓ જ તાવિક પદાર્થ હોવાથી તેમને પ્રચય ((પુંજ) કેઈ સ્વતંત્ર પદાર્થ નથી. જૈન આશ્ચર્યની વાત છે કે–જેમ દેવાદાર પુરુષ વાયદા કરી કરીને લેણદાર સાહુકારથી નાસતે ભાગતે ફરે છે, તેમ આ બૌદ્ધ ભિક્ષુક પણ પિતે કહેલ પદાર્થને વારંવાર અપલાપ કરીને છટવા ચાહે છે. (५०) अत्र तावदिति गद्ये इयतैवेति क्षणभङ्गेन । निःशेषप्रत्यभिज्ञाप्रामाण्यमित्यादि एतावतैव प्रत्यभिज्ञा प्रमाणं नास्तीति न वक्तव्यम् । तत् किं सादृश्यमिति सूरिवाक्यम् । तथा चेदिति अस्ति चेत् । तेनेति पूर्वक्षणेन । सदृशोऽयमिति उत्तरक्षणः । नास्त्येवेति चौद्धवाक्यम् । इदानीमपीति सूरिवाक्यम् । तस्माद्विलक्षणोऽयमिति अन्यापेक्षया हि वैलक्षण्यम् । वैलक्षण्यमपीति शाक्यवाक्यम् । नन्वेवमपीति सूरिवाक्यम् । तस्मादिति स्मरणोल्लेखः । (टि०)अत्र तावदित्यादि । तावदन्येषु शास्त्रेषु । अत्रैव वा क्षणभङ्गनिरासः प्ररूपितः । प्रसङ्गायातमत्रापि लेशतः प्रापये। क्षणभङ्गुरः पदार्थः अर्थक्रियाकारी अकिंचित्करो वा ? तनोत्तरपक्षोऽसत्कल्पः,
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy