SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणफलम् । २२९ एतदेव भावयन्तियः पमिमीते स एवोपादत्ते परित्यजत्युपेक्षते चेति सर्वसंव्यवहारि भिरस्खलितमनुभवात् ॥१०॥ ६१ न खल्वन्यः प्रमाता प्रमाणपर्यायतया परिणमतेऽन्यश्चोपादानहानोपेक्षाबुद्धिपर्यायस्वभावतयेति कस्यापि सचेतसोऽनुभवः समस्तीत्यर्थः ॥१०॥ यथोक्तार्थानभ्युपगमे दूषणमाहुः इतरथा स्वपरयोः प्रमाणफलव्यवस्थाविप्लवः प्रसज्ज्येत ॥११॥ . इतरथेत्ये कस्यैव प्रमातुः प्रमाणफलतादात्म्यानङ्गीकारे इमे प्रमाणफले स्वकीये, इमे च परकीये इति नैयत्यं न स्यादिति भावः । तदित्थमुपादानादौ व्यवहिते फले प्रमाणादभेदस्यापि प्रसिद्धेनं तेन प्रकृतहेतोर्व्यभिचार इति सिद्धम् ॥११॥ તેનું જ વિવરણ આ પ્રમાણે છે – જે જાણે છે, તે જ ગ્રહણ કરે છે, ત્યાગ કરે છે, અને ઉપેક્ષા કરે છે. એ સમસ્ત વ્યવહાર કુશલ પુરુષને અખલિત અનુભવ હેવાથી. ૧૦. $૧ પ્રમાણુ પર્યાયરૂપે કઈ એક આત્મા પરિણામ પામતો હોય અને ઉપાદાનબુદ્ધિ-હાનબુદ્ધિ કે-ઉપેક્ષાબુદ્ધિ પર્યાયરૂપે કોઈ એક બીજે જ આત્મા . પરિણામ પામતે હોય એવો અનુભવ કઈ પણ સભાન વ્યક્તિને નથી. ૧૦. ઉપર કહ્યા પ્રમાણે ન માનવાથી આવતે દેષ– અન્યથા સ્વ અને પરના પ્રમાણ અને અને તેના ફલની વ્યવસ્થા નાશ पामशे. ११. ફુલ “અન્યથા એટલે કે એક જ પ્રમાતામાં અને ફલને તાદાત્મ્ય સંબંધ અભેદ સંબંધ ન સ્વીકારવામાં આવે તે–આ પ્રમાણ અને ફલ સ્વકીય છે. અને આ પ્રમાણ અને ફલ પરકીય છે એવું નિયમન થઈ શકશે નહિ. તેથી કરીને આ રીતે ઉપાદાન બુદ્ધિ આદિરૂપ વ્યવહિત ફલ–(પરંપરા ફલ)ને પ્રમાણ થી અભેદ પણ પ્રસિદ્ધ છે, માટે તે ઉપાદાન બુદ્ધિ આદિરૂપ વ્યવહિત ફલથી પ્રકત હિતને એટલે કે અન્યથા પ્રમાણે અને ફલનો સંબંધ ઉપપન્ન નહિ थाय- तुना (सू० ६) व्यलियार नथी, ये सिद्ध थयु. ११. अथ व्यभिचारान्तरं पराकुर्वन्तिअज्ञाननिवृत्तिस्वरूपेण प्रमाणादभिन्नेन साक्षात्फलेन साधनस्यानेकान्त इति नाशङ्कनीयम् ॥१२॥ प्रमाणफलं च स्यात् , प्रमाणात् सर्वथाऽप्यभिन्नं च स्यात् , यथाऽज्ञान निवृत्तिरित्यनयानैकान्तिकत्वं प्रमाणफलत्वान्यथानुपपत्तेर्हेतोरिति न शङ्कनीय शाक्यैः ।। १ 'त्यनयोनेका मु।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy